gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આરોપી મિત્રના ઘરે અવારનવાર જતો હોવાથી તરૂણી પરિચિત હતી : તરૂણી પર દુષ્કર્મ આચર્યા બાદ વીડિયો બનાવી આરોપી બ્લેકમેઇલ કરી ધમકાવતો પણ હતો

રાજકોટ, : રાજકોટ નજીક સોખડા ગામે રહેતા મૂળ ભગવતીપરા વિસ્તારના રાહુલ ભનુભાઈ જીંજરીયા (ઉ.વ. 24)એ રાજકોટમાં રહેતી તેના મિત્રની બહેનને બ્લેકમેઇલ કરી, ધમકાવી અપહરણ કરી  રેલનગર વિસ્તારમાં પરિચિતના ઘરે લઇ ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ બાબતનો વીડિયો પણ બનાવી તરૂણીને જો આ બાબતની કોઇને જાણ કરશે તો વીડિયો વાયરલ કરી દેવાની ાૃધમકી આપતાં બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોધાઇ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી અને ભોગ બનનાર તરૂણીનો ભાઇ મિત્રો હતા. આરોપી અવારનવાર તેના ઘરે જતો હોવાથી તરૂણી આરોપીને ઓળખતી હતી. ત્યારબાદ મિત્રની જાણ બહાર આરોપીએ પાંચેક મહિના પહેલાં તરૂણીને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. મોટાભાઈનો મિત્ર હોવાથી તરૂણી આરોપીના મેસેજનો જવાબ આપતી હતી. પરંતુ ત્યારબાદ આરોપી તરૂણીને અભદ્ર મેસેજ મોકલવા લાગ્યો હતો. તરૂણીએ ના પાડતા તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. 

ત્યારબાદ આરોપીએ તરૂણીને પરાણે મળવા બોલાવી બાઇક પર અપહરણ કરી, રેલનગર વિસ્તારમાં રહેતા પરિચિતના ઘરે લઇ ગયા બાદ ત્યાં તેને હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં આરોપીએ આ બાબતનો વીડિયો પણ ઉતારી લીધો હતો અને આ તરૂણીને જો કોઇને આ બાબતની વાત કરીશ તો વીડિયો વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. આ બાદ પણ આરોપીએ બ્લેકમેઇલ શરૂ રાખી ધમકાવતા ગુમસુમ રહેતી તરૂણીએ  આ અંગે તેના ભાઇ સહિતના પરિવારજનોને વાત કરતાં સૌ ચોંકી ગયા હતાં.

જે બાદ આ મામલે ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે તરૂણીના ભાઈની ફરિયાદ પરથી રાહુલ જીંજરીયા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચે ગણતરીની કલાકોમાં આરોપી રાહુલ જીંજરીયાને ઝડપી લીધો હતો 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Next Post
નર્મદા ડેમમાંથી ધોધમાર પાણી છોડાય છે અને સૌરાષ્ટ્રના 80 ડેમો અર્ધાથી વધુ ખાલી | Water is being relea…

નર્મદા ડેમમાંથી ધોધમાર પાણી છોડાય છે અને સૌરાષ્ટ્રના 80 ડેમો અર્ધાથી વધુ ખાલી | Water is being relea...

રાજકોટમાં તૈયાર રેલવે અન્ડરપાસ મનપાની ઢીલાશને કારણે હજુ બંધ | Railway underpass completed in Rajkot …

રાજકોટમાં તૈયાર રેલવે અન્ડરપાસ મનપાની ઢીલાશને કારણે હજુ બંધ | Railway underpass completed in Rajkot ...

બગસરા ST ડેપોમાં ટિકિટ મશીનની તંગીના કારણે 7 રૂટ બંધ કરાયા | 7 routes closed due to shortage of tick…

બગસરા ST ડેપોમાં ટિકિટ મશીનની તંગીના કારણે 7 રૂટ બંધ કરાયા | 7 routes closed due to shortage of tick...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોટ્સએપ હેક કરી રૃપિયા પડાવતો વડોદરાનો ભેજાબાજ પકડાયો,10 ગુના આચર્યા | vadodara scammer caught hacki…

વોટ્સએપ હેક કરી રૃપિયા પડાવતો વડોદરાનો ભેજાબાજ પકડાયો,10 ગુના આચર્યા | vadodara scammer caught hacki…

9 months ago
અંબાજી – “પે – પાર્કિંગ” ની ઉઘાડી લૂંટ બાબતે ગ્રામ પંચાયત દ્વારા નોટીસ અપાઈ….

અંબાજી – “પે – પાર્કિંગ” ની ઉઘાડી લૂંટ બાબતે ગ્રામ પંચાયત દ્વારા નોટીસ અપાઈ….

12 months ago
શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી 3109 કિલો ઘી જપ્ત | 3109 kg of ghee seized from S…

શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી 3109 કિલો ઘી જપ્ત | 3109 kg of ghee seized from S…

2 years ago
સાબરકાંઠામાં એક પરિવારના પાંચ સભ્યનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું મોત | Sabarkantha Five family mem…

સાબરકાંઠામાં એક પરિવારના પાંચ સભ્યનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું મોત | Sabarkantha Five family mem…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News