gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ક્રીન ટાઇમની જગ્યાએ નેચર ટાઇમઃ વેકેશનમાં વિદ્યાર્થીઓને અપાતું પર્યાવરણલક્ષી શિક્ષણ | Nature time i…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
સ્ક્રીન ટાઇમની જગ્યાએ નેચર ટાઇમઃ વેકેશનમાં વિદ્યાર્થીઓને અપાતું પર્યાવરણલક્ષી શિક્ષણ | Nature time i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નેચર એન્ડ એડવેન્ચર ક્લબની પહેલથી 5000 બાળકો પ્રવૃત્તિમય બન્યાં : વૃક્ષોના નામ, ઓષધીય ઉપયોગ, પક્ષીના માળા અને તેની બનાવટ, બીજ સંગ્રહની પદ્ધતિ સહિતની જ્ઞાનસભર તાલીમ

રાજકોટ, : વેકેશનમાં બાળકોને પર્યાવરણીય જ્ઞાાન આપવા માટે રાજકોટની નેચર એન્ડ એડવેન્ચર ક્લબ છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. વહેલી સવાર કુદરતના ખોળે રમતાં રમતાં 9થી 12 વર્ષના બાળકોને વનસ્પતિ, પક્ષી, ઋતુ અને બીજની સમજ સાથે વૃક્ષઉછેર તેમજ સાફ-સફાઇ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

આ અંગે સુરેજા જણાવે છે કે,’અમે અમારી ક્લબ પ્રવૃત્તિઓ માટે શરૂ કરી હતી. અમે પહેલેથી જ પ્રકૃતિની નજીક રહ્યાં હોવાથી મોટાભાગની વનસ્પતિઓ, પશુ-પક્ષીઓ તેમના માળા, ઔષધિઓ અને બીજ સંગ્રહ જેવી બાબતોથી પરીચીત હતા. અમે એકવાર નવી પેઢીની અજ્ઞાાનતાનો અનુભવ કર્યો, જેમાં યુવાનો ગરમાળો, સીસમ, વડ, પીપળા જેવા પારંપારીક વૃક્ષો અને પશુ-પક્ષીઓથી અજાણ હતાં. નવી પેઢીનો પર્યાવરણીય દ્રષ્ટિકોણ વિકસાવવા ૫ વર્ષ પહેલા અમે ‘પર્યાવરણની પાઠશાળા’ની શરૂઆત કરી. અમે 11 વર્ષ પહેલા ઓક્સિજન પાર્કમાં મિયાવાકી જંગલ વિકસાવ્યું હતું. વેકેશનના રવિવારમાં બાળકોને વ્હેલી સવારે મિયાવાકી જંગલમાં લઇ પ્રકૃત્તિના તત્ત્વોનો પરીચય કરાવીએ. વૃક્ષની ઓળખ, વનસ્પતિના બીજ અને તેના પ્રકારો, ઔષધિય પદ્ધતિઓ, પક્ષીઓના નામ, તેમની ખાસીયત અને માળા બનાવવાની પદ્ધતિ, બીજનું એકત્રીકરણ અને સંગ્રહ, વૃક્ષારોપણ અને ઉછેર જેવી નાની પણ મહત્વની બાબતો જીણવટપૂર્વક શીખવીએ છીએ. પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાથી પર્યાવરણ પ્રત્યે માન-આદર કેળવાય છે. તેઓ ભવિષ્યની પર્યાવરણીય પ્રવૃત્તિઓમાં જોડાઇને કુદરતી સ્થળોની સફાઇ અને વૃક્ષારોપણ કરે છે. રાજકોટના 5000થી વધારે વિદ્યાર્થીઓ તાલીમનો ભાગ બની પર્યાવરણ અંગે જાગરૂક બન્યાં છે.’

શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પાર્કમાં એન્વાયરમેન્ટલ વર્કશોપ

વેકેશનના સમય સિવાય શૈક્ષણિક સંસ્થાઓ ઓક્સિજન પાર્કની મુલાકાતનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓને મિનિ પીકનીક અને એન્વાયરમેન્ટલ વર્કશોપમાં ગમ્મત સાથે જ્ઞાાન મેળવે છે. આ ઉપરાંત મેડિકલ અને બાયોલોજીના વિદ્યાર્થીઓ પણ પોતાના પ્રોજેક્ટ અને રીસર્ચ માટે અમારી અને ઓક્સિજન પાર્કની મદદ લે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
અખાતી દેશોમાં ઉદ્યોગોને નવી લોન છૂટી કરવામાં બેન્કો ઉદાસીન | Banks reluctant to release new loans to…

અખાતી દેશોમાં ઉદ્યોગોને નવી લોન છૂટી કરવામાં બેન્કો ઉદાસીન | Banks reluctant to release new loans to...

કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !! | Customers caught in the brot…

કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !! | Customers caught in the brot...

ક્રૂડ ઉછળી 106 ડોલર: સોનામાં ઘટાડો વૈશ્વિક સ્તરે તૂટી 4700 ડોલરની અંદર | Crude oil rises to 106: Gol…

ક્રૂડ ઉછળી 106 ડોલર: સોનામાં ઘટાડો વૈશ્વિક સ્તરે તૂટી 4700 ડોલરની અંદર | Crude oil rises to 106: Gol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વારસિયાની કુખ્યાત ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા વધુ ૯૦ દિવસની મંજૂરી | 90 more days allowed to file c…

વારસિયાની કુખ્યાત ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા વધુ ૯૦ દિવસની મંજૂરી | 90 more days allowed to file c…

10 months ago
મોદી કેબિનેટ છોડી વિધાનસભા ચૂંટણી લડવાની દિગ્ગજ નેતાની તૈયારી, CM પદની દાવેદારી મુદ્દે મોટું નિવેદન …

મોદી કેબિનેટ છોડી વિધાનસભા ચૂંટણી લડવાની દિગ્ગજ નેતાની તૈયારી, CM પદની દાવેદારી મુદ્દે મોટું નિવેદન …

1 year ago
ભારતના દબાણ બાદ પાકિસ્તાને 21 દિવસે બીએસએફ જવાનને છોડયો | Pakistan releases BSF jawan after 21 days …

ભારતના દબાણ બાદ પાકિસ્તાને 21 દિવસે બીએસએફ જવાનને છોડયો | Pakistan releases BSF jawan after 21 days …

1 year ago
છાણી કેનાલ નજીક ફેન્સીંગ નહીં કરાતા ફરી એકવાર નીલ ગાય ખાબકી, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ | A nilgai dro…

છાણી કેનાલ નજીક ફેન્સીંગ નહીં કરાતા ફરી એકવાર નીલ ગાય ખાબકી, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ | A nilgai dro…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News