gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Pradeep Guruji Fake Note Scandal: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે થોડાક દિવસ પહેલા અમદાવાદમાંથી કરોડો રૂપિયાની 500-500ની નકલી નોટો સુરતથી વટાવવા આવેલા એક મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે કરેલી પ્રાથમિક પૂછપરછમાં ‘પ્રદીપ ગુરુજી’ના આ કૌભાંડના મૂળ છેક ચીન સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું છે. આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. 

‘પ્રદીપ ગુરુજી’ને વૈભવી જિંદગી જોઈતી હતી

મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજીએ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ મશીનો અને સિક્યોરિટી થ્રેટ ધરાવતા પેપર માટે લાખો રૂપિયાનો વ્યવહાર હવાલા મારફતે કર્યો હતો. યોગ શિબિરો અને દાનના નામે ઉઘરાવેલા નાણાંથી એશોઆરામની જિંદગી જીવતા આ પ્રદીપ ગુરુજી’ સહિતના શખસોએ 1 લાખ અસલી સામે 3 લાખ નકલી નોટ આપવાની લાલચે બજારમાં અંદાજે 10થી 12 લાખની નકલી કરન્સી વહેતી કરી હોવાની આશંકા છે. હાલ પોલીસ ટેકનિકલ એનાલિસિસ અને સીડીઆરના આધારે આ રેકેટમાં જોડાયેલા અન્ય સંપર્કો અને આયુષ મંત્રાલયના બોગસ બોર્ડના ઉપયોગ અંગે તપાસ કરી રહી છે.

અશોક માવાણીના ઘરે બેસી કાવતરું, 50% હિસ્સો પ્રદીપગીરીનો

ક્રાઈમ બ્રાન્ચના PIએ આ ઘટના વિશે જણાવ્યું કે, ‘અમે ગત 18 તારીખે મળેલી બાતમીના આધારે સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ ઉર્ફે પ્રદીપગીરી જોટંગીયા, મુકેશ ઠુમર અને અન્ય સાત આરોપીઓની અંદાજે 2 કરોડ 48 લાખ 26 હજાર 500 રૂપિયાની નકલી નોટો સાથે ધરપકડ કરી છે. આ આખું કાવતરું આજથી છ મહિના પહેલા મુખ્ય આરોપી અશોક માવાણીના ઘરે બેસીને રચવામાં આવ્યું હતું, જેમાં પ્રદીપગીરીના ઇન્સ્ટ્રક્શન મુજબ કામ થતું હતું અને નક્કી થયા મુજબ નફાનો 50% હિસ્સો પ્રદીપગીરીને અને બાકીનો 50% હિસ્સો અન્ય આરોપીઓ વચ્ચે વહેંચવાનો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પ્રદીપનું યોગ ફાઉન્ડેશન 2020 પછી સક્રિય નહોતું અને તે દાન કે શિબિરોની આવક પોતાના પર્સનલ એકાઉન્ટમાં લઈને અંગત ઉપયોગ માટે વાપરતો હતો, જેમાંથી તેણે ફોર્ચ્યુનર, થાર અને એક્સયુવી-700 જેવી ગાડીઓ પણ ખરીદી હતી.’

17,50,000 રૂપિયા હવાલા મારફતે ચીન મોકલ્યા

‘આ નકલી નોટો છાપવા માટે પ્રદીપગીરી ફેબ્રુઆરી મહિનામાં ખાસ ચીન ગયો હતો, જ્યાં તેણે વધુ નોટો છાપવા માટે સારી ક્વોલિટીના પ્રિન્ટિંગ મશીનો મેળવવા ગુઆન્ઝોઉ સિટીમાં એજન્ટો સાથે પૂછપરછ કરી હતી. નોટો માટેના ખાસ સિક્યોરિટી થ્રેટવાળા પેપર્સ પણ ચીનથી જ ઈમ્પોર્ટ કરવામાં આવ્યા હતા, જેના માટે 17,50,000 રૂપિયા હવાલા મારફતે ચીન મોકલવામાં આવ્યા હતા. મુકેશ નામના આરોપીએ તેના લેપટોપમાં સિક્યોર પ્રિન્ટ એજન્ટ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ નોટો છાપી હતી, જે એપ્લિકેશન ક્યાંથી આવી તે અંગે અમે હાલ ટેકનિકલ એનાલિસિસ કરી રહ્યા છીએ.’

33 ટકા નફો કમાવવાનું આયોજન

‘આ લોકોની યોજના એવી હતી કે 1 લાખ અસલી રૂપિયા સામે 3 લાખની નકલી નોટો આપી 33 ટકા જેવો નફો કમાવો. પકડાઈ ન જવાય તે માટે તેમણે કોઈ ખાસ એજન્ટ રાખ્યા નહોતા, પરંતુ જે કોઈ ઓળખીતા મારફતે લાઈન મળે તેને સીધી નોટો વટાવવાનું નક્કી કર્યું હતું.’

આ પણ વાંચો: કોર્પોરેશનનું ‘પાપ’ ભુવા રૂપે બહાર આવ્યું: વડોદરામાં જ્યાં જુઓ ત્યાં રસ્તા ખોદી નખાયા, ઊંડા ખાડામાં બાઇકચાલક પટકાયા

10 થી 12 લાખ રૂપિયાની નકલી નોટો માર્કેટમાં સર્ક્યુલેટ

‘અમે અત્યાર સુધીમાં જે રકમ કબ્જે કરી છે તે સિવાય, ચીનથી મંગાવેલા કાગળની ગણતરી કરતા એવું જણાય છે કે હજી પણ અંદાજે 10થી 12 લાખ રૂપિયાની નકલી નોટો માર્કેટમાં સર્ક્યુલેટ થઈ ગઈ હોવાની શક્યતા છે, જે રિકવર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. આ ઉપરાંત આરોપીઓના મોબાઈલના આઈપીડીઆર અને સીડીઆર મંગાવીને તેઓ અમદાવાદમાં કોના સંપર્કમાં હતા અને આયુષ મંત્રાલયના બોગસ બોર્ડના ઉપયોગ અંગેની તપાસ પણ કરવામાં આવી રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd...

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક...

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

9 months ago
અમરેલીમાં યુવતીની સગાઈ થતાં યુવકે રેકી કરીને ગળાના ભાગે ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, પોલીસે આરોપીની શ…

અમરેલીમાં યુવતીની સગાઈ થતાં યુવકે રેકી કરીને ગળાના ભાગે ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, પોલીસે આરોપીની શ…

11 months ago
ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ | A part of North America…

ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ | A part of North America…

12 months ago
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુ ભક્તોના મોત, વીજકરંટની અફવાને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુ ભક્તોના મોત, વીજકરંટની અફવાને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News