gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌથી વધુ સરકારી સ્કૂલો મામલે ગુજરાત ટોચના 14 રાજ્યોમાં પણ નહીં, તંત્રના નીરસ વલણના કારણે 443ને તાળા …

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
સૌથી વધુ સરકારી સ્કૂલો મામલે ગુજરાત ટોચના 14 રાજ્યોમાં પણ નહીં, તંત્રના નીરસ વલણના કારણે 443ને તાળા …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Govt School: ગુજરાતમાં સરકારી ‘સ્માર્ટ’ સ્કૂલો શરૂ કરવાના દાવા ભલે કરવામાં આવતા હોય પણ સરકારી સ્કૂલો પ્રત્યે તંત્રનું નીરસ વલણ હોવાનું સ્પષ્ટ જણાય છે. સૌથી વધુ સરકારી સ્કૂલો હોય તેવા ટોચના 14 રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ થતો નથી.

ગુજરાતમાં સરકારી સ્કૂલની સંખ્યા ફક્ત 34.5 હજાર

વર્ષ 2023-24માં સૌથી વધુ સરકારી સ્કૂલ હોય તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ 1.37 લાખ સાથે મોખરે, મધ્ય પ્રદેશ 92439 સાથે બીજા, પશ્ચિમ બંગાળ 82307 સાથે ત્રીજા સ્થાને છે. બિહાર, રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢમાં પણ ગુજરાત કરતાં વધુ પ્રમાણમાં સરકારી સ્કૂલો છે. ગુજરાતમાં કુલ 34597 જેટલી સરકારી સ્કૂલો છે. 

આ પણ વાંચોઃ 6 કિ.મીની તિરંગા યાત્રામાં હાજર રહેનારા વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ અપાશે: ગુજરાત યુનિ.ની જાહેરાત

કયા રાજ્યમાં કેટલી સરકારી શાળા? 

રાજ્ય સરકારી શાળા
ઉત્તર પ્રદેશ 1,37,102
મધ્ય પ્રદેશ 92,439
પશ્ચિમ બંગાળ 82,307
બિહાર 78,120
રાજસ્થાન 70,233
મહારાષ્ટ્ર 65,157
કર્ણાટક 49,306
છત્તીસગઢ 48,803
ઓડિશા 48,671
આસામ 45,008
આંધ્ર પ્રદેશ 45,000
તમિલનાડુ 37,672
ઝારખંડ 35,795
ગુજરાત 34,597

આ પણ વાંચોઃ ગુજરાતમાં 12 લાખથી વધુ આવક ધરાવતા 1.5 લાખ કરદાતા, દેશમો 13મો ક્રમ

પાંચ વર્ષમાં 443 સરકારી શાળાને તાળા વાગ્યા

અધૂરામાં પૂરૂ પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 443 જેટલી સરકારી સ્કૂલોને તાળા લાગ્યા છે. ગુજરાતમાં 2019-20માં 35040, 2020-21માં 34967, 2021-22માં 34699, 2022-23માં 34,951 જેટલી સરકારી સ્કૂલો હતી. 2022-23 કરતાં 2023-24માં સરકારી સ્કૂલોની સંખ્યા વધી હોય તેવા રાજ્યમાં બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ઝારખંડ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ટ્રાફિક ઇફેક્ટ : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં મહાવીર હોલથી સરદાર એસ્ટેટ સુધી ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ …

ટ્રાફિક ઇફેક્ટ : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં મહાવીર હોલથી સરદાર એસ્ટેટ સુધી ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ ...

અમદાવાદના સનાથલમાં બે દિવસથી પાર્ક ટ્રકમાં દારૂની 25,000થી વધુ બોટલો ઝડપાઈ, પોલીસની હદનો વિવાદ ફરી ચ…

અમદાવાદના સનાથલમાં બે દિવસથી પાર્ક ટ્રકમાં દારૂની 25,000થી વધુ બોટલો ઝડપાઈ, પોલીસની હદનો વિવાદ ફરી ચ...

અમદાવાદમાં ધોળા દિવસે ચોરી કરતો આરોપી ઝડપાયોઃ 9 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ | Ahmedabad Po…

અમદાવાદમાં ધોળા દિવસે ચોરી કરતો આરોપી ઝડપાયોઃ 9 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ | Ahmedabad Po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

5 months ago

વધતી ઉંમરે યુવા દેખાવા અપનાવો આ બ્યુટી સીક્રેટ! અનેક ઈન્ફ્લુએન્સર્સ કરે છે ફોલો | Flaxseed face mask for skin tightening wellness influencer anti aging secret

1 year ago
IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’ | S…

IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’ | S…

5 months ago
નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન, માથામાં થઈ હતી ઈજા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન, માથામાં થઈ હતી ઈજા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News