gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાણંદ- વિરમગામ હાઇવે પર વિરોચનગર પાસે ખાડામાં પાણી પીદ્યા બાદ 35 ઘેટાંનાં ટપોટપ મોત | 35 sheep die a…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
સાણંદ- વિરમગામ હાઇવે પર વિરોચનગર પાસે ખાડામાં પાણી પીદ્યા બાદ 35 ઘેટાંનાં ટપોટપ મોત | 35 sheep die a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કચ્છ- ભૂજના માલધારી ઘેટાં- બકરા સાથે પસાર થઇ રહ્યાં હતા 

– વિરોચનગર પાસે તાજેતરમાં થયેલા અકસ્માત બાદ ખાડામાં પડેલા ઝેરી કેમિકલયુક્ત પાણીના કારણે ઘેટાના મોત થયાંનો આક્ષેપ 

બગોદરા : સાણંદ- વિરમગામ હાઇવે પર વિરોચનગર ગામ પાસે ખાડામાં પાણી પીધા બાદ ૩૫ ઘેટાંના મોત થયું હતું.ઘેટાના ટપોટપ મોત થતાં માલધારી પરિવાર પર આફત આવી પડી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં અકસ્માતમાં કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતાં પાણી ભરેલા ખાડામાં ભળી ગયું હતું. જેના કારણે પશુઓનાં મોત થયા હોવાનો માલધારીએ આક્ષેપ કર્યો છે. 

સાણંદ- વિરમગામ હાઇવે પર વિરોચનનગર પાસે તાજેતરમાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કેમિકલ ભરેલું ટેન્કર પણ હતું. અકસ્માત બાદ વાહનોમાં ભયાનક આગ ભભૂકી હતી. બે વ્યકિતનાં મોત થયા હતા. તે દરમિયાન ટેન્કરમાંથી લીક થયેલું જોખમી કેમિકલ હાઇવેની સાઇડમાં આવેલા પાણી ભરેલા ખાડાઓમાં ભળી ગયું હતું. 

માલધારી રઘુભાઇ રબારી ( રહે. કચ્છ ભૂજ) પોતાના ઘેટા- બકરા સાથે પસા થઇ રહ્યાં હતા.ત્યારે વિરોચનગર ગામ પાસે ખાડામાં ભરેલું પાણી ઘેરા-બકરાંએ પીધું હતું. આ ઝેરી કેમિકલયુક્ત પાણી ઘેરા બકરાંએ પીધી બાદ તરફડિયા મારવા લાગ્યા હતા અને ટપોટપ ૩૩ ઘેટાં અને બે બકરાના ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને લઇ પશુ ડોક્ટરોને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને પ્રાથમિક સારવાર કરી હતી. ૩૫ ઘેટાં -બકરાનાં મોત થતાં માલધારી પરિવાર પર આભ ફાટયું હતું. આજીવિકાનું સાધન છીનવાયું હતું. જોકે, આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

માલધારીએ આક્ષેપ કર્યો છે કે, અકસ્માત બાદ કેમિકલયુક્ત પાણીના કારણે પશુઓનાં મોત થયા છે.તંત્રની બેદરકારીથી કેમિકલને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવતા અને સુરક્ષિત રીતે દૂર ન કરાતા પશુઓનાં મોત થયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …
GUJARAT

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

March 25, 2026
છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…
GUJARAT

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

March 25, 2026
‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…
GUJARAT

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

March 25, 2026
Next Post
દારૂની ૫૪ બોટલ મળી, આરોપી રાબેતા મુજબ ફરાર, પોલીસે ગુનો નોંધ્યો | 54 bottles of liquor found accused…

દારૂની ૫૪ બોટલ મળી, આરોપી રાબેતા મુજબ ફરાર, પોલીસે ગુનો નોંધ્યો | 54 bottles of liquor found accused...

સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…

સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th...

આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…

આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત ક્રુડનો સૌથી મોટો વપરાશકાર દેશ બનશે | India will become the largest consumer of crude oil

ભારત ક્રુડનો સૌથી મોટો વપરાશકાર દેશ બનશે | India will become the largest consumer of crude oil

10 months ago
છોટાઉદેપુર: ગ્રાન્ટ આપો સરકાર! ગરીબને રોજગારી આપતા કમર્ચારીઓનો 3 મહિનાથી પગાર અટક્યો | Chhota Udaipu…

છોટાઉદેપુર: ગ્રાન્ટ આપો સરકાર! ગરીબને રોજગારી આપતા કમર્ચારીઓનો 3 મહિનાથી પગાર અટક્યો | Chhota Udaipu…

2 months ago
પાલનપુરમાં પોલીસ પુત્રએ સર્જયો અકસ્માત, નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો | Policeman’s son cause…

પાલનપુરમાં પોલીસ પુત્રએ સર્જયો અકસ્માત, નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો | Policeman’s son cause…

8 months ago
‘દક્ષિણમાં છોકરીઓ શિક્ષિત, ઉત્તરમાં તેમને ગુલામ બનાવાય છે’, DMK સાંસદે વિવાદનો મધપૂડો છંછેડ્યો | ‘Gi…

‘દક્ષિણમાં છોકરીઓ શિક્ષિત, ઉત્તરમાં તેમને ગુલામ બનાવાય છે’, DMK સાંસદે વિવાદનો મધપૂડો છંછેડ્યો | ‘Gi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News