gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Hybrid Ganja Seizure In Ahmedabad: અમદાવાદમાં SOGએ બોપલ વિસ્તારમાંથી હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો પકડ્યો છે. SOGએ વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલા એક શોરૂમ પાસેથી હાઈબ્રિડ ગાંજા સાથે બે શખસોની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક આરોપી ફરાર છે. મહત્ત્વનું છે કે, પોલીસે 9,05,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર,  SOGની ટીમે બાતમીના આધારે ગત મોડી રાતે બોપલમાં ગાંજો વેચવાની ફિરાકમાં આવેલા શખસો સામે કાર્યવાહી કરી છે. આ રેડ દરમિયાન નારોલમાં રહેતો શિવમસિંહ ભદોરિયા અને શાસ્ત્રીનગરમાં હેમંતકુમાર દેસાઈ પાસેથી 258.76 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 9,05,660 રૂપિયા જેટલી છે. 

આ પણ વાંચો: અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ

આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે ગાંજા ઉપરાંત મોપેડ અને 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 9,79,790નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં બોપલનો રહેવાસી પૂર્વરાજસિંહ વાઘેલા હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…
GUJARAT

June 22, 2026
સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

Next Post
સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…

સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ...

VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…

VIDEO: 'વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું...', લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય...

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું - આ ખરેખર અસંવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીની સગીરાનું અપહરણ કરનાર યુવકને છાણી પોલીસે અનેક ફેક્ટરીઓમાં ફરી ઝડપી પાડ્યો | Chhani police nabs…

4 months ago
ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી | Gujarat: 3 65 Cr…

11 months ago
જૂનાગઢ નવા નાગરવાડામા 146 વર્ષ જૂનું બહુચરમાંનું મંદિર | 146 year old Bahucharmam temple in Nava Nag…

9 months ago
ઉમરગામના ગાંધીવાડીમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ, દંપતી દાઝી ગયું | Couple bur…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News