gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લિંબાયતના રઝાનગરમાં સતત બીજા દિવસે ગેરકાયદે વસવાટ કરતા લોકોની મિલકત સીલ કરવાની કામગીરી | Sealing of …

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
લિંબાયતના રઝાનગરમાં સતત બીજા દિવસે ગેરકાયદે વસવાટ કરતા લોકોની મિલકત સીલ કરવાની કામગીરી | Sealing of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકાના લિંબાયત ઝોનના રઝાનગરમાં ગેરકાયદે વસવાટ કરતા લોકોના મકાન સીલ કરવાની કામગીરી સતત બીજા દિવસે યથાવત રહી હતી. આજે પાલિકાની કામગીરી શરૂ થાય તે પહેલાં વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે વધુ 28 મકાન સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરત પાલિકાએ ઝુંપડા સ્થળાંતર કરીને લિંબાયતના ભાઠેના વિસ્તારમાં લોકોને જગ્યા ફાળવી હતી. જોકે, સમય જતાં અસરગ્રસ્તોને ફાળવણી કરી હતી તેની સાથે મોટી સંખ્યામાં લોકોએ ગેરકાયદે કાચા પાકા મકાન બનાવી દીધા હોવાની ફરિયાદ થઈ હતી. ભાજપના કોર્પોરેટરે કરેલી ફરિયાદ બાદ પાલિકાએ સર્વે કર્યો હતો  ક્રોસ વેરી ફેશનમાં 45 લોકોએ ગેરકાયદે મકાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ગઈકાલે પાલિકાએ લોકોના વિરોધ વચ્ચે 18 મિલકતો સીલ કરી હતી. ત્યાર બાદ આજે પાલિકા બાકીના ગેરકાયદે મિલ્કતો સીલ કરવા આવે તે પહેલાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. જોકે, પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે બાકી રહેલા ગેરકાયદે 27 મકાન સીલ કરવાની કામગીરી પાલિકાએ શરૂ કરી છે. લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તેઓ પાલિકા કમિશ્નરને રજુઆત કરવા માટે તૈયારી કરી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
લો બોલો… ભુજમાં પોલીસની આંખ સામે જ PSOને ધક્કો મારીને લોકઅપમાંથી ભાગી ગયો આરોપી | Bhuj Accused Pus…

લો બોલો... ભુજમાં પોલીસની આંખ સામે જ PSOને ધક્કો મારીને લોકઅપમાંથી ભાગી ગયો આરોપી | Bhuj Accused Pus...

ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિં…

ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિં...

જામનગરમાં જુગાર રમતી 9 મહિલાની અટકાયત : 16 હજારની રોકડ કબ્જે | 9 women arrested for gambling in Jamn…

જામનગરમાં જુગાર રમતી 9 મહિલાની અટકાયત : 16 હજારની રોકડ કબ્જે | 9 women arrested for gambling in Jamn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના વનાણાં ગામમાં બદામના ઝાડ નીચે મોબાઈલ ફોનની લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 10 જુગારીઓ પકડા…

1 year ago
દરેક મહિલાના ખાતામાં 30000 રૂપિયા… બિહારમાં મહા ગઠબંધનના CM ઉમેદવાર તેજસ્વીની જાહેરાત | ‘Rs 30 000…

10 months ago
ભારત-પાક. યુદ્ધનું ‘રિહર્સલ’ : દેશમાં પ્રજાની મોક ડ્રિલ, સરહદે એરફોર્સની કવાયત | Mock drill of the p…

જામનગરના એસ.પી સહિતની પોલીસ ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચેકિંગ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News