gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …
1
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ
મથકે ચાર શખ્સ વિરૃદ્ધ ફરિયાદ

ખેડૂતને
છ લાખ ઉછીના આપી લખાણના બહાને પાવર ઓફ એટર્નીમાં સહી કરાવી છેતરપિંડી આચરીંગધ્રા
,

તા.૧૭
ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા ખેડૂત પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમે ગત તા.૧૧
ફેબુ્રઆરીના રોજ રૃપિયાની જરૃરીયાત હોય કુંભારપરામાં રહેતા શની રમેશભાઈ લામકા પાસે
રૃ.૦૬ લાખની મદદ માટે જણાવ્યું હતું.

બે
દિવસ બાદ શની લામકા અને સંજયભાઈ મનુભાઈ સરૈયાએ પ્રેમજીભાઈને રૃ.૦૬ લાખ હાથ ઉછીના
આપી લખાણ કરવાના બહાને રજીસ્ટર પાસે લઈ ગયા હતા અને અંગ્રેજીમાં પાવર ઓફ એટર્નીમાં
સહી કરાવી લીધી હતી તેમજ બાદમાં જમીનનો ૨૫% હિસ્સો સુરેશભાઈ નાનુભાઈ રાતડિયાને
વેચાણ કરી આપ્યો હતો. આ અંગે પ્રેમજીભાઈને જાણ થતા પોતાને અંધારામાં રાખી ૨૫%
જમીનનો દસ્તાવેજ રોકવા માટે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો. જ્યારે
રૃ.૦૬ લાખ આપવાના બદલામાં છેતરપિંડી આચરનાર (૧) શનિ રમેશભાઈ લામકા (૨) સંજય મનુભાઈ
સરૈયા (૩) સાક્ષીમાં સહિત કરનાર ચંદ્રેશ ગોપાલભાઈ ગોલતર તથા (૪) જમીન ખરીદનાર
સુરેશ નાનુભાઈ રાતડીયા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે
વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

Next Post
માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata ...

જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer fro…

જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer fro...

ગુજરાતમાં 5 ન્યાયાધીશોને અચાનક ફરજિયાત નિવૃત્ત કરી દેવાતાં ખળભળાટ, કાયદા વિભાગનો નિર્ણય | gujarat 5 …

ગુજરાતમાં 5 ન્યાયાધીશોને અચાનક ફરજિયાત નિવૃત્ત કરી દેવાતાં ખળભળાટ, કાયદા વિભાગનો નિર્ણય | gujarat 5 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા બેનરજીને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું | TMC Crisis: Shantanu…

3 weeks ago
નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…

1 month ago
મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod…

1 year ago
સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News