gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો | Stock Market Cra…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in Business
0 0
0
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો | Stock Market Cra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sensex and Nifty News : મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષ અને તેલના કુવાઓ પર મિસાઈલ હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. ભારતીય શેરબજારમાં પણ ગુરુવારે શરૂઆતી મિનિટોમાં જ મસમોટું ગાબડું જોવા મળ્યું છે. અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધે હવે ‘ઓઈલ વોર’નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈરાન દ્વારા કતારના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર થયેલા હુમલા અને તેના વળતા પ્રહારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને 112 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ જબરદસ્ત ઉછાળાને કારણે આજે એશિયાઈ બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ સુનામી જેવી સ્થિતિ સર્જાઈ છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો

ગુરુવારે ટ્રેડિંગની શરૂઆત થતાની સાથે જ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,704 ની સરખામણીએ સીધો 74,750 પર ખુલ્યો હતો અને જોતજોતામાં તે 1900 પોઈન્ટ તૂટીને 74,685 સુધી નીચે ઉતરી ગયો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 23,777 ના અગાઉના સ્તરથી 550 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 23,197 પર ખુલ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી બજારમાં જોવા મળી રહેલી તેજી પર આજે બ્રેક લાગી ગઈ છે.

વૈશ્વિક બજારોમાં પણ કોહરામ

ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વના બજારો આજે લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે:

જાપાન: નિક્કેઈ ઈન્ડેક્સમાં 1500 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે.

હોંગકોંગ: હેંગસેંગ ઈન્ડેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.

દક્ષિણ કોરિયા: કોસ્પી ઈન્ડેક્સમાં પણ 1.50% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

આ 10 શેરોમાં સૌથી વધુ ધોવાણ

બજારમાં આવેલી આ સુનામીમાં બ્લુચિપ કંપનીઓના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. સૌથી વધુ પ્રભાવિત થયેલા શેરોમાં HDFC Bank (4.50%), L&T (3.50%), Eternal (3%), અને Bajaj Finance (2.80%) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત Axis Bank, Asian Paints અને Kotak Bank જેવા મોટા શેરો પણ 2% થી વધુ તૂટ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T...

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana...

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુએનમાં નોકરી કરી ચુકેલા વૃદ્ધ 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રહ્યા, 15 કરોડ ગૂમાવ્યા | Elderly man who worke…

યુએનમાં નોકરી કરી ચુકેલા વૃદ્ધ 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રહ્યા, 15 કરોડ ગૂમાવ્યા | Elderly man who worke…

7 months ago
સુરેન્દ્રનગરમાં અન્ય રાજયમાંથી હથિયારના લાયસન્સ મેળવાનાર 21 શખ્સે રાઉન્ડઅપ કરાયા, 17 હથિયાર જપ્ત | a…

સુરેન્દ્રનગરમાં અન્ય રાજયમાંથી હથિયારના લાયસન્સ મેળવાનાર 21 શખ્સે રાઉન્ડઅપ કરાયા, 17 હથિયાર જપ્ત | a…

1 year ago
ઓવરલોડ વાહનોના વિરોધમાં બળદિયા ઝુમખા – વડઝર માર્ગ ચક્કાજામ કરાયો | Baldia Jhumkha Vadjar road blocke…

ઓવરલોડ વાહનોના વિરોધમાં બળદિયા ઝુમખા – વડઝર માર્ગ ચક્કાજામ કરાયો | Baldia Jhumkha Vadjar road blocke…

7 months ago
સુરેન્દ્રનગરમાં રાખડીઓના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો છતા ધૂમ ખરીદી | increase in the price of rakhis …

સુરેન્દ્રનગરમાં રાખડીઓના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો છતા ધૂમ ખરીદી | increase in the price of rakhis …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News