gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવસારીના બીલીમોરામાં આઘાતજનક ઘટના: બે માસૂમ બાળકોનું ગળું દબાવી માતાએ કરી હત્યા | navsari bilimora m…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
નવસારીના બીલીમોરામાં આઘાતજનક ઘટના: બે માસૂમ બાળકોનું ગળું દબાવી માતાએ કરી હત્યા | navsari bilimora m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navsari News: નવસારી જિલ્લાના બીલીમોરા નજીક દેવસર ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ જ પોતાના બે માસૂમ બાળકોની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટના મધરાતે દેવસર ગામમાં આવેલા મહારાજા એપાર્ટમેન્ટમાં બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી માતાને મધરાતે એક ભયાનક સપનું આવ્યું હતું. સપનામાં તેને કથિત રીતે ‘તારા બાળકોને મારી નાખ’ તેવો આદેશ મળ્યો હતો. આ ભયાનક સપનાથી જાગીને મહિલાએ તરત જ તેની બાજુમાં સૂઈ રહેલા પોતાના બે બાળકોનું ગળું દબાવી દીધું, જેના કારણે બંને માસૂમ બાળકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આટલેથી જ ન અટકતા આ મહિલાએ ત્યારબાદ ઘરમાં હાજર તેના સસરાને પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સસરાએ સમયસૂચકતા વાપરી ભાગી છૂટ્યા હતા, જેના કારણે તેમનો જીવ માંડ માંડ બચ્યો હતો.

સસરાએ ઘરમાંથી બહાર નીકળીને બુમાબુમ મચાવી દેતા આસપાસના લોકો અને એપાર્ટમેન્ટના અન્ય રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ ઘરમાં જોયું તો બંને બાળકો મૃત હાલતમાં પડ્યા હતા, અને આ દ્રશ્ય જોઈને સૌ કોઈ હતપ્રભ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, આરોપી માતાની અટકાયત કરી છે. પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ માતાની માનસિક સ્થિતિ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
ગાંધીનગરમાં અરેરાટીભરી ઘટના: 9 વર્ષની ગુમ બાળકીની ગળું દબાવી હત્યા, પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી |…

ગાંધીનગરમાં અરેરાટીભરી ઘટના: 9 વર્ષની ગુમ બાળકીની ગળું દબાવી હત્યા, પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી |...

અંબાજી વિસ્તારના મારબલને જીઆઈ ટેગની માન્યતા, હવે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે | Ambaji Marble S…

અંબાજી વિસ્તારના મારબલને જીઆઈ ટેગની માન્યતા, હવે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે | Ambaji Marble S...

PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ | pm…

PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ | pm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આટલી બધી ચોરીઓ થાય છે, છતાંય દાગીના પહેરીને કેમ નીકળ્યા છો | There are so many thefts yet why are yo…

9 months ago
સીબીઆઈએ 2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ સહિત બેને વિદેશથી પકડયા | CBI arrests Kamlesh Parekh two ot…

2 months ago
ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું …

6 months ago
વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News