gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના સયાજીગંજ દર્શન કોમ્પલેક્ષમાં સ્માર્ટ મીટર લગાવવા આવેલી MGVCL ની ટીમ સામે હોબાળો | Uproar ag…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના સયાજીગંજ દર્શન કોમ્પલેક્ષમાં સ્માર્ટ મીટર લગાવવા આવેલી MGVCL ની ટીમ સામે હોબાળો | Uproar ag…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara MGVCL Smart Meter : વડોદરાના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલ કોમર્શિયલ દર્શન કોમ્પલેક્ષની અનેક ઓફિસો ધરાવનાર અને દુકાનદારોની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી કે પછી જાણ કર્યા વગર જુના કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર બદલીને સ્માર્ટ મીટરનું ફીટીંગ કરી દેવાતા ભારે રોષ વ્યાપ્યો છે. તમામે એક અવાજે જુના કોમ્પ્યુટરાઈઝડ મીટર પુનઃ લગાવી આપવાની માંગ કરી હતી. 

સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા નજીક દર્શનમ કોમ્પલેક્ષ આવેલું છે આ કોમ્પ્લેક્સમાં અનેક દુકાનો અને ઓફિસો પણ આવેલી છે. આ તમામ ઓફિસો અને દુકાનોમાં જૂના કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર અગાઉ પરંતુ વીજ નિગમ દ્વારા કોઈપણ જાતની જાણ કર્યા વગર કે દુકાનદારો અને ઓફિસવાળાઓની મંજૂરી વિના 25 જેટલા કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર બદલીને નવા સ્માર્ટ મીટર  ફિટ દીધા હતા. આ દરમિયાન વીજ નિગમની ટીમ ફરી વખત અન્ય કેટલાક કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર કાઢીને સ્માર્ટ મીટર લગાવવા જતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જેથી રોષે ભરાયેલા તમામ દુકાનદારો અને ઓફિસ ધારકોએ તમામનો ઉધડો લીધો હતો. પરિણામે મચેલા ભારે હોબાળામાં તંત્ર દ્વારા એવું સફેદ જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યો હતો કે અમોએ કોમ્પ્યુટરાઈઝ્ડ જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર ફીટ કરવા બાબતે દુકાનદારો અને ઓફિસ સંચાલકોની અગાઉથી મંજૂરી લીધેલી જ હતી. જોકે આ બાબતે દુકાનદારો અને ઓફિસ સંચાલકોનું કહેવું હતું કે અમોએ આવી કોઈ મંજૂરી આપી નથી. અમોને અમારા જુના કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર પુનઃ ફીટ કરી આપો આપવા માંગ કરી હતી. જોકે બીજી બાજુ સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નહીં હોવાનનું પણ અગાઉ આર.ટી.આઈ અરજમાં બહાર આવ્યું હતું. આમ છતાં પણ તંત્ર દ્વારા સ્માર્ટ મીટર અંગે એડવાન્સમાં કોઈપણ જાતની મંજૂરી લીધા વિના બારોબાર ફીટ કરી દેવા હતા સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારના દર્શનમ કોમ્પ્લેક્સમાં ભારે ઉહાપોહ મચ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પુરપાટ ઝડપે ગાડી દોડાવી સિંહને ઉભી પૂછડીએ ભગાડયો : વિડીયો વાયરલ થયો | Man drives car at full speed c…
GUJARAT

પુરપાટ ઝડપે ગાડી દોડાવી સિંહને ઉભી પૂછડીએ ભગાડયો : વિડીયો વાયરલ થયો | Man drives car at full speed c…

May 8, 2026
હર્ષદનાં દરિયાકાંઠેથી રૂા. 2.27 કરોડની કિંમતનાં ચરસનાં પેકેટ રેઢા મળી આવ્યા | Packets of charas wort…
GUJARAT

હર્ષદનાં દરિયાકાંઠેથી રૂા. 2.27 કરોડની કિંમતનાં ચરસનાં પેકેટ રેઢા મળી આવ્યા | Packets of charas wort…

May 8, 2026
પ્રમુખ પર હુમલો થતાં ન.પા.એ પોતાના જ થડા તોડી નાખ્યા ! | The NCP broke its own foundations after the…
GUJARAT

પ્રમુખ પર હુમલો થતાં ન.પા.એ પોતાના જ થડા તોડી નાખ્યા ! | The NCP broke its own foundations after the…

May 8, 2026
Next Post
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ જારી : મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના હંગામી દબાણો હટાવાયા |…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ જારી : મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના હંગામી દબાણો હટાવાયા |...

બનાસકાંઠા: સુઈગામના કોરેટીમાં કેનાલ તૂટતા 40 વીઘાના પાક પર પાણી ફરી વળ્યા, તંત્રની બેદરકારીથી ખેડૂતો…

બનાસકાંઠા: સુઈગામના કોરેટીમાં કેનાલ તૂટતા 40 વીઘાના પાક પર પાણી ફરી વળ્યા, તંત્રની બેદરકારીથી ખેડૂતો...

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું….’ મરાઠી-હિન્દી વિવાદ વચ્ચે ભાજપ નેતાને ઠાકરેની ધમકી | Marathi H…

‘દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું….’ મરાઠી-હિન્દી વિવાદ વચ્ચે ભાજપ નેતાને ઠાકરેની ધમકી | Marathi H…

10 months ago
ચાંદીની કિંમતમાં ફરી મોટો ઘટાડો, એક ઝાટકે સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ | silver price cras…

ચાંદીની કિંમતમાં ફરી મોટો ઘટાડો, એક ઝાટકે સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ | silver price cras…

6 months ago
દિવાળી અને છઠ પૂજાએ કન્ફર્મ ટિકિટ નથી મળતી તો આ એપ્સ ‘ચમત્કાર’ કરી બતાવશે! | diwali chhath train tic…

દિવાળી અને છઠ પૂજાએ કન્ફર્મ ટિકિટ નથી મળતી તો આ એપ્સ ‘ચમત્કાર’ કરી બતાવશે! | diwali chhath train tic…

7 months ago
ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી, નહીંતર રિમાન્ડ પણ ગેરકાયદે ગણાશે : સુપ્રીમ કોર્ટ

ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી, નહીંતર રિમાન્ડ પણ ગેરકાયદે ગણાશે : સુપ્રીમ કોર્ટ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News