gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in Business
0 0
0
ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rupee Hits All Time Low: શુક્રવારે ભારતીય રૂપિયો તેના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે રૂપિયો પ્રથમ વખત 93ના સ્તરને વટાવી ગયો છે. શરૂઆતી કારોબારમાં રૂપિયો અમેરિકન ડૉલર સામે નબળો પડીને 93.15 પર પહોંચ્યો હતો. ખાડી દેશોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઊર્જા પુરવઠા પર અસર પડી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ 100 ડૉલરની ઉપર સ્થિર રહ્યો છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરતું હોવાથી મોંઘા ઓઇલને કારણે આયાત બિલ વધ્યું છે અને રૂપિયા પર દબાણ વધ્યું છે.

રૂપિયાના ઘટાડા પાછળના મુખ્ય કારણો

વૈશ્વિક બજારમાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે રોકાણકારો અત્યારે જોખમ લેવાને બદલે સુરક્ષિત વિકલ્પ તરીકે અમેરિકન ડૉલરમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે, જેને લીધે ડૉલર વધુ મજબૂત બની રહ્યો છે. બીજી તરફ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો(FIIs) પણ ભારતીય શેરબજારમાંથી સતત પોતાના નાણાં પાછા ખેંચી રહ્યા છે. જ્યારે આ રોકાણકારો ભારતમાંથી વેચવાલી કરે છે, ત્યારે તેઓ મળેલા રૂપિયાને ડૉલરમાં રૂપાંતરિત કરે છે, જેના કારણે બજારમાં રૂપિયાની સરખામણીએ ડૉલરની માંગ વધે છે અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કરવામાં આવેલા કડક ફેરફારોને લીધે પણ વિશ્વભરમાં ડૉલરનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે, જેની સીધી અસર ભારતીય ચલણ પર જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ઐતિહાસિક કડાકા બાદ વાયદા બજારમાં ફરી તેજી! સોનામાં 3350 તો ચાંદીમાં 8540નો ઉછાળો

સામાન્ય જનતા અને અર્થતંત્ર પર અસર

રૂપિયાના આ ઐતિહાસિક ઘટાડાની અસર માત્ર કરન્સી માર્કેટ પૂરતી મર્યાદિત નથી. નબળો રૂપિયો અને મોંઘું ક્રૂડ ઓઇલ ભારતમાં મોંઘવારી વધારી શકે છે, ખાસ કરીને ઈંધણ અને આયાતી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા છે. આનાથી ઉદ્યોગોના ખર્ચમાં વધારો થશે અને સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પણ ભાર આવશે. હવે બજારની નજર પશ્ચિમ એશિયાના સંઘર્ષ, ક્રૂડ ઓઇલના ભાવ અને રૂપિયાને સ્થિર કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતા પગલાં પર ટકેલી છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાના આખરે ગઈકાલથી દ્વાર ખુલ્યા : સમય બપોરે 12થી સાંજે 7 અને એન્ટ્રી-ફી 25…

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાના આખરે ગઈકાલથી દ્વાર ખુલ્યા : સમય બપોરે 12થી સાંજે 7 અને એન્ટ્રી-ફી 25...

જામનગર: કમોસમી વરસાદમાં વીજળી પડતા માલધારીનું મોત, વાવાઝોડામાં અનેક વૃક્ષો પણ ધરાશાયી | Unseasonal R…

જામનગર: કમોસમી વરસાદમાં વીજળી પડતા માલધારીનું મોત, વાવાઝોડામાં અનેક વૃક્ષો પણ ધરાશાયી | Unseasonal R...

ત્રણ કલાક સુધી લાઇટો નહીં આવતા MGCVLની કારેલીબાગ ઓફિસ ખાતે લોકોનો મધરાતે હોબાળો | People create stir…

ત્રણ કલાક સુધી લાઇટો નહીં આવતા MGCVLની કારેલીબાગ ઓફિસ ખાતે લોકોનો મધરાતે હોબાળો | People create stir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં પોલીસનું ચેકિંગ | Police checking at Anand post office and pa…

આણંદની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં પોલીસનું ચેકિંગ | Police checking at Anand post office and pa…

5 months ago
મહી નદીના ઊંડા ખાડામાં યુવાન ડૂબ્યા બાદ મશીનરી લઇ રેતી માફિયા ફરાર | Sand mining stopped after youth…

મહી નદીના ઊંડા ખાડામાં યુવાન ડૂબ્યા બાદ મશીનરી લઇ રેતી માફિયા ફરાર | Sand mining stopped after youth…

1 year ago
લો કરો વાત, કેન્દ્ર-રાજ્યના 50 ટકા પ્રધાનો સામે ક્રિમિનલ કેસ ! | criminal cases against 50% of centr…

લો કરો વાત, કેન્દ્ર-રાજ્યના 50 ટકા પ્રધાનો સામે ક્રિમિનલ કેસ ! | criminal cases against 50% of centr…

11 months ago
ધ્રાંગધ્રા-કુડા રોડ બિસ્માર, નર્મદા બ્રિજ બંધ કરાતા આઠ ગામને હાલાકી | Dhrangadhra Kuda road in disre…

ધ્રાંગધ્રા-કુડા રોડ બિસ્માર, નર્મદા બ્રિજ બંધ કરાતા આઠ ગામને હાલાકી | Dhrangadhra Kuda road in disre…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News