gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Currency Racket In Ahmedabad: સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને તેના સાગરીતો દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના નકલી નોટના કૌભાંડે સમગ્ર દેશની તપાસ એજન્સીઓને ચોંકાવી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમને ઘી કાંટા ફોજદારી કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે. આ કૌભાંડમાં હવે પાકિસ્તાન પ્રેરિત ‘ઈકોનોમિક ટેરર’ની આશંકા સેવાઈ રહી છે.

યોગ ફાઉન્ડેશનની આડમાં દેશના અર્થતંત્ર પર કુઠારાઘાત

તપાસમાં બહાર આવ્યું છે કે, સુરતના ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે પ્રદીપ જોટાંગિયા નકલી નોટોનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીઓએ છેલ્લા બે થી ત્રણ મહિનામાં જ આશરે અઢી થી ત્રણ કરોડ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરી દીધી છે. પોલીસે મુકેશ ઠુમ્મરના ઘરે દરોડો પાડી 500 રૂપિયાના દરની 15,600 નકલી નોટો જપ્ત કરી છે. આરોપીઓ અત્યંત આધુનિક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી અસલી નોટો સ્કેન કરી તેના સીરીયલ નંબર બદલીને આબેહૂબ નકલી નોટો છાપતા હતા.

બનાવટી ચલણી નોટોના કરોડોના કૌભાંડમાં રિમાન્ડ પર સોંપાયેલા અન્ય આરોપીઓમાં મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ બાલાર, દિવ્યેશ રાણા, ભરત  કોટડિયા અને આરતીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુનાવણી 6 એપ્રિલે

ચીનથી આવતો કાગળ અને પાકિસ્તાની કનેક્શન

રો-મટીરીયલ: નકલી નોટ છાપવા માટે ખાસ પ્રકારનો કાગળ ચીનથી મંગાવવામાં આવતો હતો. આ કાગળમાં આરબીઆઈનો લોગો અને ભારતનું નામ અગાઉથી હોવાની શક્યતા છે.

આતંકી એજન્સીઓની એન્ટ્રી: પાકિસ્તાન દ્વારા ચીન મારફતે ભારતના અર્થતંત્રને તોડવા માટે આ ‘ઈકોનોમિક ટેરર’ ચલાવવામાં આવતું હોવાની આશંકા છે. જેને પગલે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને R&AW (રૉ) જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

કયા મુદ્દે તપાસ કરવામાં આવશે?

•આરોપીઓએ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનની સંસ્થા સહિત કયા કયા ખાતાઓમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા?

•આરોપી મુકેશ ઠુમ્મરે નકલી નોટો છાપવા માટે ચાઈનાથી ખાસ કાગળ કોના મારફતે અને કઈ રીતે મંગાવ્યો હતો?

•આરોપીઓના વાર્ષિક આઈટી રિટર્ન તપાસીને નકલી નોટોના આ કૌભાંડથી મેળવાયેલી રકમમાંથી કોઈ અપ્રમાણિક મિલકતો વસાવવામાં આવી છે કે કેમ?

•આ સમગ્ર પ્રકરણમાં કુલ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ.

•આરોપીઓના ફોન કોલ્સ અને સીડીઆર ડેટાના આધારે તેમના સંપર્કોની તપાસ.

•આરોપીઓ એઆઈ (AI)ની મદદથી 500 રૂપિયાની અસલ નોટ સ્કેન કરીને સિરિયલ નંબર બદલી નકલી નોટો છાપતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…
GUJARAT

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

November 7, 2026
Next Post
LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett...

કોંગ્રેસમાં મધરાતે ‘મહાભારત’: કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક | con…

કોંગ્રેસમાં મધરાતે 'મહાભારત': કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક | con...

માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત, મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય 2 ગુમ | r…

માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત, મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય 2 ગુમ | r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતનો ‘સાચો મિત્ર’ રશિયા : 1971ના યુદ્ધમાં અમેરિકા,ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા

ભારતનો ‘સાચો મિત્ર’ રશિયા : 1971ના યુદ્ધમાં અમેરિકા,ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા

11 months ago
વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio…

વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio…

1 year ago
NDMA Alert: મોબાઇલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ | NDMA Alert E…

NDMA Alert: મોબાઇલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ | NDMA Alert E…

6 months ago
જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માત્ર 24 કલાકમાં વધુ 94 વોરંટની બજવણી કરી લેવાઇ | Jamnagar District…

જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માત્ર 24 કલાકમાં વધુ 94 વોરંટની બજવણી કરી લેવાઇ | Jamnagar District…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News