gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નરોડા નજીક SUV કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 12 લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા | Ahmeda…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: નરોડા નજીક SUV કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 12 લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા | Ahmeda…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Seizure In Ahmedabad: રાજ્યમાં દારૂબંધીના અમલ વચ્ચે પોલીસ દ્વારા બુટલેગરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ની ટીમને મોટી સફળતા મળી છે. નરોડા પોલીસ સ્ટેશનની હદમાં પીસીબીએ વોચ ગોઠવીને લાખો રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે.

બાતમીના આધારે SUV કારનો ફિલ્મી ઢબે પીછો

મળતી માહિતી અનુસાર, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના ડુંગરપુરથી એક સફેદ રંગની SUV કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પીસીબીની ટીમે નરોડા વિસ્તારમાં સધી માતા ચાર રસ્તા પાસે આવેલા આયુષ્માન પ્લાઝા કોમ્પલેક્ષ સામે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર નજરે પડતા પોલીસે તેનો પીછો કરી તેને અટકાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે તપાસ

કારમાંથી મળી આવ્યો દારૂનો મસમોટો જથ્થો

પોલીસે જ્યારે અટકાવેલી કારની તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. કારની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. ગણતરી કરતા કુલ 1,785 નંગ દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં 12.95 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જ્યારે ઘટના સ્થળેથી પોલીસે કારમાં સવાર 31 વર્ષીય કમલેશ શંકરલાલ રોત અને 35 વર્ષીય ગોવિંદ લાલુરામ કટારા અટકાત કરી છે. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર અન્ય શખસો પણ સામેલ છે. જેમાં નીલેશ કલાલ (રહે. ડુંગરપુર), પૃથ્વી (રહે. અમદાવાદ) અને રાજસ્થાનના બોરીગાવના દારૂના ઠેકાના માલિકને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. નરોડા પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો, ટ્રાફિકથી લઈ અશાંત ધારા મુદ્દે આક્રમક રજૂઆત | BJP…
GUJARAT

સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો, ટ્રાફિકથી લઈ અશાંત ધારા મુદ્દે આક્રમક રજૂઆત | BJP…

May 29, 2026
બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ!, કહ્યું-‘આર્થિક કમર તોડનારો નિર્ણય….
GUJARAT

બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ!, કહ્યું-‘આર્થિક કમર તોડનારો નિર્ણય….

May 29, 2026
સાબરકાંઠામાં જીવલેણ અકસ્માત: GIDCની ફેક્ટરીમાં કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતાં કમકમાટીભર્યું મોત, લાઈ…
GUJARAT

સાબરકાંઠામાં જીવલેણ અકસ્માત: GIDCની ફેક્ટરીમાં કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતાં કમકમાટીભર્યું મોત, લાઈ…

May 29, 2026
Next Post
યાદ કરો તે દિવસો: જ્યારે સરદાર પટેલે અમદાવાદ મ્યુનિ.માં અંગ્રેજી વહીવટને જાકારો આપી ગુજરાતી શરૂ કરાવ…

યાદ કરો તે દિવસો: જ્યારે સરદાર પટેલે અમદાવાદ મ્યુનિ.માં અંગ્રેજી વહીવટને જાકારો આપી ગુજરાતી શરૂ કરાવ...

વાવ-થરાદ: ચૂંટણીમાં વહીવટી તંત્રની મનમાની સામે ગેનીબેનનો હુંકાર, કહ્યું- ‘લોકશાહીનું હનન કરનારા અધિક…

વાવ-થરાદ: ચૂંટણીમાં વહીવટી તંત્રની મનમાની સામે ગેનીબેનનો હુંકાર, કહ્યું- 'લોકશાહીનું હનન કરનારા અધિક...

જામનગર બાયપાસ રોડ પર બેફામ કારચાલકે રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા ચાલક અને ત્રણ પેસેન્જર સહિત ચારને ઈ…

જામનગર બાયપાસ રોડ પર બેફામ કારચાલકે રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા ચાલક અને ત્રણ પેસેન્જર સહિત ચારને ઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારત અંતરિક્ષમાં પોતાનું સ્ટેશન બનાવશે..’ સ્પેસના ડેના અવસરે પીએમ મોદીનું મોટું નિવેદન | India to B…

‘ભારત અંતરિક્ષમાં પોતાનું સ્ટેશન બનાવશે..’ સ્પેસના ડેના અવસરે પીએમ મોદીનું મોટું નિવેદન | India to B…

9 months ago
અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા | am…

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા | am…

11 months ago
બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો | banaskant…

બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો | banaskant…

4 months ago
હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા | Heavy Rai…

હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા | Heavy Rai…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News