gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ, બક્સરના જિલ્લા અધ્યક્ષ સસ્પેન્ડ | Bihar Election 2025…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2025
in INDIA
0 0
0
ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ, બક્સરના જિલ્લા અધ્યક્ષ સસ્પેન્ડ | Bihar Election 2025…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election 2025 : બિહારના બક્સરમાં ગઈકાલે (20 એપ્રિલ) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Congress President Mallikarjun Kharge)ની જનસભા યોજાઈ હતી, જેમાં એપેક્ષિત ભીડ એકઠી ન થતા કોંગ્રેસે કાર્યવાહી કરી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીએ બક્સર જિલ્લાના અધ્યક્ષ મનોજ કુમાર પાંડે (Manoj Kumar Pandey)ને પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. એવું કહેવાય છે કે, ખડગેની સભા માટે વ્યાપક તૈયારી કરાઈ હતી, જોકે સભા સ્થળે ઘણા ઓછા લોકો પહોંચ્યા હતા, જેના કારણે પાર્ટી નારાજ થઈ છે. પાર્ટીએ આ બેદરકારીને ગંભીરતાથી સસ્પેન્ડની કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બિહાર વિધાનસબા ચૂંટણીમાં કોઈ સમસ્યા ઉભી ન થાય, તેને ધ્યાને રાખી ટૂંક સમયમાં બક્સર જિલ્લા સંગઠનમાં નવી નિમણૂક કરાશે.

ખડગેએ જનસભામાં નીતીશ કુમાર અને ભાજપ પર સાધ્યું હતું નિશાન

રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના બક્સરના દલસાગર સ્ટેડિયમમાં આયોજિત ‘જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલી’ને સંબોધિત કરતાં નીતિશ કુમાર (Bihar CM Nitish Kumar) અને BJPના ગઠબંધનની ટીકા કરી હતી. ખડગેએ નીતિશ કુમાર સત્તા માટે વારંવાર પલટી મારતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ખડગેએ કહ્યું કે, ‘બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપનુ ગઠબંધન નકામું છે. આ બંને ગઠબંધન માત્ર સત્તા માટે એક-બીજાની સાથે છે. નીતિશ કુમાર ખુરશી માટે વારંવાર ગઠબંધન બદલી નાખે છે.’

આ પણ વાંચો : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચાર્જ

વડાપ્રધાન જૂઠાણાની ફેક્ટરી ચલાવી રહ્યા છે : ખડગે

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ‘નીતિશ કુમારે હાલ એ લોકો સાથે ગઠબંધન કર્યું છે, જેમણે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. બિહારના લોકોએ મુખ્યમંત્રી નીતિશને સવાલ કરવો જોઈએ કે, વડાપ્રધાન મોદીએ 2015માં રાજ્યને રૂ. 1.25 લાખ કરોડનું પેકેજ આપવાનું વચન આપ્યું હતું. તેનું શું થયું. વડાપ્રધાન જૂઠાણાની ફેક્ટરી ચલાવી રહ્યા છે. બિહારમાં એનડીએ સરકારનો પર્દાફાશ કરવો પડશે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મત આપવા અપીલ છે.’

નેશનલ હેરાલ્ડ કેસ પર બોલ્યા ખડગે

નેશનલ હેરાલ્ડ કેસ (National Herald case) પર ઈડીની સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) પર કાર્યવાહી મુદ્દે ખડગેએ જણાવ્યું કે, ઈડી દ્વારા ભાજપ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ચાર્જશીટ દાખલ કરી બદલાનું રાજકારણ રમી રહ્યું છે. પરંતુ અમે ભયભીત થઈશું નહીં. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ દેશ માટે જીવ આપી દીધો હતો.

BJP-RSS પર આરોપ

મલ્લિકાર્જુન ખડગેએ આરોપ મૂક્યો હતો કે, ભાજપ અને RSS નબળા લોકોનો વિરોધ કરે છે. તે જાતિ, ધર્મના નામે લોકોમાં ભાગલા પડાવી રહ્યો છે. આ લોકો મહિલાઓ, ગરીબ અને પછાતવર્ગના હિત વિશે વિચારતા નથી. ભાજપ અને સંઘ જાણીજોઈને વક્ફ સંશોધન બિલ લાવ્યું છે. જેથી સમુદાયો વચ્ચે દ્વેષની લાગણી ફેલાવી શકાય.

આ પણ વાંચો : રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં… કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઈકોર્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે…’, બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો | /leader of op…
INDIA

‘બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે…’, બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો | /leader of op…

September 28, 2025
‘ઘણાં મૌલાના ભાજપ સાથે મળેલા છે’, બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનું ચોંકાવનારું નિવેદન | Bareilly Viol…
INDIA

‘ઘણાં મૌલાના ભાજપ સાથે મળેલા છે’, બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનું ચોંકાવનારું નિવેદન | Bareilly Viol…

September 28, 2025
ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો-ફાયરિંગ, નૂંહમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ | nuh violence ston…
INDIA

ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો-ફાયરિંગ, નૂંહમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ | nuh violence ston…

September 28, 2025
Next Post
VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનું કરાયું ઉષ્માભેર સ્વાગત |…

VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનું કરાયું ઉષ્માભેર સ્વાગત |...

10 વર્ષથી વધુની ઉંમરના બાળકો ખુદ ઓપરેટ કરી શકશે પોતાનું બેન્ક એકાઉન્ટ, RBIએ આપી મંજૂરી | rbi permits…

10 વર્ષથી વધુની ઉંમરના બાળકો ખુદ ઓપરેટ કરી શકશે પોતાનું બેન્ક એકાઉન્ટ, RBIએ આપી મંજૂરી | rbi permits...

અમેરિકન પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર | india three days of state mou…

અમેરિકન પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર | india three days of state mou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશમંત્રી બનવાના હતા તે નેતાની અચાનક ધરપકડ, ચીનમાં મોટી રાજકીય ઉથલપાથલ | Liu Jianchao Detained Jus…

વિદેશમંત્રી બનવાના હતા તે નેતાની અચાનક ધરપકડ, ચીનમાં મોટી રાજકીય ઉથલપાથલ | Liu Jianchao Detained Jus…

2 months ago
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી NDAના ઉમેદવાર જીતતા જ જગદીપ ધનખડની પ્રથમ પ્રતિક્રિયા વાઈરલ | vice president el…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી NDAના ઉમેદવાર જીતતા જ જગદીપ ધનખડની પ્રથમ પ્રતિક્રિયા વાઈરલ | vice president el…

3 weeks ago
EPFO 3.0 લોન્ચ થવાની તૈયારી, PF સંબંધિત 5 નિયમો બદલાશે, ખાતાધારકોને થશે ફાયદો | EPFO ​​3 0 launch so…

EPFO 3.0 લોન્ચ થવાની તૈયારી, PF સંબંધિત 5 નિયમો બદલાશે, ખાતાધારકોને થશે ફાયદો | EPFO ​​3 0 launch so…

4 months ago
મારી લાશ કચરામાં ફેંકી દેજો, યુવકનો ટ્રેન નીચે આપઘાત | Emén alúwél a pwisin nieló fán efóch train

મારી લાશ કચરામાં ફેંકી દેજો, યુવકનો ટ્રેન નીચે આપઘાત | Emén alúwél a pwisin nieló fán efóch train

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News