gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોંગ સાઈડ કાર ચલાવી અકસ્માત સર્જનાર ચાલકને ત્રણ મહિનાની જેલ | Driver who caused accident by driving …

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
રોંગ સાઈડ કાર ચલાવી અકસ્માત સર્જનાર ચાલકને ત્રણ મહિનાની જેલ | Driver who caused accident by driving …
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર ચિલોડા હાઇવે ઉપર આર્મી
કેમ્પ પાસે

વર્ષ-૨૦૨૦માં થયેલી ઘટનામાં
ગાંધીનગરના ૬ઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટનો ચુકાદો

ગાંધીનગર : 
ગાંધીનગર ચિલોડા હાઇવે ઉપર આર્મી કેમ્પ પાસે છ વર્ષ અગાઉ
રોંગ સાઈડમાં કાર ચલાવીને અન્ય કાર સાથે અકસ્માત સર્જનાર ચાલકને ગાંધીનગરના છઠ્ઠા
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે દોષિત ઠેરવીને ૩ મહિનાની કેદની સજાનો
હુકમ કર્યો છે અને ૧૫ હજાર રૃપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

આ કેસ સંદર્ભે મળતી વિગતો પ્રમાણે
ગાંધીનગરના સેક્ટર ૩-સી ખાતે રહેતા કિરીટકુમાર પ્રિયદર્શી ગત ૧૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ
તેમની કાર લઈને ગાંધીનગર ચિલોડા હાઇવે ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આર્મી
કેમ્પ પાસે રોંગ સાઈડમાં કાર લઈને આવતા બોરીજના ચંદન દ્વારીકાદાસ શર્મા દ્વારા
તેમની કાર સાથે અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને આ અકસ્માતમાં કિરીટકુમારને
ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ હતી. જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગરના
છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીમતી એકતા કુંવર ચંદ્રાવતની કોર્ટમાં
કેસ ચાલ્યો હતો. જ્યાં સરકાર પક્ષે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર પુનિતાબેન હેમંત
ત્રિવેદીએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે
, હાલના સમયમાં
માર્ગ અકસ્માતોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જો આવા ગંભીર ગુનાઓ સામે નિયંત્રણ
રાખવામાં નહીં આવે તો નિર્દોષ નાગરિકોની સલામતી જોખમાશે. સમાજમાં એક સારો દાખલો
બેસે અને લોકો કાયદાનું પાલન કરતા થાય તે માટે આરોપીને સખત સજા થવી જોઈએ. જેના
પગલે કોર્ટ દ્વારા આરોપીને ૩ મહિનાની સજા અને પંદર હજાર રૃપિયાનો દંડ ફટ કરવામાં
આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
ગલુડિયા રમાડતા કૂતરી ભસી, છોકરા ઉપાડવા આવ્યાની બુમો પાડતાં યુવકને માર્યો | Eú mwichen aramas mi kiri…

ગલુડિયા રમાડતા કૂતરી ભસી, છોકરા ઉપાડવા આવ્યાની બુમો પાડતાં યુવકને માર્યો | Eú mwichen aramas mi kiri...

MSUમાં 750 જેટલા હંગામી અધ્યાપકોની ભરતીમાં વિલંબ થવાની શક્યતા | possible delay in recruitment of tem…

MSUમાં 750 જેટલા હંગામી અધ્યાપકોની ભરતીમાં વિલંબ થવાની શક્યતા | possible delay in recruitment of tem...

વાસણારોડ પર થાંભલો અને વૃક્ષ તૂટી પડતાં 7 વાહનો દબાયા | seven vehicles damaged due to tree collapse

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બેવડું વલણ નહીં ચલાવીએ..’, ગુજરાતની કંપની પર બૅન મુદ્દે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી | Centre…

1 year ago
કેનેડાના પી.આર. કરાવી આપવાના બહાને સાડા ચાર લાખ પડાવી લીધા | 4 50 lakhs fraud on the pretext of gett…

12 months ago
VIDEO : ‘મારા ઘરે આવો, સાથે એક્સરસાઇઝ કરીશું અને જૂડો લડીશું’ રાહુલ ગાંધીએ કિરેન રિજિજુને આપ્યો આ જવ…

10 months ago
ટેરિફ મુદ્દે અમેરિકાની કોર્ટના નિરીક્ષણથી નવી માંગે સોનાચાંદી ફરીથી મજબૂત | Gold and silver strength…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News