gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં આતંક ફેલાવનાર બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર અસલમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં તેની જામીન અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી દીધી છે.

 માહિતી મુજબ, નવાપુરા મહેબુબપુરા વિસ્તારમાં રહેતો અસલમ બોડીયો પોતાના સાગરીતો સાથે મળી બિચ્છુ ગેંગ ચલાવતો હતો અને શહેરમાં સંગઠિત ગુનાઓ આચરતો હતો. ગેંગ દ્વારા મિલકતો બળજબરીથી કબજે કરવી, ખંડણી વસૂલવી, તેમજ હત્યા, લૂંટ, અપહરણ અને છેતરપીંડી જેવા ગંભીર ગુનાઓ આચરી શહેરમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.

 વર્ષ 2021માં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અસલમ બોડીયાની ધરપકડ કરી હતી. શરૂઆતમાં તેને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ જેલમાંથી પણ તે ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખતો હોવાની માહિતી સામે આવતા તેને ભુજ અને બાદમાં રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

 અગાઉ અસલમે સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ બંને કોર્ટોએ તેની ગંભીર ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં રાખી અરજી નામંજૂર કરી દીધી હતી. ત્યારબાદ તેણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાં પણ પોલીસ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવા અને દલીલોના આધારે 18 માર્ચ 2026ના રોજ તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અસલમ બોડીયા સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી, ધમકી, રાયોટિંગ અને જુગાર સહિતના કુલ 64 જેટલા ગુનાઓ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તેને 10 વખત પાસા પણ થઈ ચૂકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી
GUJARAT

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

June 19, 2026
ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …
GUJARAT

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

June 19, 2026
મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…
GUJARAT

મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…

June 19, 2026
Next Post
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track...

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં...

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

અમદાવાદમાં રાંધણગેસના બાટલાની ડિલીવરીમાં વિલંબ થતાં ઊહાપોહ

8 months ago
છોટાઉદેપુરમાં AAPનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાની સભામાં કોંગ્રેસ-ભાજપના 200 કાર્યકરો આપમાં જોડાયા |…

છોટાઉદેપુરમાં AAPનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાની સભામાં કોંગ્રેસ-ભાજપના 200 કાર્યકરો આપમાં જોડાયા |…

7 months ago
યુદ્ધથી ઇઝરાયલના અર્થતંત્ર પર દરરોજ રૂ.6,000 કરોડનો આર્થિક બોજ | The war is costing Israel’s economy…

યુદ્ધથી ઇઝરાયલના અર્થતંત્ર પર દરરોજ રૂ.6,000 કરોડનો આર્થિક બોજ | The war is costing Israel’s economy…

12 months ago
26 નવેમ્બરને બંધારણ દિવસ કેમ કહેવાય છે? જાણો કેટલા દિવસમાં તૈયાર થયું હતું ભારતનું બંધારણ | november…

26 નવેમ્બરને બંધારણ દિવસ કેમ કહેવાય છે? જાણો કેટલા દિવસમાં તૈયાર થયું હતું ભારતનું બંધારણ | november…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News