gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં અલકાપુરી ગરનાળામાં પોલીસ બસ ફસાતા બંને તરફ ભારે ટ્રાફિક જામ | Heavy traffic jam on both si…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં અલકાપુરી ગરનાળામાં પોલીસ બસ ફસાતા બંને તરફ ભારે ટ્રાફિક જામ | Heavy traffic jam on both si…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના અલકાપુરીથી રેલવે સ્ટેશન તરફ અને સયાજીગંજથી સર્કિટ હાઉસ જવાના રસ્તે રેલ્વે ગરનાળામાં પોલીસ બસ ફસાઈ જતા અલકાપુરી અને સયાજીગંજ વિસ્તારમાં ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. 

ઉલ્લેખનિય છે કે, અલકાપુરીથી સ્ટેશન તરફ અને સયાજીગંજથી સર્કીટ હાઉસ તરફ જવાના રેલવે ગરનાળાની ઊંચાઈ ઓછી હોવાને કારણે પોલીસ બસનો ઉપરનો ભાગ છત સાથે અથડાયો હતો અને બસ અધવચ્ચે જ અટકી ગઈ હતી. આ ઘટનાને પગલે રેલ્વે સ્ટેશનથી સયાજીગંજ અને અલકાપુરી તરફ જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બસ ફસાઈ જવાથી રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેના કારણે ટુ-વ્હીલર અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી હતી. ખાસ કરીને ટ્રેન પકડવા જઈ રહેલા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા.

ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બસના ટાયરમાંથી હવા ઓછી કરીને અથવા ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ વાહનવ્યવહાર ધીમે-ધીમે પૂર્વવત થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
વડોદરામાં સંગમ ચાર રસ્તાથી વોર્ડ 4ના મુખ્ય માર્ગેથી હંગામી દબાણોનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન…

વડોદરામાં સંગમ ચાર રસ્તાથી વોર્ડ 4ના મુખ્ય માર્ગેથી હંગામી દબાણોનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન...

વડોદરાના ઉંડેરામાં આરસીસી સ્ટોર્મ વોટર ડ્રેઇન-છાણીથી દુમાડ પાકો કરવા બંને રોડ રસ્તા બંધ | Both roads…

વડોદરાના ઉંડેરામાં આરસીસી સ્ટોર્મ વોટર ડ્રેઇન-છાણીથી દુમાડ પાકો કરવા બંને રોડ રસ્તા બંધ | Both roads...

જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો : ઝાકળભીની સવાર | There was a sudden change in the weathe…

જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો : ઝાકળભીની સવાર | There was a sudden change in the weathe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત

9 months ago
યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા | ahmdabad police nabbed youth tw…

11 months ago
ક્રૂડ ઉછળી 107 ડોલર ઉપર : રૂપિયો તૂટતાં સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા | Crude oil surges above 107 go…

4 months ago
ગ્રામજનોના વિરોધ વચ્ચે ડભોઇના કજાપુર, વેગા, તરસાણા અને ટીમ્બી ગામો નગર પાલિકામાં સામેલ | 4 villages …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News