gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે ‘કૂલ જેકેટ’, જાણો ફેનવાળા જેકેટની વિશેષતા | ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે ‘કૂલ જેકેટ’, જાણો ફેનવાળા જેકેટની વિશેષતા | ahmedaba…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં ઉનાળાનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે રસ્તા વચ્ચે ઊભા રહીને વાહનવ્યવહારનું સંચાલન કરતા ટ્રાફિક પોલીસ કર્મીઓની હાલત કફોડી બની જાય છે. અતિશય ગરમી અને હીટવેવના કારણે પોલીસ કર્મીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય ‘પાયલોટ પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો છે, જેનું નામ છે ‘કૂલ જેકેટ’ છે.

પકવાન ચાર રસ્તાથી થઈ શરૂઆત

સેવાભાવી સંસ્થા ‘મહિલા હાઉસિંગ ટ્રસ્ટ’ (MHT) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સહયોગથી આ નવીન પહેલ કરવામાં આવી છે. હાલ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શહેરના સૌથી વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પરના પકવાન ચાર રસ્તા ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મીઓને આ સ્પેશિયલ કૂલિંગ જેકેટ્સ આપવામાં આવ્યા છે.

કેવી રીતે કામ કરે છે આ ‘AC જેકેટ’?

આ કોઈ સામાન્ય જેકેટ નથી, પણ ટેકનોલોજી અને આરામનું અનોખું મિશ્રણ છે. આ જેકેટની ડિઝાઈન અને કાર્યપદ્ધતિ તેને ખાસ બનાવે છે. જેકેટમાં પાવર બેંક કનેક્ટ કર્યા બાદ એક ‘ઓન-ઓફ’ બટન આપવામાં આવ્યું છે. જેવું બટન દબાવો એટલે જેકેટની અંદર લાગેલા પંખા (Fans) શરૂ થઈ જાય છે. આ જેકેટ પહેરવાથી શરીરનું તાપમાન આસપાસના વાતાવરણ કરતા આશરે 5 થી 7 ડિગ્રી જેટલું નીચું રહે છે. જેકેટની ચેન બંધ કરતા જ અંદરની હવા બહાર નીકળતી નથી અને આખા શરીરમાં ગોળ-ગોળ ફરતી રહે છે. જેના કારણે પરસેવો વળતો નથી અને ઈરીટેશન થતું નથી. જેકેટમાં ખાસ આઈસ કોલરની સુવિધા છે, જેને પલાળીને રાખવાથી ઠંડી હવા ગળા અને માથા સુધી પહોંચે છે, જે હીટ સ્ટ્રોક (લૂ લાગવી) સામે રક્ષણ આપે છે.

આ પણ વાંચો : ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત

ભવિષ્યમાં સમગ્ર શહેરમાં અમલની શક્યતા

આ પ્રોજેક્ટ અત્યારે ‘અમદાવાદ હીટ એક્શન પ્લાન’ હેઠળ કાર્યરત છે. મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ કર્મીઓ પાસેથી આ જેકેટની અસરકારકતા અને ઉપયોગની સરળતા વિશે પ્રતિસાદ (Feedback) મેળવવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો આગામી દિવસોમાં શહેરના અન્ય વ્યસ્ત સર્કલો પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કરો માટે પણ આ જેકેટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.

ગરમી સામે લડવા નવીન અભિગમ

નોંધનીય છે કે, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી ક્લાયમેટ ચેન્જ અને હીટ રિઝિલિયન્સ પર કામ કરી રહ્યું છે. આ કુલ જેકેટ માત્ર પોલીસ કર્મીઓને આરામ જ નથી આપતા, પરંતુ તેમની કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે. હલકા વજનનું અને ટકાવ ફેબ્રિક ધરાવતું આ જેકેટ લાંબા સમય સુધી આઉટડોર ફરજ બજાવતા કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અમદાવાદ ટ્રાફિક પોલીસની આ પહેલથી હવે ગરમીના પ્રકોપ વચ્ચે પણ પોલીસ કર્મીઓ વધુ ઉત્સાહ અને સુરક્ષા સાથે પોતાની સેવા આપી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
GUJARAT

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

June 18, 2026
મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…
GUJARAT

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

June 18, 2026
ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…
GUJARAT

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

June 18, 2026
Next Post
ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…

ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્...

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda...

ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ …

ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે

કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે

1 year ago
‘I Love You’ બોલવું એ જાતીય સતામણી નથી’, હાઈકોર્ટે પોક્સો કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો

‘I Love You’ બોલવું એ જાતીય સતામણી નથી’, હાઈકોર્ટે પોક્સો કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો

12 months ago
ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ | G…

ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ | G…

7 months ago
જટીલ સર્જરી : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ | kidney can…

જટીલ સર્જરી : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ | kidney can…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News