gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

USA-ચીન ટ્રેડવૉરનો ભારતને પ્રથમ મોટો ફાયદો, ડ્રેગને રદ કરેલા બોઈંગ વિમાનો ખરીદવાની તૈયારી | air indi…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in INDIA
0 0
0
USA-ચીન ટ્રેડવૉરનો ભારતને પ્રથમ મોટો ફાયદો, ડ્રેગને રદ કરેલા બોઈંગ વિમાનો ખરીદવાની તૈયારી | air indi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Air India May Crack Deal With Boeing: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલા ટ્રેડવૉર વચ્ચે ચીને અમેરિકન બોઇંગ કંપનીના 737 MAX વિમાનનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ તકનો લાભ ઉઠાવતાં એર ઈન્ડિયા બોઈંગ કંપની પાસેથી આ વિમાનો ખરીદવાનું વિચારી રહી હોવાના અહેવાલો મળ્યા છે. એર ઇન્ડિયા વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધનો લાભ લેવા માટે સ્પર્ધા કરતી એશિયન એરલાઇન્સની યાદીમાં જોડાઈ છે.

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાને માર્કેટમાં ફરી પાછી અગ્રણી બનવા તેમજ પકડ જમાવવા માટે વિમાનોની જરૂર છે. વિમાન બનાવતી અમેરિકન કંપની બોઈંગ ચીનની એરલાઈન્સ માટે 734 મેક્સ વિમાન તૈયાર કરી રહી હતી. પરંતુ ટેરિફવૉરના કારણે ચીને વિમાનના ઓર્ડર પાછાં ખેંચી લીધા છે. એવામાં એર ઈન્ડિયા આ બોઈંગ વિમાનો ખરીદવાની યોજના બનાવી રહી છે. ભૂતકાળમાં પણ એર ઈન્ડિયાએ ચીનની પીછેહટનો ફાયદો ઉઠાવ્યો હતો. માર્ચમાં તેણે ચીનની એરલાઈન્સ દ્વારા બનાવવામાં આવેલા કુલ 41737 મેક્સ જેટનો સ્વીકાર કર્યો હતો, જેનાં ડિલિવરી મોડલ 2019 ગ્રાઉન્ડિંગ બાદ સ્થગિત કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચોઃ સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન

એર ઈન્ડિયા અને બોઈંગના પ્રતિનિધિઓએ આ મામલે ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. એક મીડિયા રિપોર્ટમાં મલેશિયાના એવિએશન ગ્રૂપ બીએચડી પણ ચીનના આ ખાલી પડેલા ડિલિવરી સ્લોટમાં વિમાન ખરીદવા બોઈંગ સાથે વાતચીત કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

ટ્રેડવૉરના લીધે મૂક્યા પ્રતિબંધો

અમેરિકા અને ડ્રેગન વચ્ચે ટ્રેડવૉર ચાલી રહ્યો છે. બંને એક-બીજા પર ટેરિફ વધારી રહ્યા હતાં. છેલ્લે અમેરિકાએ ચીન પર 245 ટકા ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. તેની પહેલાં ચીને અમેરિકાની પ્રોડક્ટ્સ પર 125 ટકા ટેરઇફ લાદ્યુ હતું. આ ટ્રેડવૉરના કારણે ચીને પોતાના પોર્ટ પર ઘણી પ્રોડક્ટ્સની નિકાસ અટકાવી દીધી છે. તેમજ અમેરિકામાંથી આવતાં 10 વિમાનોની ડિલિવરી પણ રદ કરી હતી. 

USA-ચીન ટ્રેડવૉરનો ભારતને પ્રથમ મોટો ફાયદો, ડ્રેગને રદ કરેલા બોઈંગ વિમાનો ખરીદવાની તૈયારી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘શરબત જેહાદ’ મામલે હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ | baba ramdev de…

'શરબત જેહાદ' મામલે હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ | baba ramdev de...

UPSCનું પરિણામ જાહેર: શક્તિ દુબે પ્રથમ ક્રમે, ટોપ-30માં ત્રણ ગુજરાતી | /upsc topper 2025 rank list s…

UPSCનું પરિણામ જાહેર: શક્તિ દુબે પ્રથમ ક્રમે, ટોપ-30માં ત્રણ ગુજરાતી | /upsc topper 2025 rank list s...

પુલ કૂદાવી નદીમાં પડી કાર, આઠ લોકોના કરૂણ મોત: મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના | Madhya Pradesh: Bolero…

પુલ કૂદાવી નદીમાં પડી કાર, આઠ લોકોના કરૂણ મોત: મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના | Madhya Pradesh: Bolero...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝાલાવાડમાં જળજીલણી અગીયારશની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

ઝાલાવાડમાં જળજીલણી અગીયારશની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

11 months ago
અનામતનો લાભ લીધા પછી જનરલ બેઠક મેળવવાનો હક નહીં : સુપ્રીમ

અનામતનો લાભ લીધા પછી જનરલ બેઠક મેળવવાનો હક નહીં : સુપ્રીમ

7 months ago
નડિયાદના શિક્ષકે સાળંગપુરમાં બનાવી 451 ફૂટની વિશાળ રંગોળી, કષ્ટભંજન દેવની કરી રંગોથી આરાધના | nadiya…

નડિયાદના શિક્ષકે સાળંગપુરમાં બનાવી 451 ફૂટની વિશાળ રંગોળી, કષ્ટભંજન દેવની કરી રંગોથી આરાધના | nadiya…

1 year ago
વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac…

વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News