gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાણ ખનિજ વિભાગની બેદરકારીથી લોકો હેરાન ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે પાલેજ-નારેશ્વર રોડ બિસ્માર |…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
ખાણ ખનિજ વિભાગની બેદરકારીથી લોકો હેરાન ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે પાલેજ-નારેશ્વર રોડ બિસ્માર |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.17 વડોદરા જિલ્લામાં રેતી માફિયાઓના કારણે રાજ્યમાર્ગોની હાલત પણ ખરાબ થઇ જાય છે. ખાણ ખનિજખાતાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ઓવરલોડ વાહનોને અપાતા પ્રોત્સાહનથી રોડ પર પડતા મોટા ખાડાઓના કારણે અન્ય વાહન ચાલકો પરેશાન થતા હોય છે. પાલેજ-નારેશ્વરરોડ પર રેતી ભરેલા ઓવરલોડ વાહનો પસાર થતાં રોડની હાલત ખરાબ થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા ખાણખનિજ વિભાગને અંધારામાં રાખી ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ ટીમે કરજણ તાલુકાના ઓઝ ગામે દરોડો પાડતા સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું  હતું. માત્ર ઓઝ ગામ જ નહી પરંતુ નારેશ્વર પંથકના ગામોમાં નર્મદા નદીના કિનારે મોટાપાયે ગેરકાયદે રેતીખનન ચાલતું  હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા ચોક્કસ પગલા લેવાતા નથી. એકાદ કાર્યવાહી કરીને તંત્ર સંતોષ માની લે છે તે વિગતોના પગલે હવે સ્થાનિક લોકો પણ વિરોધમાં બહાર આવ્યા છે.

નારેશ્વર-પાલેજ રોડ પરથી ઓવરલોડ રેતી ભરેલા રોજે રોજ મોટી સંખ્યામાં ડમ્પરો પસાર થાય છે પરંતુ વડોદરાના ખાણખનિજ વિભાગ દ્વારા કોઇ પગલાં લેવામાં નહી આવતા રોડની હાલત એકદમ ખરાબ થઇ ગઇ છે. સાંસરોદ, સારિંગ, ઓઝ, પાછીયાપુરા, રાંદોડ પાસે તો ઊંટ પર બેસીને જતા હોય તેમ વાહન પસાર થતું હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે.  નેશનલ હાઇવેથી માત્ર ૧૦ કિલોમીટર રોડનું અંતર કાપતા કલાક જેટલો સમય પસાર થતો હોય છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ પર દર વર્ષે કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ સ્થિતિ ફરી એવી ને એવી જ થઇ જાય છે. ઓવરલોડ ડમ્પરો પસાર થતા હોવા છતાં મજબૂત રોડ બનાવવાના બદલે વારંવાર રોડને નુકસાન થાય તેવો રોડ બનાવવામાં આવી રહ્યો છે. ઓવરલોડ ડમ્પરો પર કાર્યવાહી કરવાની જવાબદારી ખાણ ખનિજવિભાગની હોવા છતાં તે તરફ કોઇ ધ્યાન અપાતું નથી. નારેશ્વર પંથક રેતી માફિયાઓ માટે પ્રખ્યાત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

June 17, 2026
કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…
GUJARAT

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

June 17, 2026
મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…
GUJARAT

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

June 17, 2026
Next Post
ખંભાત થી દર્શન કરી સુરત પરત જતી રિક્ષામાં આગ લાગતાં કૂદી પડેલા બે જણાને ઇજા | fire caught in ricksha…

ખંભાત થી દર્શન કરી સુરત પરત જતી રિક્ષામાં આગ લાગતાં કૂદી પડેલા બે જણાને ઇજા | fire caught in ricksha...

સિવિલના ઓર્થોપેડિકના ઓપરેશન થિયેટરમાં એરકંડિશન્ડમાં ખામીના લીધે સર્જરી ખોરંભે | Surgery disrupted du…

સિવિલના ઓર્થોપેડિકના ઓપરેશન થિયેટરમાં એરકંડિશન્ડમાં ખામીના લીધે સર્જરી ખોરંભે | Surgery disrupted du...

વેપારીને હનીટ્રેપમાં ફસાવી,નકલી પોલીસે ૩૦ લાખની ખંડણી માંગી ૩ લાખ પડાવ્યા | Chiechioch won Facebook …

વેપારીને હનીટ્રેપમાં ફસાવી,નકલી પોલીસે ૩૦ લાખની ખંડણી માંગી ૩ લાખ પડાવ્યા | Chiechioch won Facebook ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…

હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…

3 months ago
કેન્દ્રનો મોટો નિર્ણય: ગુજરાતના 3 IAS અધિકારીઓને એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપ્યું, જુઓ યાદી | C…

કેન્દ્રનો મોટો નિર્ણય: ગુજરાતના 3 IAS અધિકારીઓને એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપ્યું, જુઓ યાદી | C…

3 months ago
આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા | Accountant of Anand Ela Medical Agency se…

આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા | Accountant of Anand Ela Medical Agency se…

1 year ago
સ્કૂલે જવા બસની રાહ જોતા બાળકો પાછળ ગાય દોડતા નાસભાગ | Cow runs after children waiting for bus to go…

સ્કૂલે જવા બસની રાહ જોતા બાળકો પાછળ ગાય દોડતા નાસભાગ | Cow runs after children waiting for bus to go…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News