gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદમાં કેનાલમાં ન્હાવા પડેલા 2 શ્રમિક યુવાનો ડૂબ્યા, શોધખોળ જારી | Two young laborers drowned while…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
હળવદમાં કેનાલમાં ન્હાવા પડેલા 2 શ્રમિક યુવાનો ડૂબ્યા, શોધખોળ જારી | Two young laborers drowned while…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રને
બચાવવા જતાં બીજો યુવાન પણ પાણીમાં ગરકાવ

ફાયર
બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ મોડી સાંજ સુધી શોધખોળ હાથ ઘરી પરંતુ એકપણ
યુવાનનો પત્તો લાગ્યો નથી

હળવદ – હળવદની મોરબી-માળિયા
ચોકડી નજીક આવેલી નર્મદા બ્રાન્ચ કેનાલમાં આજે વહેલી સવારે એક કરુણ દુર્ઘટના
સર્જાઈ છે. કચ્છ ફૂટ માર્કેટમાં મજૂરી કામ કરતા બે પરપ્રાંતીય યુવાનો કેનાલના ઊંડા
પાણીમાં ડૂબી જતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

રાજસ્થાનના
બાડમેર જિલ્લાના વતની એવા બે શ્રમિક યુવાનો ગુરુવારે સવારે કેનાલ પર ન્હાવા માટે
ગયા હતા. આ દરમિયાન એક યુવાન અચાનક પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યો હતો. તેને
ડૂબતો જોઈ બાજુમાં ઉભેલા તેના મિત્રએ તેને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું
, પરંતુ કમનસીબે પાણીનો
વેગ વધુ હોવાથી બંને યુવાનો જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ડૂબી ગયેલા
યુવાનોની ઉંમર અંદાજે ૨૦ અને ૨૨ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની
જાણ થતા જ હળવદ પોલીસ
, ૧૦૮ની ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં બંને યુવાનોની શોધખોળ શરૃ કરવામાં આવી છે. જોકે
,
સમાચાર લખાય છે ત્યાં સુધી બંનેમાંથી એકપણ યુવાનનો પત્તો લાગ્યો
નથી. આ ઘટનાને પગલે કેનાલ કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને શ્રમિક
પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ફાયર
બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ બંને યુવાનોની શોધખોળ હાથ ઘરી પરંતુ મોજી
સાંજ સુધી એકપણ યુવાનનો પત્તો લાગ્યો નથી. આ ઘટનાને પગલે કેનાલ કાંઠે લોકોના
ટોળેટોળા ઉમટી પડયા હતા અને શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના કોટિયાર્કનગરમાં રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત રાખેલું ગોડાઉન સીલ માર્યું | vmc seals illegal …
GUJARAT

June 22, 2026
અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | A…

અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા | Garage …

Next Post
શહેરીજનોને 31 માર્ચ સુધીમાં બાકીનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ કરવા તાકીદ | Citiz…

શહેરીજનોને 31 માર્ચ સુધીમાં બાકીનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ કરવા તાકીદ | Citiz...

દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કરી વીઘે 80 હજારની વધુ આવક રળી | planting watermelons and melon…

દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કરી વીઘે 80 હજારની વધુ આવક રળી | planting watermelons and melon...

વાવાઝોડાની અસરના કારણે અમદાવાદમાં ૧૮થી વધુ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક અવરોધાયો | Due to the impact o…

વાવાઝોડાની અસરના કારણે અમદાવાદમાં ૧૮થી વધુ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક અવરોધાયો | Due to the impact o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IIM કોલકાતા દુષ્કર્મ કેસમાં નવો વળાંક, પીડિતાના પિતાના નિવેદનથી પોલીસ પણ ચોંકી ગઈ, હવે કોર્ટના આદેશ પર સૌની નજર

11 months ago
દેશભરમાં ચોમાસુ સામાન્ય કરતા સારૂ રહેવાનો વરતારો | Monsoon expected to be better than normal across …

1 year ago
વન વિભાગે શાહપુરથી ૩૪ સુરજ કાચબા અને ૧૦૧ સુડા પોપટ છોડાવ્યા | ahmedabad forest department rescue tor…

7 months ago
આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા | 10 stray animals from Anand and Vidyanagar wer…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News