gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in INDIA
0 0
0
બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Election Seats Deal: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવું સમીકરણ આકાર લઈ રહ્યું છે, જે આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેની ગણતરીઓ બગાડી શકે છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી હુમાયુ કબીરની ‘આમ જનતા ઉન્નયન પાર્ટી'(AJDUP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ વ્યૂહનીતિના ભાગરૂપે ઓવૈસી 25 માર્ચે કોલકાતામાં હુમાયુ કબીર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજશે, જેમાં ગઠબંધનની રૂપરેખા જાહેર કરવામાં આવશે.

ચૂંટણીનું ગણિત અને બેઠકોની વહેંચણી

હુમાયુ કબીરની પાર્ટીએ અગાઉથી જ રાજ્યની 182 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી દીધી છે, જેમાં હવે AIMIM પણ ભાગીદાર બનશે. માનવામાં આવે છે કે AIMIM લગભગ 8 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. કબીરે અત્યાર સુધીમાં 18 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે, જેમાં રાનીનગર, ભગવાનગોલા અને મુર્શિદાબાદ જેવી બેઠકોનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે હુમાયુ કબીર પોતે મુર્શિદાબાદ જિલ્લાની ત્રણ બેઠકો – ભગવાનગોલા, નૌદા અને રાજીનગર પરથી ચૂંટણી લડવાના છે.

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026નું ટાઈમટેબલ

રાજ્યમાં આ વખતે ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઈ રહી છે:

પ્રથમ તબક્કો: 23 એપ્રિલ, 2026 (152 બેઠકો માટે)

બીજો તબક્કો: 29 એપ્રિલ, 2026 (142 બેઠકો માટે)

પરિણામ: 4 મે, 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: યુદ્ધને કારણે LPG ની અછત વચ્ચે યુરિયા ઉત્પાદન 50% ઘટ્યું, ખાતરની અછત સર્જાવાની આશંકા

શું હશે આ ગઠબંધનની અસર?

પશ્ચિમ બંગાળમાં મુખ્ય મુકાબલો મમતા બેનર્જીની TMC અને ભાજપ વચ્ચે હોવાનું મનાય છે, પરંતુ ઓવૈસી અને કબીરનું આ નવું જોડાણ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો પર મતોનું વિભાજન કરી શકે છે. વર્ષ 2021ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનો સફાયો થઈ ગયો હતો, ત્યારે આ નવો મોરચો રાજ્યના રાજકારણમાં ‘ત્રીજા કોણ’ તરીકે ઊભરીને કિંગમેકર બનવાની મહત્ત્વની કોશિશ કરી રહ્યો છે. આ ગઠબંધન ખાસ કરીને લઘુમતી મતો પર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર TMCની મુશ્કેલીઓ વધારી શકે છે.

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ | A gorge in Tamil Nadu that breaks thirteen times at o…
INDIA

તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ | A gorge in Tamil Nadu that breaks thirteen times at o…

May 8, 2026
બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…
INDIA

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…

May 7, 2026
તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thala…
INDIA

તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thala…

May 7, 2026
Next Post
સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા …

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા ...

ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water L…

ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water L...

અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…

અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનમ વાંગચુકની ધરપકડ: લેહ હિંસા મામલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી | Leh Violence Case: So…

સોનમ વાંગચુકની ધરપકડ: લેહ હિંસા મામલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી | Leh Violence Case: So…

7 months ago
સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa…

સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa…

7 months ago
ગુજરાતમાં 96 ટકા વરસાદ નોંધાયો, નવરાત્રિ ટાણે ચોમાસું સક્રિય રહેવાની શક્યતા | Gujarat Sees 96% Seaso…

ગુજરાતમાં 96 ટકા વરસાદ નોંધાયો, નવરાત્રિ ટાણે ચોમાસું સક્રિય રહેવાની શક્યતા | Gujarat Sees 96% Seaso…

8 months ago
પ્રેમિકાને ગર્ભપાત કરાવી લગ્નનો ઇનકાર કરનાર પ્રેમીની ધરપકડ | Lover arrested for refusing to marry gi…

પ્રેમિકાને ગર્ભપાત કરાવી લગ્નનો ઇનકાર કરનાર પ્રેમીની ધરપકડ | Lover arrested for refusing to marry gi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News