gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબી જિલ્લામાં કાળચક્રઃ મહિલા સહિત પાંચ વ્યક્તિના અકાળે મોત | Timeline in Morbi district: Five peop…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
મોરબી જિલ્લામાં કાળચક્રઃ મહિલા સહિત પાંચ વ્યક્તિના અકાળે મોત | Timeline in Morbi district: Five peop…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માર્ગ અકસ્માતો, ડૂબી જવા અને હાર્ટ એટેકનો સિલસિલો

વાવડી ચોકડી પાસે નશામાં ધૂત કારચાલકે રિક્ષાને ઠોકર મારતાં પતિની નજર સામે પત્નીનું મોત, સ્વજનો ગુમાવનાર પરિવારોમાં શોકનું મોજું

મોરબી: મોરબી જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં અપમૃત્યુ અને જીવલેણ અકસ્માતોના પાંચ જુદા-જુદા બનાવો સામે આવ્યા છે, જેમાં કુલ પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખાસ તો વાવડી ચોકડી પાસે દારૂના નશામાં ધૂત કારચાલકે રિક્ષાને ઠોકર મારતા પતિની નજર સામે પત્નીનું મોત નીપજ્યું હતું. આ બનાવોને પગલે સ્વજનો ગુમાવનાર પરિવારોમાં શોકનું મોજું ફરી વળવા સાથે સમગ્ર જિલ્લામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રથમ બનાવમાં મોરબીની વાવડી ચોકડી નજીક મોડી રાત્રે રામપાર્ક સોસાયટીમાં રહેતા દિલીપભાઈ સોઢા અને તેમના પત્ની ભાનુબેન સીએનજી રિક્ષા લઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એક બેફામ કારે રિક્ષાને હડફેટે લીધી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારચાલક નશામાં ધૂત હતો અને ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. આ અકસ્માતમાં ભાનુબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે દિલીપભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજા અકસ્માતમાં ટંકારાના ઘુનડાથી રસનાળ જવાના રસ્તે વળાંક પાસે પુરઝડપે આવતી કારના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બાઇક સવાર ઉમેશભાઈ ભગવાનજી વડગામાનું મોત થયું હતું. અકસ્માત સર્જીને કારચાલક નાસી છૂટયો હતો.

બીજી તરફ હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા ૨૦ વર્ષીય અલકાબેન મુકેશભાઈ લોદરિયાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક અલકાબેનના લગ્નને હજી માંડ એક વર્ષ થયું હતું અને તેમને ૨ મહિનાનું નાનું સંતાન છે. આ કરુણ ઘટનાથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. અન્ય ઘટનામાં મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા પ્રાણજીવન રાઘવજીભાઈ બરાસરાને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડવા સાથે હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. જ્યારે મોરબીના ભડીયાદ રોડ પર આવેલી જવાહર સોસાયટીનો ૧૮ વર્ષનો યુવક કેતન રઘુભાઈ જોગડીયા મચ્છુ ડેમમાં ન્હાવા જતાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
ક્રૂડ 95 ડોલર થયા પછી ઘટયું : સોના-ચાંદી તથા પ્લેટીનમમાં મંદીનો માહોલ | Crude falls : Gold silver an…

ક્રૂડ 95 ડોલર થયા પછી ઘટયું : સોના-ચાંદી તથા પ્લેટીનમમાં મંદીનો માહોલ | Crude falls : Gold silver an...

નાના ઝીંઝાવદર નજીક દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો, 2 ફરાર | Man caught with car loaded with liquor …

નાના ઝીંઝાવદર નજીક દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો, 2 ફરાર | Man caught with car loaded with liquor ...

સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 73832 | Sensex falls 151 points to 73832

સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 73832 | Sensex falls 151 points to 73832

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાણિયાવાડમાં પોલીસે આડેધડ પાકગ કરનારા વાહનચાલકોને દંડ ફટકાર્યો | Police fined drivers for reckless p…

વાણિયાવાડમાં પોલીસે આડેધડ પાકગ કરનારા વાહનચાલકોને દંડ ફટકાર્યો | Police fined drivers for reckless p…

1 year ago
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

1 month ago
17000 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે સીબીઆઈના દરોડા | CBI raids on indu…

17000 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે સીબીઆઈના દરોડા | CBI raids on indu…

1 year ago
વડોદરાના અલકાપુરી મેઇન રોડ, ખંડેરાવ માર્કેટ પાછળથી દબાણનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે | e…

વડોદરાના અલકાપુરી મેઇન રોડ, ખંડેરાવ માર્કેટ પાછળથી દબાણનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે | e…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News