gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ષ-૨૦૦૨માં ૮૦ દુકાનમાં આગ લાગી હતી, રેવડી બજારની ૩૦ દુકાનો આગમાં ખાખ,કાપડ, પ્લાસ્ટિકનો જથ્થો બળ્યો…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
વર્ષ-૨૦૦૨માં ૮૦ દુકાનમાં આગ લાગી હતી, રેવડી બજારની ૩૦ દુકાનો આગમાં ખાખ,કાપડ, પ્લાસ્ટિકનો જથ્થો બળ્યો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,18 માર્ચ,2026

અમદાવાદના અતિવ્યસ્ત એવા રેવડીબજારની એક દુકાનમાં બુધવારે
બપોરે આગ લાગી હતી. આ આગ જોતજોતામા આસપાસમા રહેલી દુકાનો સુધી પહોંચતા ૩૦ દુકાનો
બળીને ખાખ થઈ ગઈ હતી.આ દુકાનોમા રાખવામા આવેલો કાપડ અને પ્લાસ્ટિકનો જથ્થો બળી ગયો
હતો.રેવડી બજારની દુકાનોમા આગ લાગી હોવાના સમાચાર વહેતા થતા આસપાસના વિસ્તારમાં
અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.ફાયર વિભાગે ફાયર ફાઈટર સહિત કુલ વીસથી વધુ વાહનો
અને અધિકારીઓ અને જવાનો સાથે ૧૦૦ના સ્ટાફે ત્રણ કલાકથી વધુની જહેમતના અંતે આગ
હોલવવામા સફળતા મેળવી હતી. આગ લાગવા પાછળનુ ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી. ફાયર
અધિકારીના કહેવા પ્રમાણે
,
શોટ સરકીટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન છે. વર્ષ-૨૦૦૨મા આજ
રેવડીબજારની ૮૦ દુકાનોમા આગ લાગવાની ઘટના બની હોવાનુ ફાયર અધિકારી પાસેથી જાણવા
મળ્યુ છે.સદનસીબે  બુધવારે બપોરે
લાગેલી  ભીષણઆગમાં કોઈ ઈજા કે જાનહાની થવા
પામી નહોતી.

ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બપોરે ૧.૪૦
કલાકના સુમારે રેવડીબજારની દુકાનમા આગ લાગી હોવાનો કોલ મળતા પાંચકુવા ફાયર સ્ટેશન
જે નજીકમા છે ત્યાંથી ફાયર ફાઈટર સહિત સ્ટાફને સ્થળ ઉપર રવાના કર્યો હતો.પરંતુ
કાપડ અને પ્લાસ્ટિકનો જથ્થો મોટા પ્રમાણમા આસપાસની દુકાનોમા રાખવામા આવેલો હોવાથી
એક દુકાનમા લાગેલી આગે બીજી દુકાનોને પણ આગમા લપેટી લીધી હતી.આગના  કારણે દુર દુર સુધી તેના ધુમાડા જોવા મળ્યા
હતા.શહેરના અલગ અલગ ફાયર સ્ટેશનથી ગજરાજ
,વોટર
ટેન્કર સહિતના વાહનો અને ફાયરના અધિકારીઓ અને જવાનોને રેવડીબજારની દુકાનોમા લાગેલી
ભીષણ આગ હોલવવા માટે દોડતો કરવામા આવ્યો હતો.ફાયર વિભાગને સાંકડા રસ્તા અને ભીડના
કારણે કામગીરી કરવામા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.જો કે  લોકોના ટોળાને કંટ્રોલ કરવા પોલીસની મદદ લઈ  આગ હોલવવાની કામગીરી કરવામા આવી હતી.સાંજે ૫.૧૫
કલાક પછી કુલીંગની કામગીરી ફાયર વિભાગે શરુ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

GUJARAT

જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ | 13 out of 14 p…

March 21, 2026
જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ | “Id ul Fitr” was cel…
GUJARAT

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ | “Id ul Fitr” was cel…

March 21, 2026
વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે | Water scarcity will oc…
GUJARAT

વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે | Water scarcity will oc…

March 21, 2026
Next Post
ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી | Dust Storm Sweeps A…

ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી | Dust Storm Sweeps A...

મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો | Stock Market Cra…

મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો | Stock Market Cra...

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારેલની સીમમાં હોટલના પાર્કિગમાં ટ્રકમાંથી 1.51 કરોડનો દારૂ પકડાયો | Liquor worth Rs 1 51 crore seiz…

ભારેલની સીમમાં હોટલના પાર્કિગમાં ટ્રકમાંથી 1.51 કરોડનો દારૂ પકડાયો | Liquor worth Rs 1 51 crore seiz…

2 months ago
ભાયાવદરમાં કોન્ટ્રાક્ટરના રોડના કામમાં પાલિકાના વાહનોનો ખુલ્લેઆમ દુરૂપયોગ

ભાયાવદરમાં કોન્ટ્રાક્ટરના રોડના કામમાં પાલિકાના વાહનોનો ખુલ્લેઆમ દુરૂપયોગ

2 months ago
પંચમહાલ જળબંબાકાર: હડફ અને પાનમ ડેમમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ | panchmahal flood alert panam da…

પંચમહાલ જળબંબાકાર: હડફ અને પાનમ ડેમમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ | panchmahal flood alert panam da…

7 months ago
શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો | People have been struggling without wate…

શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો | People have been struggling without wate…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News