gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેર બજારમાં 1.11 કરોડનો નફો વિડ્રો કરવાના બહાને 50 લાખની ઠગાઇ | Fraud of Rs 50 lakh on the pretext o…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
શેર બજારમાં 1.11 કરોડનો નફો વિડ્રો કરવાના બહાને 50 લાખની ઠગાઇ | Fraud of Rs 50 lakh on the pretext o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લાલચ બુરી બલા : મોરબીના વેપારી સાથે સાયબર ફ્રોડ 4 શખ્સો વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ

મોરબી, : સાયબર ફ્રોડના એક બાદ એક બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. મોરબીમાં રહેતા વેપારીને શેરબજારમાં લોભામણી લાલચો આપી ટ્રેડીંગ કરાવ્યું હતું અને રૂ. 1.11 કરોડનો નફો થયાની જાણ કરી રકમ વિડ્રો કરવા માટે રૂ.૫૦ લાખથી વધુની રકમનું ટ્રાન્ઝેક્શન કરાવી તે રકમ પચાવી પાડવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે.

મોરબીના બાયપાસ રોડ પર સીતારામ પેલેસમાં રહેતા જતીનભાઇ ચતુરભાઇ કુંડારિયા (ઉ.વ. 43)એ આરોપી 4 આઇડી ધારકો તેમજ તપાસમાં ખુલે તે આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ગુનાહિત કાવતરૂં રચી ટેલીગ્રામ પર ઓનલાઇન ટ્રેડીંગ કરી પૈસા કમાવવા અંગે મેસેજથી વાતચીત કરી લોભામણી સ્કીમો આપી વિશ્વાસ કેળવી અમૂક રકમનો લાભ કરાવી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં વાતચીત કરી આઇડી આપી તેમાં ફરિયાદી દ્વારા ઓનલાઇન શેર બજારમાં રોકાણ કરતા તેને રૂ 1,11,99,751નો નફો થયાની જાણ કરી હતી અને રકમ વિડ્રો કરવા માટે અલગ-અલગ ટેક્સ, કમિશન અને ડોક્યુમેન્ટ ચાર્જના બહાના હેઠળ રૂ.૫૦,૧૪,૬૦૩ અલગ-અલગ યુપીઆઇ આઇડી અને બેંક એકાઉન્ટમાં રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવી તે રકમ ઓળવી ગયા હતા.

ભોગ બનનાર વેપારીએ શરૂઆતમાં રૂ. 5000 ડીપોઝીટ કરી ટ્રેડીંગ કર્યું અને નફો થતા રૂ. 500, રૂ. 1100, રૂ. 1500 અને રૂ. 1200 સહિત કુલ રૂ. 4300 વિડ્રો કર્યા હતા. બાદમાં એજન્ટે ટેલીગ્રામ આઇડી આપેલ જેમાં વેપારીએ પોતાનું અને પત્નીના યુપીઆઇ આઇડીથી ટુકડે-ટુકડે રૂ. 3,50,000 ડીપોઝીટ કરી ટ્રેડીંગ કર્યું હતું. પ્રોફીટ ચેક કરતા રૂ. 1,11,99,751 બેલેન્સ બતાવતા હતા. જે વિડ્રો કરતા થઇ ના હતી. આરોપી સમીર ગુપ્તા નામના આઇડી ધારક સાથે વાત કરતા રકમ વિડ્રો કરવા ટેક્સ, કમિશન આપવું પડશે કહીને રકમ પડાવી હતી અને કુલ રૂ. 50,14,603ની ઓનલાઇન ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…
GUJARAT

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

June 18, 2026
અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…
GUJARAT

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

June 18, 2026
સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …
GUJARAT

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

June 18, 2026
Next Post
લોધિકામાં ત્રણ કારખાનામાંથી રૂ. 25 લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે | Fake pesticides worth Rs 25 lakh…

લોધિકામાં ત્રણ કારખાનામાંથી રૂ. 25 લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે | Fake pesticides worth Rs 25 lakh...

આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના | Today on the occasion of Lo…

આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના | Today on the occasion of Lo...

ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t…

ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In …

એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In …

9 months ago
મોંઘવારીનો માર: પ્રીમિયમ પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયું મોંઘું, ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | adan…

મોંઘવારીનો માર: પ્રીમિયમ પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયું મોંઘું, ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | adan…

3 months ago
ચાંદીમાં ફરી ‘ચાંદી’, બજાર ખુલતા જ MCX પર ભાવ 3000 ઉછળ્યો, સોનામાં પણ તેજી | Silver price surges pri…

ચાંદીમાં ફરી ‘ચાંદી’, બજાર ખુલતા જ MCX પર ભાવ 3000 ઉછળ્યો, સોનામાં પણ તેજી | Silver price surges pri…

6 months ago
1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાનમાં આપનારા મહારાણીની વસમી વિદાય, સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યો…

1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાનમાં આપનારા મહારાણીની વસમી વિદાય, સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યો…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News