gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાતમાં ભાઈએ જ ભાઈ પાસે રૂ. છ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ | Police complaint filed in Khambhat …

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
ખંભાતમાં ભાઈએ જ ભાઈ પાસે રૂ. છ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ | Police complaint filed in Khambhat …
1
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી

‘તું મારી પાસે કયા પૈસા માંગે છે ?’ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી

આણંદ: આણંદના ખંભાતમાં એક ભાઈએ જ પોતાના સગા ભાઈને ફોન પર અપશબ્દો બોલી ૬ લાખ રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ખંભાત સીટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

ખંભાતની સાલ્વા રસુલાબાદ સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા જુનેદખાન જોરાવરખાન પઠાણે પોતાના જ નાના ભાઈ જમશેદખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત મુજબ, ગત તારીખ ૦૫-૧૨-૨૦૨૫ના રોજ સાંજે જ્યારે જુનેદખાન પોતાની ગાડીમાં ખંભાત બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના ભાઈ જમશેદખાનનો ફોન આવ્યો હતો. ફરિયાદ મુજબ, આરોપી જમશેદખાને ફોન પર પોતાના ભાઈ પાસે ૬,૦૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે જુનેદખાને પૈસા આપવાનો ઇનકાર કર્યોે અને પૂછયું કે ‘તું મારી પાસે કયા પૈસા માંગે છે?’, ત્યારે આરોપી એકદમ ઉશ્કેેરાઈ ગયો હતો. તેણે ફોન પર જ અપશબ્દો બોલ્યા હતા અને ધમકી આપી હતી કે, જો તેને ૬ લાખ રૂપિયા નહીં મળે તો તે જુનેદખાનને જાનથી મારી નાખશે. આ ઘટના અંગે જુનેદખાને ૧૮ માર્ચ, ૨૦૨૬ના રોજ ખંભાત સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી જમશેદભાઈ જોરાવરખાન પઠાણ (રહે. સાલ્વા રસુલલાબાદ સોસાયટી, ખંભાત, આણંદ) વિરુદ્ધ બી.એન.એસ.ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
બંધ બજારે રૂપિયો તૂટી 93ના નવા તળિયે : વૈશ્વિક સોનામાં મોટો કડાકો | Rupee falls to new low of 93 in …

બંધ બજારે રૂપિયો તૂટી 93ના નવા તળિયે : વૈશ્વિક સોનામાં મોટો કડાકો | Rupee falls to new low of 93 in ...

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચરોતરમાં મીની વાવાઝોડું : ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ | Mini storm in C…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચરોતરમાં મીની વાવાઝોડું : ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ | Mini storm in C...

અનિશ્ચિતતા વચ્ચે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રખાયા | Federal Reserve keeps interest rates unc…

અનિશ્ચિતતા વચ્ચે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રખાયા | Federal Reserve keeps interest rates unc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાએ વૃધ્ધા પાસે રૂા.76.66 લાખ પડાવ્યા | Two gangsters extort Rs 76 66 la…

4 months ago
VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી | K…

1 year ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: બીજા શનિવારે રજા છતાં આ કચેરીઓ ખુલ્લી રહેશે, ચૂંટણી પંચનો મહત્ત્વનો નિર્ણ…

મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરતાં હડકંપ | Students Demand…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News