gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સજા | Accused of raping 14 year old girl get…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સજા | Accused of raping 14 year old girl get…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ૧૪ વર્ષની સગીરાનું મોડી રાત્રે અપહરણ કર્યા બાદ તેની સાથે
દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને પોક્સો એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી
અદાલતે આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
ન્યાયાધીશે પિડીત સગીરાને વળતર પેટે રૃા.૧ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, તા. ૧૭ માર્ચ ૨૦૨૫ના રોજ ભોગ બનનાર ૧૪ વર્ષીય
સગીરા રાત્રિના સમયે અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ હતી. શોધખોળ કરવા છતાં પુત્રીનો
પત્તો ન લગાત પિતાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તપાસ
દરમિયાન સગીરાને આરોપી નિલેશભાઈ છત્રસિંહ સોલંકી ભગાડી ગયો હોવાનું સપાટી પર આવતા
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા કેસમાં દસ મૌખીક
પુરાવા અને ૩૮ દસ્તાવેજી પુરાવાઓ રજૂ થયા હતા અને સરકારી વકીલ પી.સી.પટેલે દલીલો
કરી હતી.

સરકાર પક્ષે સાબિત કર્યું હતું કે ગુના સમયે સગીરાની  ઉંમર માત્ર ૧૪ વર્ષ, ૩
મહિના અને ૩ દિવસ હતી. સ્પેશિયલ જજ એન.એસ. સોલંકીએ બન્ને પક્ષની દલીલ તેમજ
પુરાવાને ધ્યાન લઇ આરોપી નિલેશ સોલંકીને દુષ્કર્મ કેસમાં કસુરદાર ઠેરવી પોક્સો
એક્ટમાં ૨૦ વર્ષની સજા ફટકારી હતી.ન્યાયાધીશે એક લાખના વળતર ઉપરાંત આરોપીને
કરવામાં આવેલા રૃા.૫૦ હજારના દંડની રકમમાંથી રૃા.૪૫ હજાર પીડિતાને  ચૂકવવાનો આદેશ કર્યો હતો.આરોપી જો દંડની રકમ ન
ભરે તો વધુ એક વર્ષની સજાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
રાજકારણમાં પૂર્ણવિરામ જેવુ કઇ હોતું નથી : નિવૃત્તિ અંગે મોદીના મનની વાત | There is no such thing as …

રાજકારણમાં પૂર્ણવિરામ જેવુ કઇ હોતું નથી : નિવૃત્તિ અંગે મોદીના મનની વાત | There is no such thing as ...

વિમાનમાં 60 ટકા બેઠકો પર કોઇ વધારાનો ચાર્જ લગાવી શકાશે નહીં | No additional charge will be levied on…

વિમાનમાં 60 ટકા બેઠકો પર કોઇ વધારાનો ચાર્જ લગાવી શકાશે નહીં | No additional charge will be levied on...

દિલ્હી, ઇન્દોરમાં ભીષણ આગમાં પાંચ બાળકો સહિત 17નાં મોત | 17 people including five children die in ma…

દિલ્હી, ઇન્દોરમાં ભીષણ આગમાં પાંચ બાળકો સહિત 17નાં મોત | 17 people including five children die in ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

7 months ago
સગીર વયની માતાએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું | A minor mother ended her life by hanging herself

6 months ago
હાર્ટની સારવારના નામે જામીનનો સમય વધારવા માટે કરવામાં આવતી અરજીને કોર્ટે ગંભીરતાથી લીધી | Gujarat hi…

1 year ago
ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુને છૂટાછેડા રૂ.15 હજાર કરોડમાં પડે તેવી શક્યતા | Zoho founder Sridhar Vem…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News