gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ: આવતીકાલે રાહુલ ગાંધી અને 24 માર્ચથી કેજરીવાલ-માન ગુજરાતના પ્રવાસે …

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ: આવતીકાલે રાહુલ ગાંધી અને 24 માર્ચથી કેજરીવાલ-માન ગુજરાતના પ્રવાસે …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત ચૂકી છે ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના મોટા ગજાના નેતાઓ ગુજરાતની સ્થાનિક ચૂંટણી જીતવા સતત રાજ્યનો પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે આવતીકાલે 23 માર્ચે રાહુલ ગાંધી વડોદરાની મુલાકાતે છે, તો 24 થી 27 માર્ચ દરમિયાન AAPના સંયોજક કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસ ખેડશે.

સૌરાષ્ટ્રથી પ્રચારના બ્યૂગલ ફૂંકશે AAP

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કેજરીવાલ અને ભગવંત માનનો આ ગુજરાત પ્રવાસ આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્ત્વનો છે. 24 થી 27 માર્ચ દરમિયાન બંને નેતાઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાના છે. 24 તારીખે સાંજે રાજકોટમાં તેમનું આગમન થશે. 25 તારીખે રાજકોટ ખાતે પ્રદેશ નેતૃત્વ બેઠક કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ઉમરેઠની પેટા ચૂંટણી અંગે ચર્ચા તેમજ આગામી વ્યૂહનીતિ ઘડશે. કેજરીવાલ ગુજરાતમાં ત્રણ જાહેર સભાને સંબોધન કરશે જેમાં અમરેલી, લાલપુર અને દેવગઢ બારીયા ખાતે આપ પાર્ટી દ્વારા તૈયારીઓને આદરી દેવામાં આવી છે.

રાહુલ ગાંધી આવશે ગુજરાત

બીજી તરફ રાહુલ ગાંધી વડોદરા મુલાકાતે આવશે. એવી અટકળો ચાલી રહી છે કે, રાજ્ય વિધાનસભાનું સત્ર 25 માર્ચે પૂર્ણ થશે. આ પછી 26 માર્ચે, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો સમયપત્રક જાહેર કરી શકે છે. 2021માં ગુજરાતના મુખ્ય શહેરોમાં ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે સુરતથી AAPએ રાજ્યમાં પ્રવેશ કર્યો હતો.

રાહુલ ગાંધીની વડોદરા મુલાકાતથી રાજકારણમાં ગરમાવો

વડોદરામાં છેલ્લા સમયતી કોંગ્રેસ પક્ષની જીત થઈ નથી. જો કે, વડોદરાને અડીને આવેલા આદિવાસી પટ્ટામાં કોંગ્રેસે મજબૂત હાજરી જાળવી રાખી છે. આ પટ્ટાના મુખ્ય પ્રદેશોમાં છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ અને નર્મદાનો સમાવેશ થાય છે. 2027ની ચૂંટણીમાં ભાજપને પડકારવા માટે કોંગ્રેસે રાજ્યમાં પક્ષને પુનર્જીવિત કરવા માટે ‘સંગઠન નિર્માણ અભિયાન’ શરૂ કર્યું છે.

આ પણ વાંચો: આગામી બે દિવસમાં 2-3 ડિગ્રીનો વધારો થશે, સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે: હવામાન વિભાગ

કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી

રાહુલ ગાંધીના પ્રવાસ કાર્યક્રમ માટે કેન્દ્રીય નેતૃત્વ તરફથી મંજૂરી મળ્યા બાદ શહેર અને રાજ્ય ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના પ્રભારી હાલ રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક છે. તાજેતરમાં અટકળો વહેતી થઈ હતી કે, પાર્ટી સચિન પાયલટને કમાન સોંપી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના નેતાઓ ભૂતકાળમાં પણ ગુજરાતના પ્રભારી તરીકે સેવા આપી ચૂક્યા છે. રાહુલ ગાંધી ઘણા સમય પછી વડોદરાની મુલાકાત આવશે. રાહુલ ગાંધીએ છેલ્લે જૂનાગઢની પહોંચ્યા હતા, ત્યારે તેમણે તમામ જિલ્લા પ્રમુખોની સભાને સંબોધિત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…
GUJARAT

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…

June 21, 2026
છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…
GUJARAT

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

June 21, 2026
ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…
GUJARAT

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

June 21, 2026
Next Post
જામનગર મહાનગર પાલિકાની વ્યાજ માફી યોજના આગામી તા. 31ના થશે પૂર્ણ | Jamnagar Municipal Corporation’s …

જામનગર મહાનગર પાલિકાની વ્યાજ માફી યોજના આગામી તા. 31ના થશે પૂર્ણ | Jamnagar Municipal Corporation's ...

આગામી બે દિવસમાં 2-3 ડિગ્રી વધશે તાપમાન, સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે: હવામાન વિભાગ | Gujar…

આગામી બે દિવસમાં 2-3 ડિગ્રી વધશે તાપમાન, સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે: હવામાન વિભાગ | Gujar...

જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ | P…

જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ | P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની રશિયાથી ક્રૂડની આયાત ચાલુ, સપ્ટે.માં પુરવઠો વધીને 15.5 લાખ બેરલ | India continues to import c…

ભારતની રશિયાથી ક્રૂડની આયાત ચાલુ, સપ્ટે.માં પુરવઠો વધીને 15.5 લાખ બેરલ | India continues to import c…

9 months ago
પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી, ગુજરાતના નેતાને પણ મોકો

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી, ગુજરાતના નેતાને પણ મોકો

6 months ago
પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયા…

પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયા…

1 year ago
સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News