gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન | Gold Price Hits ₹1 L…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in Business
0 0
0
સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન | Gold Price Hits ₹1 L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price All Time High Reasons: વિશ્વની ટોચની બે મહાસત્તા વચ્ચે ભીષણ ટ્રેડવૉરના કારણે વિશ્વભરમાં મંદીનું સંકટ વધ્યું છે. જેના પગલે કિંમતી ધાતુ બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું છે. છેલ્લા એક માસમાં સોનાનો ભાવ રૂ. 6000 વધી રૂ. 1,00,000 પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક લેવલે પહોંચ્યો છે. એમસીએક્સ સોના અને વર્લ્ડ કોમેક્સ સોનું પણ રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. સોનામાં આક્રમક તેજીનું એક કારણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાના જ દેશની સેન્ટ્રલ બેન્ક ફેડ રિઝર્વના ચેરમેનની ટીકા કરવાનું પણ છે.

સોના-ચાંદીમાં ઉછાળા પાછળનું કારણ

અમેરિકામાં મંદીના વાદળોઃ ટેરિફવૉરના કારણે અમેરિકામાં ફુગાવો વધવાનું જોખમ વધ્યું છે. જેનાથી આર્થિક મંદીના વાદળો ઘેરા બન્યા છે. આ પડકારો વચ્ચે હાલમાં જ ટ્રમ્પે ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટીકા કરતાં કહ્યું કે, જો તેઓ વ્યાજના દરોમાં ઘટાડો નહીં કરે તો અમેરિકામાં મંદી આવશે. પરંતુ ફેડએ અગાઉ જ નિવેદન આપી દીધુ હતું કે, તેઓ વર્તમાન ટેરિફના માહોલમાં વ્યાજના દરોમાં ઘટાડો કરવાની ઉતાવળ કરશે નહીં. ટેરિફના કારણે દેશમાં ફુગાવો ફાટી નીકળવાની શક્યતાઓ વધી છે. અમેરિકામાં મંદીની ભીતિ સુનિશ્ચિત થતાં સોના-ચાંદીમાં ખરીદી વધી છે.

ડોલર ઈન્ડેક્સ ત્રણ વર્ષના તળિયેઃ વૈશ્વિક પડકારો અને ફેડ તથા ટ્રમ્પ વચ્ચેના વિવાદના કારણે ડોલર ઈન્ડેક્સ સતત તૂટી રહ્યો છે. 2 એપ્રિલે ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાતથી જ ડોલર નબળો પડ્યો છે. જેના લીધે ડોલર ઈન્ડેક્સ 109ના રેકોર્ડ લેવલથી કડડભૂસ થઈ 98.27 થયો છે. રૂપિયો આજે ડોલર સામે 34 પૈસા સુધરી 85.09 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેના લીધે બુલિયનમાં ખરીદી વધી છે.

આ પણ વાંચોઃ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર: મંદીની શક્યતાઓના કારણે ભાવમાં તેજી

સેન્ટ્રલ બેન્કો દ્વારા ખરીદીઃ ડ્રેગન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉર, અન્ય દેશો પર ટેરિફવૉરના કારણે વૈશ્વિક સ્તરે મંદીના સંકટ વચ્ચે ચીન, ભારત, યુરોપ સહિતની સેન્ટ્રલ બેન્કોએ સોનામાં ખરીદી વધારી છે. સંસ્થાકીય રોકાણકારો દ્વારા પણ વર્તમાન પડકારોમાં હેજિંગ માટે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું છે. જેના લીધે કિંમતી ધાતુની માગ વધતાં સોના-ચાંદીના ભાવ વધી રહ્યા છે.

શેરબજારમાં કડાકાની અસરઃ જ્યારે જ્યારે વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, આર્થિક અનિશ્ચિતતાઓ સર્જાય છે, ત્યારે મોટાભાગના રોકાણકારો અને સેન્ટ્રલ બેન્કો સેફહેવન તરફ ડાયવર્ટ થાય છે. વર્તમાન પડકારોના કારણે વૈશ્વિક સ્તરે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. મોટો કડાકો નોંધાતા સોના-ચાંદીની માગ વધી છે.

સોનામાં ચાર માસમાં 27 ટકા રિટર્ન

ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ લેવલ સામે 26.43 ટકા વધ્યો છે. જે 31 ડિસેમ્બરે રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. જે ગઈકાલે રૂ. 99500 થયો છે. ચાંદીમાં પણ 12.14 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. એપ્રિલ મહિનામાં જ સોનાના ભાવમાં રૂ. 6000નો ઉછાળો નોંધાયો છે. 

સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં ટેબ્લેટના વેચાણ, નિકાસમાં વધારો | Increase in tablet sales exports in India
Business

ભારતમાં ટેબ્લેટના વેચાણ, નિકાસમાં વધારો | Increase in tablet sales exports in India

June 25, 2026
પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…
Business

ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

June 24, 2026
Next Post
CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં | nishikant dubey cji…

CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં | nishikant dubey cji...

ભારતના આ 7 રાજ્યોમાં મોટી સંખ્યામાં મહિલાઓ કરે છે દારૂનું સેવન, અરુણાચલ પ્રદેશ મોખરે | A large numbe…

ભારતના આ 7 રાજ્યોમાં મોટી સંખ્યામાં મહિલાઓ કરે છે દારૂનું સેવન, અરુણાચલ પ્રદેશ મોખરે | A large numbe...

ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર  રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેટ્રોની આવક એક વર્ષમાં રેકોર્ડ 35% વધીને 58 કરોડ થઈ, 2025માં 4.83 કરોડથી વધુ મુસાફરો | Ahmedabad Me…

મેટ્રોની આવક એક વર્ષમાં રેકોર્ડ 35% વધીને 58 કરોડ થઈ, 2025માં 4.83 કરોડથી વધુ મુસાફરો | Ahmedabad Me…

6 months ago
અમરેલી: ગીર પુર્વમાં સિંહોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોએ આપ્યા રાજીનામા..

અમરેલી: ગીર પુર્વમાં સિંહોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોએ આપ્યા રાજીનામા..

4 weeks ago
ગુજરાતી ફિલ્મ બૂમ પડી ગઈનું શૂટિંગ પૂર્ણ, Urbane Bistro ખાતે રેપ-અપ સેલિબ્રેશન

ગુજરાતી ફિલ્મ બૂમ પડી ગઈનું શૂટિંગ પૂર્ણ, Urbane Bistro ખાતે રેપ-અપ સેલિબ્રેશન

5 months ago
આણંદ જિલ્લામાં રવિવારે મતદાર યાદી સુધારાની કામગીરી ચાલુ રખાઈ | Voter list revision work continued in…

આણંદ જિલ્લામાં રવિવારે મતદાર યાદી સુધારાની કામગીરી ચાલુ રખાઈ | Voter list revision work continued in…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News