gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

.ધો.૧૦ નો વિદ્યાર્થી કારમાં પાછળથી ઘુસી જતા મોત | 10th grade student dies after being run over by ca…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
.ધો.૧૦ નો વિદ્યાર્થી કારમાં પાછળથી ઘુસી જતા મોત | 10th grade student dies after being run over by ca…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ધો.૧૦ ની  પરીક્ષા પૂરી થયા પછી બાઇક લઇને ત્રણ સવારી નીકળેલા ત્રણ મિત્રો આગળ જતી કારમાં પાછળથી ધડાકાભેર અથડાતા બાઇક ચલાવતા પોલીસ જવાનના પુત્રને ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. માંજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજે બપોરે સાડા ત્રણ વાગ્યે માંજલપુર ખાતે આવેલ બરોડા સિટિ મોલ તથા લીલેરિયા પેરામાઉન્ટ વચ્ચેના રોડ પર પૂરઝડપે બાઇક પર આવતા ત્રણ સગીર છોકરાઓ કારની પાછળ ધડાકાભેર અથડાયા હતા. અકસ્માતમાં કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો. તેમજ બાઇકચાલકને  ગંભીર ઇજા થઇ હતી. જ્યારે તેની બાઇક પાછળ બેઠેલા તેના બે  મિત્રો સ્થળ પરથી ભાગી ગયા હતા. કારમાંથી નીચે ઉતરેલા યુવકે ઇજાગ્રસ્તની હાલત જોઇ એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી.  તેમજ પોલીસને પણ કોલ કર્યો હતો. થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી જતા ઇજાગ્રસ્ત સગીરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. 

પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, મૃતકના પિતા પોલીસ ખાતામાં નોકરી કરે છે. આજે ધો.૧૦ ની  પરીક્ષા પૂરી થતા મૃતક તેના અન્ય બે મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન અકસ્માત થતા તેનું મોત થયું છે. બનાવ અંગે કારચાલક રજનીકાંતા જસાણી (રહે. કબીર કોમ્પલેક્સ, માંજલપુર) એ બાઇકચાલક સામે  ફરિયાદ આપતા માંજલપુર  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇકચાલક વિદ્યાર્થીને ગળાના ભાગે ઇજા થતા લોહીલુહાણ થઇને ઢળી પડયો 

 વડોદરા,

અકસ્માતની ફરિયાદ નોંધાવનાર રજનીકાંત જસાણી મંજુસર જી.આઇ.ડી.સી.ની કંપનીમાં મેનેજર છે. તેઓ પત્ની સાથે કાર લઇને મોલમાં કપડા રિટર્ન કરવા ગયા હતા. ત્યાંથી તેઓ  પરત જતા હતા. તે સમયે જ બાઇક પર ત્રણ સવારી આવેલા છોકરાઓ તેમની કારમાં પાછળથી ધડાકાભેર અથડાતા ગંભરી રીતે ઘાયલ થયા હતા. બાઇકચાલકને ગળાના ભાગે ગંભીર ઇજા થતા લોહીલુહાણ થઇ ગયો હતો. 

વડોદરામાં હાલતા ચાલતા એક્સિડન્ટ થઇ  રહ્યા છે : સામાજિક કાર્યકર

વડોદરા,

આ અકસ્માતને નજરે જોનાર મહિલા સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, હું નજીક જ ઊભી હતી. આ  છોકરાઓ ત્રિપલ સવારી એટલી સ્પીડમાં આવ્યા હતા કે જોરદાર ધડાકા સાથે અથડાયા હતા. હેલમેટના કાયદાનો ભંગ, ઓવર સ્પીડમાં હતા. એટલે તે લોકોએ જ કાયદાનો ભંગ કર્યો છે. વડોદરામાં  હાલતા અને ચાલતા એક્સિડન્ટ થઇ  રહ્યા છે. પોલીસે આ અંગે કંઇ  કરવું જોઇએ. અકસ્માતો અટકાવવા અસરકારક પગલા લેવા જોઇએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…
GUJARAT

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

June 18, 2026
રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat…
GUJARAT

રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat…

June 18, 2026
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

June 18, 2026
Next Post
હું કોર્પોરેશનનો એજન્ટ છું તેમ કહી..પીએમ આવાસના નામે 40 લાખની છેતરપિંડી

હું કોર્પોરેશનનો એજન્ટ છું તેમ કહી..પીએમ આવાસના નામે 40 લાખની છેતરપિંડી

મજૂરી કરવા આવેલા  પરિવારની સગીરાનું અપહરણ

મજૂરી કરવા આવેલા પરિવારની સગીરાનું અપહરણ

14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સજા | Accused of raping 14 year old girl get…

14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સજા | Accused of raping 14 year old girl get...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરના વાછેલાવ તળાવમાંથી સગીર અને સગીરાના મૃતદેહ મળ્યાં | Bodies of a minor boy and girl found …

બાલાસિનોરના વાછેલાવ તળાવમાંથી સગીર અને સગીરાના મૃતદેહ મળ્યાં | Bodies of a minor boy and girl found …

2 months ago
દેશભરમાં રૂ.૪ કરોડથી વધુ કિંમતના વૈભવી ઘરોની માંગમાં 85%નો વધારો

દેશભરમાં રૂ.૪ કરોડથી વધુ કિંમતના વૈભવી ઘરોની માંગમાં 85%નો વધારો

11 months ago
લદાખ મુદ્દે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી નાણાકીય સત્તા છીનવી લેવાઈ | MHA Stri…

લદાખ મુદ્દે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી નાણાકીય સત્તા છીનવી લેવાઈ | MHA Stri…

7 months ago
પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ | China supports Pakist…

પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ | China supports Pakist…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News