gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in INDIA
0 0
0
નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Record : ભારતના રાજકીય ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે દેશમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા તરીકે સેવા આપનારા નેતા બની ગયા છે. તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગનો 8,930 દિવસનો રેકોર્ડ તોડીને આ સિદ્ધિ હાંસલ કરી છે. પીએમ મોદીના નામે હવે સરકારના વડા તરીકે કુલ 8,931 દિવસ નોંધાયા છે, જે એક મોટું માઇલસ્ટોન માનવામાં આવે છે.

ગુજરાતથી શરૂ થઇ સફર

પીએમ મોદીની આ યાત્રા 7 ઓક્ટોબર 2001ના રોજ શરૂ થઈ હતી, જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વર્ષ 2001 થી 2014 સુધી સતત ગુજરાતની કમાન સંભાળી. આ દરમિયાન રાજ્યમાં અનેક ચૂંટણીઓ આવી, પરંતુ તેઓ ક્યારેય હાર્યા નહીં. 2014માં ઐતિહાસિક જીત સાથે વડાપ્રધાન પદ સંભાળ્યું અને ત્યારબાદ 2019 અને 2024માં પણ સતત જનસમર્થન મેળવીને સત્તા પર યથાવત રહ્યા.

આ પણ વાંચો : 24 કેરેટ ગોલ્ડ કોઈન પર ચમકશે ટ્રમ્પસ, કાયદાકીય વિવાદો વચ્ચે અમેરિકાના સ્થાપના દિવસે કરાશે લૉન્ચ

પડકારો વચ્ચે ઘડાયેલું નેતૃત્વ

પીએમ મોદીએ પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે તેમણે 2001માં ગુજરાતની જવાબદારી સંભાળી ત્યારે રાજ્ય ભૂકંપ, વાવાઝોડું અને દુષ્કાળ જેવી કુદરતી આફતો તેમજ રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું હતું. આ પડકારોએ જ તેમને મજબૂત બનાવ્યા. તેમણે પોતાની માતાની શીખને યાદ કરતા કહ્યું કે, “ગરીબો માટે કામ કરવું અને ક્યારેય લાંચ ન લેવી” એ જ તેમના જીવનનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે.

11 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીરેખાથી બહાર

વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળના રિપોર્ટ કાર્ડ અંગે તેમણે દાવો કર્યો કે, છેલ્લા 11 વર્ષમાં દેશના 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારત આજે વિશ્વની મજબૂત અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામ્યું છે. તેમણે નારી શક્તિ, યુવા શક્તિ અને ખેડૂતોના સશક્તિકરણને વિકસિત ભારતના લક્ષ્ય માટે અનિવાર્ય ગણાવ્યા હતા.

અમિત શાહ અને રાજનાથ સિંહે પાઠવ્યા અભિનંદન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઉપલબ્ધિને નવા ભારતના નિર્માણની પાયાની ઈંટ ગણાવી હતી. તેમણે કહ્યું કે, પીએમ મોદી છેલ્લા 24 વર્ષથી એક પણ રજા લીધા વિના દેશની સેવા કરી રહ્યા છે. બીજી તરફ, રક્ષામંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આ રેકોર્ડ પીએમ મોદીની નેશન ફર્સ્ટની વિચારધારા અને પ્રામાણિકતાનું પ્રતીક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…
INDIA

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

June 21, 2026
‘રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે…’ નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram …
INDIA

‘રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે…’ નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram …

June 21, 2026
’40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..’, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર…
INDIA

’40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..’, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર…

June 21, 2026
Next Post
‘કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી…’, ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે બોલ્યા …

'કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી...', ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે બોલ્યા ...

‘નુકસાનીનો સર્વે કરવાના આદેશ અપાયા, રિપોર્ટ બાદ સરકાર નિર્ણય લેશે’, માવઠાના કારણે પાક નુકસાન મુદ્દે …

'નુકસાનીનો સર્વે કરવાના આદેશ અપાયા, રિપોર્ટ બાદ સરકાર નિર્ણય લેશે', માવઠાના કારણે પાક નુકસાન મુદ્દે ...

જામનગર: ધોરણ 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું, પોક્સો અને એટ્રોસિટી હેઠ…

જામનગર: ધોરણ 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું, પોક્સો અને એટ્રોસિટી હેઠ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રતાપનગર યાર્ડમાં બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે | Some trains will be cancelled due to blo…

પ્રતાપનગર યાર્ડમાં બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે | Some trains will be cancelled due to blo…

7 months ago
“સેવા, સમર્પણ અને નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ”

“સેવા, સમર્પણ અને નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ”

4 months ago
નડિયાદમાં ગુનાહીત ઈતિહાસ ધરાવતા 11 અસામાજિક તત્વોના ઘરે તપાસ

નડિયાદમાં ગુનાહીત ઈતિહાસ ધરાવતા 11 અસામાજિક તત્વોના ઘરે તપાસ

1 year ago
ગીર જંગલમાં આડેધડ 300 રિસોર્ટ ખડકાયા : સિંહો સ્થળાંતર કરવા મજબૂર | 300 resorts in Gir forest: Lions …

ગીર જંગલમાં આડેધડ 300 રિસોર્ટ ખડકાયા : સિંહો સ્થળાંતર કરવા મજબૂર | 300 resorts in Gir forest: Lions …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News