gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા યોજાશે | Farmers’ Mahasabha to be held on March 25th in Lakh…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા યોજાશે | Farmers’ Mahasabha to be held on March 25th in Lakh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તાલુકામાં
ઘુડખરના ત્રાસ મામલે

વન
વિભાગને રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગર
–  લખતર તાલુકાના ઘણાદ તેમજ આસપાસના ૦૭ થી
વધુ ગામોમાં ઘુડખરના ત્રાસ મામલે ખેડૂતો દ્વારા અગાઉ અનેક વખત વન વિભાગ સહિત આરએફઓ
તેમજ લાગતા વળગતા તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.

ખેડૂતોએ
આ મામલે ધરણા
, રેલી, આવેદનપત્ર સહિતના કાર્યક્રમો આપ્યા બાદ પણ
તંત્ર દ્વારા ઘુડખરની સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે ખેડૂતો દ્વારા આ
મામલે આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે અને સૌ પ્રથમ આગામી તા.૨૫ માર્ચના
રોજ ઘણાદ ખાતે ખેડુત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે હાલ ખેડુત
આગેવાનો દ્વારા અલગ અલગ જગ્યાએ ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી રહી છે ત્યારે
સુરેન્દ્રનગર નવા સકટ હાઉસ ખાતે આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં ઘુડખરની સમસ્યા
અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
GUJARAT

June 18, 2026
મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

Next Post
સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી | 20 667 students took the board exam…

સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી | 20 667 students took the board exam...

લખતરના ભાથરીયાની સીમમાં દુર્લભ નેપાળી ગરૃડ ઇજાગ્રસ્ત મળ્યું | Rare Nepali eagle found injured in Bha…

લખતરના ભાથરીયાની સીમમાં દુર્લભ નેપાળી ગરૃડ ઇજાગ્રસ્ત મળ્યું | Rare Nepali eagle found injured in Bha...

સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદના યલો એલર્ટથી ખેડૂતો ચિંતિત | Farmers worried over yellow alert …

સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદના યલો એલર્ટથી ખેડૂતો ચિંતિત | Farmers worried over yellow alert ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ પાંચ વર્ષમાં રૂ. 325 કરોડનો ખર્ચ થયો

11 months ago
બિટકોઈન ખંડણી કેસમાં કોર્ટનો ચુકાદો, ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 આરોપી દોષિત | surat Bitco…

10 months ago
નડિયાદ શહેર પોલીસ મથક સામે ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ ખાલી કરાવાયું | Illegal parking stand vacated i…

9 months ago
કોંગ્રેસ નેતાએ PM મોદીને ‘ચાયવાલા’ બતાવતો AI VIDEO શેર કરતાં હોબાળો, ભાજપ ભડક્યું | video row over c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News