gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Railway coach restaurant in Ahmedabad: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવેના વારસા અને આધુનિક મહેમાનગતિના સંગમ સમાન એક અનોખો પ્રોજેક્ટ આગામી એપ્રિલ મહિનામાં બોપલ-આંબલી રેલવે સ્ટેશન પર શરૂ થવા જઈ રહ્યો છે. ‘ઓન ધ ટ્રેક રેસ્ટ્રો એન્ડ કાફે’ નામની આ રેસ્ટોરન્ટ એક રિફર્બિશ્ડ ટ્રેનના કોચ અને તેની સાથે જોડાયેલી ખુલ્લી જગ્યામાં તૈયાર કરવામાં આવશે, જેમાં કુલ 154 મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા હશે.

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે 'રેલ કોચ રેસ્ટોરન્ટ', 64 લોકો બેસી શકશે 2 - image

એર-કન્ડિશન્ડ કોચમાં 64 લોકો બેસી શકશે

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એર-કન્ડિશન્ડ કોચમાં 64 લોકો બેસી શકશે, જે મુસાફરોને ટ્રેનના ડબ્બામાં બેસીને જમવાનો અહેસાસ કરાવશે. જ્યારે બાકીની બેઠકો બહારના ખુલ્લા વિસ્તારમાં રાખવામાં આવશે. આ સુવિધા માત્ર રેલવે મુસાફરો માટે જ નહીં, પરંતુ આસપાસના રહીશો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, જે મોડી રાત્રિના આઉટિંગ અને કેઝ્યુઅલ ડાઇનિંગ માટે નવો વિકલ્પ પૂરો પાડશે.

આ પણ વાંચો: જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાના આખરે ગઈકાલથી દ્વાર ખુલ્યા : સમય બપોરે 12થી સાંજે 7 અને એન્ટ્રી-ફી 25 રૂપિયા: બુધવારે બંધ

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે 'રેલ કોચ રેસ્ટોરન્ટ', 64 લોકો બેસી શકશે 3 - image

આ મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે

આ મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે, જેનાથી આ વિસ્તારમાં ‘નાઇટ કલ્ચર’ને વેગ મળવાની આશા છે. જે લોકો ઉતાવળમાં હોય તેમના માટે દિવસ-રાત ટેક-અવે કાઉન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ પ્રોજેક્ટ અમદાવાદ ડિવિઝનની વ્યાપક યોજનાનો એક ભાગ છે, જે હેઠળ મહેસાણા, ભુજ, ગાંધીધામ અને સાબરમતી જેવા મુખ્ય સ્ટેશનો પર પણ આવી ‘રેલ કોચ રેસ્ટોરન્ટ્સ’ શરૂ કરવાનું આયોજન છે.

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે 'રેલ કોચ રેસ્ટોરન્ટ', 64 લોકો બેસી શકશે 4 - image

લોકો મુસાફરી કર્યા વિના ટ્રેનની મુસાફરી જેવો આનંદ માણી શકશે

આ કોન્સેપ્ટ હેઠળ, નકામા થયેલા ટ્રેનના કોચને થીમ-આધારિત ડાઇનિંગ સ્પેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેથી લોકો મુસાફરી કર્યા વિના ટ્રેનની મુસાફરી જેવો આનંદ માણી શકે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવાની સાથે રેલવે માટે વધારાની આવક ઊભી કરવાનો છે. દરેક રેસ્ટોરન્ટમાં આધુનિક રસોડું હશે અને મેનુમાં સ્થાનિક વાનગીઓ તેમજ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો: ભીડમાં પણ એકલતા : 58% લોકો પાસે મનની વાત કરવા કોઇ નથી, વર્લ્ડ હેપ્પીનેસ ડે પર વાંચો ખાસ રિપોર્ટ

દિલ્હી, મુંબઈ અને ઈન્દોર જેવા શહેરોમાં આ મોડલ પહેલેથી જ સફળ છે

ઉલ્લેખનીય છે કે દિલ્હી, મુંબઈ અને ઈન્દોર જેવા શહેરોમાં આ મોડલ પહેલેથી જ સફળ રહ્યું છે. ગુજરાતમાં પણ નવેમ્બર 2023માં રાજકોટમાં ‘ટ્રેકસાઇડ તડકા’ નામની આવી જ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી. આ તમામ પ્રોજેક્ટ્સ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ ચલાવવામાં આવશે. જો આ પહેલને સારો પ્રતિસાદ મળશે, તો રેલવે આગામી સમયમાં રાજ્યના અન્ય સ્ટેશનો પર પણ આ સુવિધાનો વિસ્તાર કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે ઃ વૃદ્ધાને વાતોમાં ભોળવી દાગીના પડાવ્યા | Iwe ra soläni pisekin f…
GUJARAT

ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે ઃ વૃદ્ધાને વાતોમાં ભોળવી દાગીના પડાવ્યા | Iwe ra soläni pisekin f…

May 5, 2026
ચોકલેટ, ડ્રાયફ્રૂટ લખેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો પકડયો | Ekkewe polis non Vatwa ra fen makkei ew cas…
GUJARAT

ચોકલેટ, ડ્રાયફ્રૂટ લખેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો પકડયો | Ekkewe polis non Vatwa ra fen makkei ew cas…

May 5, 2026
અમેરિકા-ઇરાન યુદ્ધની આડઅસર હેઠળ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ કાચા માલના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વ…
GUJARAT

અમેરિકા-ઇરાન યુદ્ધની આડઅસર હેઠળ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ કાચા માલના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વ…

May 5, 2026
Next Post
જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર | Police raid residential bui…

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર | Police raid residential bui...

ધ્રોલ નજીક બાઈક સવાર માતા-પુત્ર આડે ભૂંડ ઉતરતાં ગમખ્વાર અકસ્માત : માતાનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત | Mot…

ધ્રોલ નજીક બાઈક સવાર માતા-પુત્ર આડે ભૂંડ ઉતરતાં ગમખ્વાર અકસ્માત : માતાનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત | Mot...

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર…

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીને જોડતો મુખ્ય પુલ બે વર્ષથી બંધ, તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં | amreli m…

અમરેલીને જોડતો મુખ્ય પુલ બે વર્ષથી બંધ, તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં | amreli m…

10 months ago
ગાંજા 475 ગ્રામ જથ્થા સાથે 5 શખ્સો ઝડપાયા, 6 સામે ગુનો નોંધાયો | 5 people arrested with 475 grams of…

ગાંજા 475 ગ્રામ જથ્થા સાથે 5 શખ્સો ઝડપાયા, 6 સામે ગુનો નોંધાયો | 5 people arrested with 475 grams of…

8 months ago
સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર | Wome…

સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર | Wome…

2 weeks ago
દિલ્હીમાં આંબેડકર જયંતીએ ફરી ઊછળ્યો તસવીરનો મુદ્દો, AAPએ નિશાન સાધ્યું | aap saurabh bharadwaj targe…

દિલ્હીમાં આંબેડકર જયંતીએ ફરી ઊછળ્યો તસવીરનો મુદ્દો, AAPએ નિશાન સાધ્યું | aap saurabh bharadwaj targe…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News