gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in INDIA
0 0
0
પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indus Waters Treaty suspension: ભારતે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જ્યાં સુધી તે ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ બનીને પોતાની હરકતોમાં સુધારો નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. વિશ્વ જળ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે જણાવ્યું હતું કે, પાકિસ્તાને સંધિઓની પવિત્રતાની વાતો કરતા પહેલા માનવ જીવનની પવિત્રતાનો આદર કરવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત હંમેશા એક જવાબદાર રાષ્ટ્ર રહ્યું છે, પરંતુ જવાબદારી બંને તરફથી હોવી જોઈએ. પાકિસ્તાને પોતાની સરકારી નીતિ તરીકે આતંકવાદનો ઉપયોગ કરવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે.

આતંકવાદ અને સિંધુ જળ સંધિ: ભારતનું કડક વલણ

ભારતે વર્ષ 1960માં મિત્રતા અને સદભાવનાના ભાવ સાથે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ પાકિસ્તાને આ ભાવનાનો ભંગ કરીને ભારત પર ત્રણ યુદ્ધો અને હજારો આતંકી હુમલાઓ કર્યા છે. ગયા વર્ષે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે આ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. પી. હરીશે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદમાં હજારો નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. આપણી ઉદારતા પાકિસ્તાનને બદલી શકી નથી, તેથી હવે આ સંધિ ત્યારે જ પુનઃસ્થાપિત થશે જ્યારે પાકિસ્તાન આતંકવાદને આપવામાં આવતો ટેકો કાયમી ધોરણે બંધ કરશે.

આ પણ વાંચો: રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી ‘ગરીબ’ કોણ?

જળ જીવન મિશન: ભારતની વૈશ્વિક સિદ્ધિ

વિશ્વ જળ દિવસના સંદર્ભમાં ભારતના આંતરિક પ્રયાસોની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, ભારત ‘જળ જીવન મિશન’ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું વિશ્વનું સૌથી મોટું અભિયાન ચલાવી રહ્યું છે. 2019માં શરૂ થયેલા આ મિશન હેઠળ અત્યાર સુધીમાં 81.76% ગ્રામીણ ઘરો(આશરે 1.58 કરોડ પરિવારો) સુધી સુરક્ષિત પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ મિશનમાં મહિલાઓના નેતૃત્વવાળી ગ્રામ જળ સમિતિઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી છે. ભારતે ટૅક્નોલૉજી અને વૈજ્ઞાનિક સહયોગ દ્વારા જળ વ્યવસ્થાપનમાં મજબૂત ક્ષમતા કેળવી છે.

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…
INDIA

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

June 19, 2026
ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…
INDIA

ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…

June 19, 2026
મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka M…
INDIA

મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka M…

June 19, 2026
Next Post
અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે 'રેલ કોચ રેસ્ટોરન્ટ', 64 લોકો બેસી શકશે | Soon B...

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર | Police raid residential bui…

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર | Police raid residential bui...

ધ્રોલ નજીક બાઈક સવાર માતા-પુત્ર આડે ભૂંડ ઉતરતાં ગમખ્વાર અકસ્માત : માતાનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત | Mot…

ધ્રોલ નજીક બાઈક સવાર માતા-પુત્ર આડે ભૂંડ ઉતરતાં ગમખ્વાર અકસ્માત : માતાનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત | Mot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને લાલપુર પંથકમાં પોલીસના દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડા | Police raid 15 places in…

જામનગર શહેર અને લાલપુર પંથકમાં પોલીસના દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડા | Police raid 15 places in…

8 months ago
બેન્ક ઓફ મહારાષ્ટ્રના ખાતામાંથી રૂ.2.30 કરોડના ગેરકાયદે ટ્રાન્જેક્શન ઝડપાયાં | Illegal transactions …

બેન્ક ઓફ મહારાષ્ટ્રના ખાતામાંથી રૂ.2.30 કરોડના ગેરકાયદે ટ્રાન્જેક્શન ઝડપાયાં | Illegal transactions …

6 months ago
आज अनिल वरत सामाजिक कार्यकर्ता धारा समूह को जन्मदिन की ढेर सारी शुभकामनाएं

आज अनिल वरत सामाजिक कार्यकर्ता धारा समूह को जन्मदिन की ढेर सारी शुभकामनाएं

11 months ago
રિલાયન્સ,TCS પાછળ શેરોમાં ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટીને 83246 | Sensex falls 324 poi…

રિલાયન્સ,TCS પાછળ શેરોમાં ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટીને 83246 | Sensex falls 324 poi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News