gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિધાનસભા બાદ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | ahmedabad schools…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
વિધાનસભા બાદ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | ahmedabad schools…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની પરીક્ષાઓના અંતિમ દિવસે જ અમદાવાદ શહેરની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સમગ્ર શિક્ષણ જગત અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અજાણ્યા સ્ત્રોત દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઇલે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓના જીવ અદ્ધર કરી દીધા છે.

જાણીતી શાળાઓ બની નિશાન

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના પશ્ચિમ વિસ્તારની અગ્રણી શાળાઓને નિશાન બનાવવામાં આવી છે. જેમાં મેમનગરની મહારાજા અગ્રસેન સ્કૂલ, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલ સહિત અન્ય કેટલીક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ શાળાઓને સવારના સમયે જ ઈ-મેઇલ દ્વારા ધમકી મળી હતી કે શાળા સંકુલમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે.

વિધાનસભા બાદ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 2 - image

યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન

ધમકી મળતાંની સાથે જ શાળા સંચાલકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં જ સ્થાનિક પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરીક્ષાનો છેલ્લો દિવસ હોવાથી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મોટી સંખ્યામાં હતી. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી વર્ગખંડો ખાલી કરાવાયા હતા અને સુરક્ષિત રીતે વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

સાયબર ક્રાઇમની તપાસ

પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આ એક ‘હોક્સ કોલ’ (ખોટી ધમકી) હોવાનું જણાય છે, પરંતુ સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે ખૂણેખૂણાનું ચેકિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ આ મેઇલનું IP એડ્રેસ ટ્રેસ કરી રહી છે. અગાઉ પણ ગણતંત્ર દિવસ અને બજેટ સત્ર દરમિયાન આ પ્રકારની ધમકીઓ મળી હતી, જેમાં વિદેશી સર્વરનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું.

વાલીઓને અપીલ

પોલીસ કમિશનર દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે અને ગભરાય નહીં. શાળાઓમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરીક્ષાની પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જે રાહતના સમાચાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…
GUJARAT

બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…

March 18, 2026
‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…
GUJARAT

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

March 18, 2026
ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ …
GUJARAT

ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ …

March 18, 2026
Next Post
યુદ્ધને લીધે કન્ટેનર દીઠ ‘વૉર રિસ્ક સરચાર્જ’ લાદી દેવાતા ગુજરાતના નિકાસકારો ફસાયા, 500 કરોડનું નુકસા…

યુદ્ધને લીધે કન્ટેનર દીઠ 'વૉર રિસ્ક સરચાર્જ' લાદી દેવાતા ગુજરાતના નિકાસકારો ફસાયા, 500 કરોડનું નુકસા...

ગુજરાતના દરિયા કાંઠે ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ વધુ એક જહાજ ક્રૂડ ઓઈલ લઈને પહોંચ્યું | indian shi…

ગુજરાતના દરિયા કાંઠે 'શિવાલિક' અને 'નંદા દેવી' બાદ વધુ એક જહાજ ક્રૂડ ઓઈલ લઈને પહોંચ્યું | indian shi...

નર્મદા: ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા માટે ગોવાથી 18 હાઈટેક બોટ મંગાવાઈ, રેંગણથી રામપુરા વચ્ચે ભક્તોન…

નર્મદા: ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા માટે ગોવાથી 18 હાઈટેક બોટ મંગાવાઈ, રેંગણથી રામપુરા વચ્ચે ભક્તોન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રાઇવસીનો ભંગ કરવો હોય તો ભારત છોડો : વોટ્સએપને સુપ્રીમ ચેતવણી | If you want to violate privacy lea…

પ્રાઇવસીનો ભંગ કરવો હોય તો ભારત છોડો : વોટ્સએપને સુપ્રીમ ચેતવણી | If you want to violate privacy lea…

1 month ago
રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ

રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ

10 months ago
સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત | sayla sudamda river traged…

સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત | sayla sudamda river traged…

4 months ago
રાહુલ ગાંધીએ આજે નિરીક્ષકો સાથે કરી બેઠક, કાલે ‘સંગઠન સર્જન અભિયાન’નો કરશે શુભારંભ | Rahul Gandhi ad…

રાહુલ ગાંધીએ આજે નિરીક્ષકો સાથે કરી બેઠક, કાલે ‘સંગઠન સર્જન અભિયાન’નો કરશે શુભારંભ | Rahul Gandhi ad…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News