gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજકારણમાં પૂર્ણવિરામ જેવુ કઇ હોતું નથી : નિવૃત્તિ અંગે મોદીના મનની વાત | There is no such thing as …

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in INDIA
0 0
0
રાજકારણમાં પૂર્ણવિરામ જેવુ કઇ હોતું નથી : નિવૃત્તિ અંગે મોદીના મનની વાત | There is no such thing as …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાજ્યસભામાં નિવૃત્ત થયેલા સભ્યોને પીએમનું સંબોધન

– સંસદના સત્રમાં ઉગ્ર બની જતા નેતાઓ ફેરવેલ સમયે એકબીજાના વખાણ કરતા જોવા મળ્યા, 59 સભ્યોને વિદાય

– રાજ્યસભામાં પ્રથમ વખત એનડીએ 140ને પાર

નવી દિલ્હી : રાજ્યસભામાંથી નિવૃત થયેલા ૫૯ સભ્યોને વિદાય આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે રાજકારણમાં ફુલ સ્ટોપ કે અંત જેવુ કઇ હોતુ નથી. સંસદમાંથી નિવૃત થઇ રહેલા કેટલાક સભ્યો ફરી પરત આવવા આયોજન કરી રહ્યા છે જ્યારે કેટલાક અનુભવો લઇને સામાજિક જીવનમાં કોઇ ને કોઇ વિશેષ યોગદાન માટે જઇ રહ્યા છે. જે લોકો જઇ રહ્યા છે તેમને કહેવા માગીશ કે રાજનીતિમાં કોઇ જ ફુલસ્ટોપ નથી હોતો. 

વિદાય લઇ રહેલા સભ્યોના વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે ભવિષ્ય તમારી રાહ જોઇ રહ્યું છે, તમારો અનુભવ અને યોગદાન રાષ્ટ્ર જીવનમાં જળવાઇ રહેશે. ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થતી હોય છે, અને દરેક સભ્ય એક અનોખી ભૂમિકા નિભાવે છે, આ પ્રકારના કાર્યક્રમો યોજવાથી પક્ષોની મર્યાદાઓથી ઉપર ઉઠીને એકબીજા પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય છે. જે પણ નેતાઓ આ સંસદને છોડીને જઇ રહ્યા છે તેમને કહેવા માગુ છું કે રાજકારણમાં કોઇ પૂર્ણ વિરામ નથી હોતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ એચડી દેવગૌડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એનસીપીના પ્રમુખ શરદ પવારના ખુબ વખાણ કર્યા હતા.   રાજ્યસભામાંથી અનેક સભ્યોએ વિદાય લીધી છે, ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રિએને કહ્યું હતું કે પ્રિયંકા ચતુર્વેદી, સાકેત ગોખલે, રિતાબ્રતા બેનરજી જેવા યુવા વયના સાંસદો સાથે કામ કરવાની તક મળી, છ વર્ષના કાર્યકાળમાં ત્રણ અધ્યક્ષો એમ. વેંકટા નાયડુ, જગદીપ ધનખડ, સી. પી. રાધાકૃષ્ણ હેઠળ કામ કરવા મળ્યું. દરમિયાન હવે સંસદના બન્ને ગૃહોમાં બે દિવસ રજા રહેશે અને સપ્તાહના અંતે ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજ્યસભામાં ભાજપની સ્થિતિ મજબૂત થઇ રહી છે, તાજેતરમાં જે ૩૭ બેઠકો ખાલી પડી તેમાં ૧૧ પર ચૂંટણી અને બાકીની બિનહરીફ જાહેર કરાઇ હતી. જેમાં એનડીએને ૨૨ જેટલી બેઠકો મળતા હવે રાજ્યસભામાં એનડીએની સ્થિતિ મજબુત થઇ છે, બહુમતનો આંકડો પણ પાર કરીને એનડીએ હવે ૧૪૦એ પહોંચી ગયું છે. પ્રથમ વખત એવુ થયું છે કે રાજ્યસભામાં એનડીએની કુલ બેઠકો ૧૪૧ થઇ ગઇ છે. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે મે વિચારધારા સાથે ક્યારેય બાંધછોડ નથી કરી.   

દેવગૌડાએ પ્રેમ અમને કર્યો પણ લગ્ન મોદી સાથે કરી લીધા : ખડગે

નવી દિલ્હી : રાજ્યસભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવૃત્ત થઇ રહેલા સાંસદ અને પૂર્વ પીએમ એચડી દેવગૌડા પર એવો કટાક્ષ કર્યો હતો કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસવા લાગ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે દેવગૌડાએ પ્રેમ અમારી (કોંગ્રેસ)સાથે કર્યો જ્યારે લગ્ન નરેન્દ્ર મોદી સાથે કરી લીધા. હું દેવગોડાને ૫૪ વર્ષથી ઓળખુ છું, તેમની સાથે જ મે કામ કર્યું છે, પરંતુ શું મને ખ્યાલ નથી કે તેમણે પ્રેમ તો અમારી સાથે કર્યો પરંતુ લગ્ન મોદી સાહેબ સાથે કરી લીધા. આ નિવેદન બાદ સંસદમાં લગભગ તમામ સભ્યો હસવા લાગ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસતા જોવા મળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …
INDIA

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …

May 3, 2026
એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala…
INDIA

એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala…

May 3, 2026
રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્…
INDIA

રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્…

May 3, 2026
Next Post
વિમાનમાં 60 ટકા બેઠકો પર કોઇ વધારાનો ચાર્જ લગાવી શકાશે નહીં | No additional charge will be levied on…

વિમાનમાં 60 ટકા બેઠકો પર કોઇ વધારાનો ચાર્જ લગાવી શકાશે નહીં | No additional charge will be levied on...

દિલ્હી, ઇન્દોરમાં ભીષણ આગમાં પાંચ બાળકો સહિત 17નાં મોત | 17 people including five children die in ma…

દિલ્હી, ઇન્દોરમાં ભીષણ આગમાં પાંચ બાળકો સહિત 17નાં મોત | 17 people including five children die in ma...

રૃ. ૩૩,૬૬૦ કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી | cabit decision in 18 03 26

રૃ. ૩૩,૬૬૦ કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી | cabit decision in 18 03 26

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | 3 inches …

ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | 3 inches …

8 months ago
ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન દોઢ માસ સુધી બે સ્ટેશન પર ઉભી નહીં રહે | Bhavnagar Okha Bhavnagar train will…

ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન દોઢ માસ સુધી બે સ્ટેશન પર ઉભી નહીં રહે | Bhavnagar Okha Bhavnagar train will…

5 months ago
ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

3 months ago
યુવાઓ હર્બલ સિરપના રવાડે, ખુલ્લેઆમ અટકાવાયા બાદ હવે છાનાખૂણે વેચાણ ચાલુ | Herbal Syrup Abuse Rising …

યુવાઓ હર્બલ સિરપના રવાડે, ખુલ્લેઆમ અટકાવાયા બાદ હવે છાનાખૂણે વેચાણ ચાલુ | Herbal Syrup Abuse Rising …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News