gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાઇજીપુરા ઓવરબ્રિજ મહિનાથી તૈયાર હોવા છતાં લોકાર્પણનું મુહૂર્ત મળતું નથી | Even though the Bhaijipur…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
ભાઇજીપુરા ઓવરબ્રિજ મહિનાથી તૈયાર હોવા છતાં લોકાર્પણનું મુહૂર્ત મળતું નથી | Even though the Bhaijipur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માર્ગ ઉપર પસાર થતાં લાખો વાહનોની અવરજવરને વિલંબનું ગ્રહણ
લાગ્યું

કેન્દ્રિય ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના સતત આવાગમન છતાં દિલ્હીથી સમય ફાળવવાને લઇને મગનું નામ મરી પડાતું નથી ઃ પાર્કિંગ, ફૂટપાથ અને યુ ટર્ન સહિતની સુવિધાઓ ક્યારે શરૃ કરાશે તે સવાલ

ગાંધીનગર :  પ્રત્યેક ૨૪ કલાકમાં જ્યાંથી સવા લાખ જેટલા વાહનો પસાર થાય
છે. તેવા ગાંધીનગર એરપોર્ટ રોડ પરના ભાઇજીપુરા જંકશન પર સિક્સલેન ઓવરબ્રિજ તૈયાર
કરી દેવાયાના એક મહિના બાદ પણ તેના લોકાર્પણનું મુહૂર્ત નીકળી રહ્યું નથી. પરિણામે
લાખ્ખો વાહન ચાલકો ટ્રાફિક સમસ્યા ઝેલી રહ્યાં છે. સમયાંતરે કેન્દ્રિય ગૃહમંત્રી
અને પ્રધાનમંત્રી ગાંધીનગર આવે છે
,
પરંતુ દિલ્હીથી સમય નહીં ફાળવાતાં બ્રિજ બંધ રખાયો છે.

માર્ગ અને મકાન વિભાગે રૃપિયા ૬૮ કરોડના ખર્ચે બાંધેલા
ભાઇજીપુરા ઓવરબ્રિજનો લોડ ટેસ્ટ પણ રેતીની ૧૮ ટ્રકો ઉભી રાખીને સંપન્ન કરી દેવાયો
છે. દરમિયાન ગત મહિનાના અંતે વડાપ્રધાનની ગિફ્ટ સિટી અને ગાંધીનગરની મુલાકાત વખતે
આ ઓવરબ્રિજનું લોકાર્પણ થશે તેવી વાત પણ હવામાં રહી ગઇ છે હતી. ત્યારે નોંધવું
રહેશે
, કે અહીં
એપ્રોચ રોડ સહિત ૧ કિલોમીટર લંબાઇ અને ૨૭ મીટરની પહોળાઇ ધરાવતો સિક્સલેન ફ્લાય
ઓવરબ્રિજ બાંધવામાં આવ્યો છે. ફેબ્આરી મહિનાના પ્રથમ બીજા સપ્તાહમાં જ બ્રિજના
તમામ ૭ ગાળાનું કામ પૂર્ણ કરવામાં આવ્યા બાદ બ્રિજ પર ડામર કામ અને ગાંધીનગર તરફના
એપ્રોચ રોડનું ફિનિશિંગ કામ કરાયા બાદ સ્ટ્રક્ચરનો સ્ટેટિક લોડ ટેસ્ટ ૬૬૬ ટન વજન
ધરાવતા રેતીના ૧૮ ટ્રક એક સાથે લાંબા સમય માટે બ્રિજ પર ઉભા રાખીને પુરો કરાયો
હતો. પરિવહન માટે તૈયાર બ્રિજ  ખુલ્લો
ક્યારે મુકાશે
, તે વાતે
હવે આમ આદમી પણ પ્રશ્નો પુછવા લાગ્યાં છે. ઇજનેરી કમાલ કહેવાય તેવા ફ્લાય ઓવરબ્રિજ
નીચે પાર્કિંગ પ્લેસની સુવિધા પણ થનાર હોવાથી આસપાસની રેસીડેન્સીયલ અને કોમર્શિયલ
સ્કીમોમાં આવતા વાહનોને સર્વિસ રોડ પર પાર્ક કરવાના રહેશે નહીં. રાહદારીઓની
સુરક્ષા માટે બ્રિજની બંને બાજુ ૧.૫ મીટર પહોળી ફૂટપાથ પણ તૈયાર મુકાઇ છે. દરમિયાન
ડાબે અને જમણે વળવા માંગતા વાહનો માટે બ્રિજની નીચે યુ-ટર્ન માટે અલગથી વ્યવસ્થા
થશે. પરિણામે વાહનોએ છેક આગળ ચોકડી સુધી લાંબા થવું પડશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026
GUJARAT

ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

August 5, 2026
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
Next Post
બીમારીથી કંટાળીને એસ.આર.પી.જવાનનો આપઘાત | SRP jawan commits suicide due to illness

બીમારીથી કંટાળીને એસ.આર.પી.જવાનનો આપઘાત | SRP jawan commits suicide due to illness

ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવકની લાશ મળી | Body of young man who left home three days ago fo…

ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવકની લાશ મળી | Body of young man who left home three days ago fo...

સંખેડાના ભાજપના ધારાસભ્યનો જાહેરમાં બફાટ આદિવાસીઓને કહ્યું, તમે ટેકરા પર રહો છો, અમારો તેમાં કોઇ વાં…

સંખેડાના ભાજપના ધારાસભ્યનો જાહેરમાં બફાટ આદિવાસીઓને કહ્યું, તમે ટેકરા પર રહો છો, અમારો તેમાં કોઇ વાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાતના બામણવાના પીએચસીમાં આશાવર્કરોને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ મુદ્દે હેડ નર્સની બદલી | Head nurse…

ખંભાતના બામણવાના પીએચસીમાં આશાવર્કરોને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ મુદ્દે હેડ નર્સની બદલી | Head nurse…

9 months ago
જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત | floods and landslides in …

જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત | floods and landslides in …

1 year ago
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ | Car Fire Near A…

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ | Car Fire Near A…

7 months ago
જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજની ધરપકડ, સગીરાનું જાતીય શોષણ કરવાનો આરોપ | Bihar Storyteller Shravan …

જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજની ધરપકડ, સગીરાનું જાતીય શોષણ કરવાનો આરોપ | Bihar Storyteller Shravan …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News