gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાંથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો | Accused who had been absconding from Vadodara…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાંથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો | Accused who had been absconding from Vadodara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા કોર્ટ દ્વારા નેગોશીએબલ એકટ અંતર્ગત તકસીરવાન ઠરેલો અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતો આરોપીને સયાજી ગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો.

 સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.જે.પંડયા તથા સેકન્ડ પોલીસ ઇન્સપેકટર એલ.જે.મિયાત્રાના માર્ગદર્શન હેઠળ 7માં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સિવિલ કોર્ટ, દિવાળીપુરા, નાઓ દ્વારા ગુ.મુ.નં.2997/2023થી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ 138 મુજબના કામના આરોપી અજય ચુનિલાલ વાઘોટા (રહે-રૂમ નં 13 આર.સી.દત્ત રોડ સર્કીટ હાઉસ પાસે)નાને કેસમાં કોર્ટ દ્વારા તકસીરવાર ઠેરવી સજા કરવામાં આવેલ હોય આરોપી સજાથી બચવા નાસતો-ફરતો હોય અને મળી આવતો નહી હોય. જેથી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરતા સયાજીગંજ પોલીસની અગલ અગલ ટીમો બનાવી પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હે.કોને અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેક કે, આરોપી હાલ પોતાના ઘરે હાજર છે. બાતમી આધારે તેના ઘરે જઇ તપાસ કરતા આરોપી મળી આવેલ હોય તેને પકડી તેની વિરુદ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

Next Post
અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યો, વાહનોની લાઈનો લાગી, વાહન ચાલકો પરેશાન | Gujarat…

અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યો, વાહનોની લાઈનો લાગી, વાહન ચાલકો પરેશાન | Gujarat...

વડોદરાના સયાજીગંજ દર્શન કોમ્પલેક્ષમાં સ્માર્ટ મીટર લગાવવા આવેલી MGVCL ની ટીમ સામે હોબાળો | Uproar ag…

વડોદરાના સયાજીગંજ દર્શન કોમ્પલેક્ષમાં સ્માર્ટ મીટર લગાવવા આવેલી MGVCL ની ટીમ સામે હોબાળો | Uproar ag...

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ જારી : મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના હંગામી દબાણો હટાવાયા |…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ જારી : મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના હંગામી દબાણો હટાવાયા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોસાયટીના હિસાબ બાબતે તકરાર થતા મારામારી | Fight over dispute over society’s accounts

11 months ago
અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l…

8 months ago
ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી, જાણો શું છે સમગ્ર મામલ…

3 months ago
VIDEO| અમદાવાદ: આનંદનગર રોડ પર ચાલુ બાઇક ભડભડ સળગી ઉઠ્યું, ધોમધખતા તાપ વચ્ચે લાગેલી આગથી અફરાતફરી | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News