gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chaudhary Communitys Grand Convention: રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ હવે ભાભરના રુણી ગામમાં ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા અંગે આજે (18 માર્ચ) એક મહા સંમેલન યોજાયું છે. આ સંમેલનમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા છે. 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ આ તકે જાહેરાત કરી હતી કે, આગામી એક અઠવાડિયામાં દીકરીને પરત લાવવાની જવાબદારી લેવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં દીકરી પરત નહીં આવે, તો સમાજ દ્વારા આગળની આક્રમક વ્યૂહનીતિ નક્કી કરવામાં આવશે.

કિંજલ રબારીના લગ્ન બાદ શરૂ થયો છે વિવાદ

આ સમગ્ર વિવાદ પાછળની ઘટના જોઈએ તો, અગાઉ રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. તે સમયે રબારી અને ચૌધરી બંને સમાજના આગેવાનોએ પરસ્પર સહમતિ સાધીને રબારી સમાજની દીકરીને પરત સોંપી દીધી હતી. 

આ પણ વાંચો : ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત

અમારી દીકરી પરત આપો: ચૌધરી સમાજ

જો કે, આ ઘટના બાદ ભાભરના રુણી ગામની વિધાતા ((નામ બદલ્યું છે)) ચૌધરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિધાતા ((નામ બદલ્યું છે)) ચૌધરીએ આશરે દોઢ-બે વર્ષ પહેલાં ઉણ ગામના મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં એક બાળક પણ છે. હવે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવાની માંગ સાથે એકજૂટ થયો છે. ચૌધરી સમાજ રબારી સમાજ પાસે અપેક્ષા રાખે છે કે અમારી દીકરી પરત આપો.

સમાજના સન્માન અને સ્મિતાનો વિષય

સમાજના આગેવાનોનું કહેવું છે કે આ મામલો સમાજના સન્માન અને અસ્મિતા સાથે સંકળાયેલો છે, તેથી સર્વસંમતિથી દીકરીને પરત લાવવાનો નિર્ણય લેવો અનિવાર્ય છે. બીજી તરફ, વિધાતા ((નામ બદલ્યું છે)) ચૌધરીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેણે પોતાના પરિવારમાં કોઈ વિખવાદ ન સર્જાય તેવી ભાવુક અપીલ કરી હતી. હાલમાં આ મામલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી એક સપ્તાહ સમાજની વ્યૂહનીતિ માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…

બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr...

‘ઈરાન સામેનું યુદ્ધ ક્યારે પૂરું થશે તેનો ચોક્કસ સમય ના આપી શકાય’, ઈઝરાયલના ભારત સ્થિત રાજદૂત | No T…

'ઈરાન સામેનું યુદ્ધ ક્યારે પૂરું થશે તેનો ચોક્કસ સમય ના આપી શકાય', ઈઝરાયલના ભારત સ્થિત રાજદૂત | No T...

રશિયન ઓઇલ લાવી રહેલા ટેન્કરનો અચાનક યૂ-ટર્ન, હવે ચીન નહીં ભારત આવશે, જાણો કારણ | Russian Oil Tankers…

રશિયન ઓઇલ લાવી રહેલા ટેન્કરનો અચાનક યૂ-ટર્ન, હવે ચીન નહીં ભારત આવશે, જાણો કારણ | Russian Oil Tankers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો | India has only 74 day…

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો | India has only 74 day…

5 months ago
પાકિસ્તાન સામેની કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ કેમ અપાયું? જાણો પહલગામની પીડિતાઓએ શું કહ્યું | Ope…

પાકિસ્તાન સામેની કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ કેમ અપાયું? જાણો પહલગામની પીડિતાઓએ શું કહ્યું | Ope…

1 year ago
વેરાવળમાં તુરક સમાજના પ્રમુખ પર સરાજાહેર ધાણીફૂટ ફાયરિંગ | In Veraval firing on the head of the Turk…

વેરાવળમાં તુરક સમાજના પ્રમુખ પર સરાજાહેર ધાણીફૂટ ફાયરિંગ | In Veraval firing on the head of the Turk…

2 months ago
ભૂંડે ‘ગાંડું’ થયું! છોટાઉદેપુરની બજારમાં જંગલી ભૂંડે વેપારીઓ અને રાહદારીઓને બચકા ભર્યા, નગરમાં નાસભ…

ભૂંડે ‘ગાંડું’ થયું! છોટાઉદેપુરની બજારમાં જંગલી ભૂંડે વેપારીઓ અને રાહદારીઓને બચકા ભર્યા, નગરમાં નાસભ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News