gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NDMA Alert: મોબાઇલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ | NDMA Alert E…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in INDIA
0 0
0
NDMA Alert: મોબાઇલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ | NDMA Alert E…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NDMA Cell Broadcast Test : જો તમારા મોબાઇલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર NDMA(નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી)નો કોઈ મેસેજ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશમાં એક નવું ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ એટલે કે ‘સેલ બ્રોડકાસ્ટ ઍલર્ટ’ (Cell Broadcast Alert) ટેસ્ટ કરી રહી છે.

મેસેજમાં શું લખ્યું હશે?

2 મે, 2026ના રોજ તમારા વિસ્તારમાં આ ટેસ્ટિંગ કરવામાં આવશે. મેસેજમાં સ્પષ્ટ લખ્યું હશે કે: NDMA તમારા વિસ્તારમાં સેલ બ્રોડકાસ્ટ ઍલર્ટનું પરીક્ષણ કરશે. આ મેસેજ મળવા પર તમારે કોઈ પગલાં લેવાની જરૂર નથી. કૃપા કરીને ગભરાશો નહીં. 

શા માટે કરવામાં આવે છે આ ટેસ્ટિંગ?

ભવિષ્યમાં ત્સુનામી, ભૂકંપ, વીજળી પડવી કે ગેસ લીકેજ જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સમયે લોકોના જીવ બચાવવા માટે સરકાર આ સિસ્ટમ તૈયાર કરી રહી છે. આ સિસ્ટમ દ્વારા સેકન્ડોમાં લાખો લોકોના મોબાઇલ પર સીધો મેસેજ મોકલી શકાશે, જેથી તેઓ સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી શકે.

ફોનમાં કેવી રીતે આવશે ઍલર્ટ?

જ્યારે આ ઍલર્ટ આવશે, ત્યારે તમારો ફોન સાયલન્ટ મોડ પર હશે તો પણ તેમાં જોરદાર એલાર્મ વાગશે અને સ્ક્રીન પર ફ્લેશ મેસેજ દેખાશે. આ ટેસ્ટિંગ C-DOT દ્વારા વિકસિત સ્વદેશી ‘સચેત’ (SACHET) સિસ્ટમ હેઠળ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ પરીક્ષણ માત્ર એવા ફોનમાં આવશે જેમાં ‘ટેસ્ટ એલર્ટ’ ઓપ્શન ચાલુ હશે, પરંતુ ભવિષ્યમાં તે તમામ ફોનમાં કામ કરશે.

તમારે શું કરવાનું છે?

તમારે કંઈ જ કરવાની જરૂર નથી. આ માત્ર એક પરીક્ષણ છે જેથી જાણી શકાય કે ઈમરજન્સી સમયે નેટવર્ક બરાબર કામ કરે છે કે નહીં. એકવાર પરીક્ષણ સફળ થયા પછી, સરકાર આ સિસ્ટમને સમગ્ર દેશમાં લાગુ કરશે અને તે વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ હશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…
INDIA

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

June 17, 2026
PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…
INDIA

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

June 17, 2026
‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …
INDIA

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

June 17, 2026
Next Post
છોટાઉદેપુર: AAPને ચૂંટાયેલા સભ્યોના ‘હાઇજેકિંગ’નો ડર, ભાજપના ભયથી વિજેતા ઉમેદવારોને મધ્યપ્રદેશ ખસેડ્…

છોટાઉદેપુર: AAPને ચૂંટાયેલા સભ્યોના 'હાઇજેકિંગ'નો ડર, ભાજપના ભયથી વિજેતા ઉમેદવારોને મધ્યપ્રદેશ ખસેડ્...

તાલાલા તાલુકા પંચાયતમાં ‘આપ’નો માસ્ટરસ્ટ્રોક: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને ઇષ્ટદેવના સોગંદ લેવડા…

તાલાલા તાલુકા પંચાયતમાં 'આપ'નો માસ્ટરસ્ટ્રોક: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને ઇષ્ટદેવના સોગંદ લેવડા...

જામનગરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઇ : મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર થયું …

જામનગરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઇ : મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર થયું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

4 months ago
થાનમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા 7 વાહન ડિટેઇન કરાયા | 7 vehicles detained for violating traffi…

થાનમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા 7 વાહન ડિટેઇન કરાયા | 7 vehicles detained for violating traffi…

5 months ago
તથ્ય પટેલ કેસઃ ત્રણ સપ્તાહમાં ચાર્જફ્રેમ કરો, ટ્રાયલ કોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ | tathya patel cas…

તથ્ય પટેલ કેસઃ ત્રણ સપ્તાહમાં ચાર્જફ્રેમ કરો, ટ્રાયલ કોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ | tathya patel cas…

7 months ago
પોલીસે બિયર, કાર સહિત રૂ. 10.52 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો | Police seize Rs 10 52 lakh worth of go…

પોલીસે બિયર, કાર સહિત રૂ. 10.52 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો | Police seize Rs 10 52 lakh worth of go…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News