gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગરમાં વસઈ ગામ પાસે રવિવારની રાત્રિએ બનેલી સનસનાટીભરી ફાયરિંગ અને જીવલેણ હુમલાની ઘટનામાં જામનગર પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સામેલ 6 શખ્સોને હથિયારો અને વાહનો સાથે ઝડપી લીધા છે, જ્યારે પૂર્વ કોર્પોરેટર સહિત અન્ય 6 આરોપીઓને ફરાર જાહેર કરી તેમની શોધખોળ આદરી છે.

શું હતી સમગ્ર ઘટના?

જામનગરના પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ કરીમભાઈ ખીલજીએ સિક્કા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ભત્રીજા શાહનવાઝ મહમદ હનીફભાઈ ખીલજી અને રઉફ ગુલામહુશેન સહિત ચાર વ્યક્તિઓ પોતાની થાર જીપ (GJ-10-EH-3130) લઈને જામનગર-દ્વારકા હાઈવે પર પસાર થઈ રહ્યા હતા. તુલસી હોટલ પાસે પહોંચતા જ અન્ય એક થાર (GJ-10-EC-0786) અને બલેનો કારમાં આવેલા શખ્સોએ તેમનો પીછો કર્યો હતો. આરોપીઓએ ચાલુ ગાડીએ ફાયરિંગ કર્યું હતું અને વસઈ ગામ પાસે શાહનવાઝની થારને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ હુમલામાં શાહનવાઝ અને રઉફને ફેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરાર 2 - image

પોલીસે નાકાબંધી કરી 6 લોકોને ઝડપી લીધા

ઘટનાની ગંભીરતાને જોતા જામનગર SPએ તાત્કાલિક સમગ્ર જિલ્લામાં નાકાબંધીના આદેશ આપ્યા હતા. જે બાદ 6 લોકોની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે 18,10,440 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હતો.

ઝડપાયેલા આરોપીઓના નામ

-મોસીન ઉર્ફે મુસો મહેબુબભાઈ રુમી

-હમીદ ઉર્ફે રાંઝો જાનમહમદ બ્લોચ

-તબરેજ રફીકભાઈ હાલાણી

-નુરમામદ ખલીલભાઈ સિદીકી

-તોહીદખાન ઉર્ફે પપ્પુ ફિરોજખાન શેખ

-વિજય ઉર્ફે ગોનો ધેલાભાઈ સીંગરખીયા

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરાર 3 - image

મુદ્દામાલ અને હથિયારો જપ્ત

-2 નંગ દેશી બનાવટના તમંચા

-3 નંગ જીવતા કારતૂસ

-4 નંગ લોખંડના પાઇપ, કોયતો, છરી અને હથોડી

-1 બલેનો કાર અને 1 થાર જીપ

જૂની અદાવત હુમલા પાછળનું કારણ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલો પૂર્વ આયોજિત કાવતરાનો ભાગ હતો. ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ ફરિયાદી પક્ષના શાહનવાઝ ખીલજી અને અન્યોએ ઓસમાણભાઈ મુસાભાઈ ખફીને જૂની અદાવતમાં માર માર્યો હતો. આ ઘટનાનું વેર વાળવા અલ્તાફ ગફાર ખફી અને તેના સાથીઓએ આ ફાયરિંગ અને હુમલાની યોજના ઘડી હતી.

આ પણ વાંચો: ‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામાં માંગ

હજુ કોણ છે ફરાર?

પોલીસે આ કેસમાં પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફી, અનવર ગફાર ખફી, મુખ્યાત ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, મહેબુબ બોદુભાઇ ખફી, હનીફ મુસા ખફી અને હુસેન બોદુ ખફીને ફરાર જાહેર કર્યા છે. સિક્કા પોલીસે આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને હથિયાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…
GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…

May 9, 2026
ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…
GUJARAT

ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…

May 9, 2026
શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…
GUJARAT

શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…

May 9, 2026
Next Post
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

'ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો', AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ...

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm...

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની ‘સિલિકોન વેલી’ બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી | The water in Bengaluru India’s ‘Silico…

ભારતની ‘સિલિકોન વેલી’ બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી | The water in Bengaluru India’s ‘Silico…

2 months ago
ગાંધીનગરમાં મોટો અકસ્માત: બ્રિજ પરથી રિક્ષા સાબરમતી નદીમાં ખાબકી, રિક્ષા ચાલકનું મોત | rickshaw fell…

ગાંધીનગરમાં મોટો અકસ્માત: બ્રિજ પરથી રિક્ષા સાબરમતી નદીમાં ખાબકી, રિક્ષા ચાલકનું મોત | rickshaw fell…

3 months ago
સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના જયનીલ અને સુરતની ફ્રેનાઝે ટોચનાં ખિતાબ જીત્યા | Rajkot’s Ja…

સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના જયનીલ અને સુરતની ફ્રેનાઝે ટોચનાં ખિતાબ જીત્યા | Rajkot’s Ja…

9 months ago
ભારતે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી | India imposes anti dum…

ભારતે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી | India imposes anti dum…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News