gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઠાકરે બાદ હવે પવાર પરિવારમાં ‘સમાધાન’ની ચર્ચા | ajit pawar and sharad…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઠાકરે બાદ હવે પવાર પરિવારમાં ‘સમાધાન’ની ચર્ચા | ajit pawar and sharad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ ગરમાયું છે. એક તરફ, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે મુલાકાતના સમાચાર છે. તો હવે મહારાષ્ટ્રમાં શરદ પવાર અને અજિત પવારના એકસાથે આવવાની અટકળો ફરી એકવાર તેજ બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં બંને નેતાઓ ઘણી વખત એક જ મંચ પર સાથે દેખાયા છે. તાજેતરનો કિસ્સો સોમવારે બન્યો, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (SP) ના વડા શરદ પવાર અને તેમના ભત્રીજા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પખવાડિયામાં ત્રીજી વખત સ્ટેજ શેર કરી રહ્યા હતા. આ વખતે બંને એક જ મંચ પર કૃષિ અને ખાંડ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગે ચર્ચા કરતા જોવા મળ્યા.

શરદ પવાર સાથેની ત્રીજી અજિત પવારની ત્રીજી મુલાકાત

તાજેતરના અઠવાડિયામાં બંને પહેલી વાર તેમના પુત્ર જય પવારની સગાઈમાં મળ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે પરિવારો સગાઈ જેવા પ્રસંગોએ ભેગા થાય છે અને તેમને અન્ય કોઈ દ્રષ્ટિકોણથી અર્થઘટન કરવાની જરૂર નથી.

સતારામાં રાયત શૈક્ષણિક સંસ્થાના એક કાર્યક્રમમાં પણ સાથે જોવા મળ્યા 

અજિત પવારે સતારામાં રાયત શિક્ષણ સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ કહ્યું હતું કે, ‘મારા કાકા ચેરમેન છે અને હું ટ્રસ્ટી છે. જ્યારે હું રાયત શિક્ષણ સંસ્થાની બેઠકોમાં જાઉં છું, ત્યારે હું નાયબ મુખ્યમંત્રી તરીકે નહીં પણ ટ્રસ્ટી તરીકે જાઉં છું.’ 

આ પણ વાંચો: અમારા પર સંસદની કામગીરીમાં દખલના આરોપ લાગી રહ્યા છે : સુપ્રીમ

શું કાકા-ભત્રીજાની દુશ્મની પૂરી થશે?

મહારાષ્ટ્રના રાજકારણમાં પવાર પરિવારનું એક મોટું સ્થાન છે. એક સમયે, શરદ પવાર, તેમના ભત્રીજા અજિત પવાર સાથે મળીને, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) દ્વારા મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા હતા, પરંતુ મતભેદોને કારણે, અજિત પવારે અલગ થઈને ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા. આ બધી ઘટનાઓ પછી પણ, બંને નેતાઓ વચ્ચે સમયાંતરે મુલાકાતો થતી રહી છે. આ મુલાકાત પછી, લોકોને આશા છે કે કદાચ ભવિષ્યમાં બંને વચ્ચેના મતભેદો ઓછા થશે અને તેઓ સાથે આવશે.

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઠાકરે બાદ હવે પવાર પરિવારમાં 'સમાધાન'ની ચર્ચા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, યુપીમાં 48 ડિગ્રી, બંગાળમાં વરસાદની આગાહી | Orange alert in Delhi 48 degrees…
INDIA

દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, યુપીમાં 48 ડિગ્રી, બંગાળમાં વરસાદની આગાહી | Orange alert in Delhi 48 degrees…

May 20, 2026
ભોજશાળાને મંદિર જાહેર કરાયા બાદ હવે કુતુબ મિનાર પર વિવાદ, કાનૂની લડત તેજ કરવા તૈયારી | Qutub Minar P…
INDIA

ભોજશાળાને મંદિર જાહેર કરાયા બાદ હવે કુતુબ મિનાર પર વિવાદ, કાનૂની લડત તેજ કરવા તૈયારી | Qutub Minar P…

May 20, 2026
પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો
INDIA

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

May 20, 2026
Next Post
આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…

આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl...

રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જે ડી વેન્સનું સ્વાગત, પત્ની અને બાળકો સાથે આમેર કિલ્લો નિહાળ્યો | us…

રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જે ડી વેન્સનું સ્વાગત, પત્ની અને બાળકો સાથે આમેર કિલ્લો નિહાળ્યો | us...

સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન | Gold Price Hits ₹1 L…

સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન | Gold Price Hits ₹1 L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બહેનને બિઝનેસમાં ભાગીદાર બનાવી 10 લાખ પડાવી લીધા | He made his sister a partner in the business and …

બહેનને બિઝનેસમાં ભાગીદાર બનાવી 10 લાખ પડાવી લીધા | He made his sister a partner in the business and …

5 months ago
સરકારી જમીન પર ઉભી થયેલી વસાહતના ૧૧૫ દબાણકારોને આખરી નોટિસ | Final notice to 115 squatters of settle…

સરકારી જમીન પર ઉભી થયેલી વસાહતના ૧૧૫ દબાણકારોને આખરી નોટિસ | Final notice to 115 squatters of settle…

8 months ago
યુવાઓ મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ સંગીત સાંભળવા કરે છે | students use mobile most for listening music sa…

યુવાઓ મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ સંગીત સાંભળવા કરે છે | students use mobile most for listening music sa…

3 months ago
ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદ…

ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News