gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​​​Gathiya’s bail application rej…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​​​Gathiya’s bail application rej…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : શેર બજારમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી
રૃા.૨.૩૧ કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા
અદાલતે અરજી રદ કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે
, આથક
ક્રાઇમના ગુના દેશના અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે ત્યારે જામીન
આપવાનું યોગ્ય જણાતું નથી.

ભાવેશભાઇ પટેલે સીઆઇડી ક્રાઇમ (ગાંધીનગર)માં ફરિયાદ નોંધાવી હતી
કે
, આરોપીઓએ ફોન તેમજ વોટ્સએપ મારફતે સંપર્ક કરી જણાવ્યું હતું કે, તમે શેર બજારમાં તેમજ આઇપીઓ ભરશો તો તેમાં ઊંચું વળતર મળશે એટલે તેમના પર
ભરોસો મૂકી ફરિયાદીએ રૃા.૨
,૩૧,૫૩,૬૫૯નું રોકાણ કર્યું હતું અને આ રકમ આરોપીઓએ પરત ન કરી છેતરપિંડી કરી હતી.

આ બનાવમાં સીઆઇડી ક્રાઇમ (સાઇબર સેલ)એ આરોપી ઉદય ઓઝા ઉર્ફે ઉદય
પ્રજાપતિ (રહે.અમદાવાદ)ની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન
અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે
, આરોપીએ
ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી છે. આરોપી તેમજ અન્ય સહ આરોપીઓએ દુબઇમાં બેઠેલા શામ
અને એલેક્સ નામના બે શખ્સને સીમકાર્ડ તેમજ બેંક એકાઉન્ટની કીટ પૂરી પાડી હોવાનું
પણ તપાસમાં ખુલ્યું છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદાર ઉદય
ઓઝાની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો કડક વલણ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્…

Next Post
‘મોટી મોટી વાતો રહેવા દો…’: MLA પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલ, લાઇવ આવતાં જ લોકોએ ઉધડો …

'મોટી મોટી વાતો રહેવા દો...': MLA પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલ, લાઇવ આવતાં જ લોકોએ ઉધડો ...

સુરતમાં પુત્રએ જ 65 વર્ષીય માતાને મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી ભોજન આપતા | surat elderl…

સુરતમાં પુત્રએ જ 65 વર્ષીય માતાને મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી ભોજન આપતા | surat elderl...

વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો | Uproar a…

વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો | Uproar a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

10 months ago
ભારતમાં ચાલુ વર્ષે વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની વૃદ્ધિ થશે ઃ નિષ્ણાતો | india must brace for 10 pc …

1 year ago
એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In …

11 months ago
ખારાઘોડામાં યુવક પર ફાયરિંગ કરનાર શખ્સ પાટણથી ઝડપાયો | Man who fired at youth in Kharaghoda arrested…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News