gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે | Water scarcity will oc…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે | Water scarcity will oc…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના છેવાડે કપુરાઈ ટાંકી ખાતેથી વિસ્તારમાં તા.23મીએ સાંજનું પાણી મળશે નહીં. તંત્ર દ્વારા હાલની ડીલેવરી પાણીની લાઈન સાથે જોડાણની કામગીરી કરવાની હોવાથી આ વિસ્તારના 50 હજાર લોકોને ભર ઉનાળે પાણી વિના તરસ્યા રહેવાનો અને બીજા દિવસે ઓછા દબાણથી ઓછો સમય પાણી મળતા સર્જાશે. 

ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકાના પાણી પુરવઠા શાખાની કપૂરાઈ ટાંકી ખાતે હાલની 600 મીમી ડીલેવરી પાણીની લાઈન સાથે જોડાણની કામગીરી સોમવાર, તા.23મીએ કરવાની છે. જેથી આ ટાંકી વિસ્તારના લોકોને જે તે દિવસે તા.23મીએ સાંજનું પાણી મળશે નહીં તથા બીજા દિવસે તા.24મીએ મંગળવારે સવારનું પાણી નિયત સમય કરતા મોડેથી અને ઓછા દબાણથી ઓછા સમય માટે અપાશે. એજ પ્રમાણે વડોદરા શહેરના ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે મુખ્ય ફીડર લાઈનમાં ફ્લો મીટર ફીટીંગની કામગીરી અંગે તા.23મીએ ઝોનના તમામ વિસ્તારમાં સાંજનું ઓછો સમય, ઓછા પ્રેશરથી અપાશે. 

ઉલ્લેખનીય છે કે, શહેરના ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે 450 મીમી વ્યાસની મુખ્ય લાઈનમાં ફ્લો મીટર મીટીંગની કામગીરી તા.23મીએ સવારના પાણી આપવાના સમય બાદ કરવામાં આવશે. જેથી ગાયત્રી નગર ટાંકીથી પાણી મેળવતા વિસ્તારોમાં તા.23 સાંજે તમામ ઝોનમાં પાણી મોડેથી અને ઓછા પ્રેશરથી, ઓછો સમય અપાશે જેથી પાણીનો સંગ્રહ કરી લેવા કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026
GUJARAT

June 22, 2026
Priti Bamra Unveils Debut Production ‘Heer’, a Soulful Punjabi Love Ballad Featuring Baljit Wadali

અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

Next Post
‘… તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે!’, રઘુરામ રાજનની ગંભીર ચેતવણી | crude oil price …

'... તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે!', રઘુરામ રાજનની ગંભીર ચેતવણી | crude oil price ...

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ | “Id ul Fitr” was cel…

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ | "Id ul Fitr" was cel...

જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ | 13 out of 14 p…

જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ | 13 out of 14 p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કે.વી રોડ પર કાચની ખરીદી કરવા માટે આવેલા વેપારીનું માત્ર 15 મિનિટમાં બાઈક ચોરાયું | busine…

4 months ago
સાયલાના ઓવગઢ ગામે મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in mid day meal in…

3 months ago
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

2 months ago
વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News