gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાત્રિના અંધારામાં માટીના ઢગલાથી અકસ્માતનું જોખમ

જીયુડીસીના કામમાં કોન્ટ્રાક્ટરે રોડ પર માટીનો ઢગલો કર્યોે હોવાથી
અકસ્માત થવાનો ભય

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા
શહેરી વિસ્તારમાં જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા ભૂગર્ભ
ગટરનો રૃ.૨૦ કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી
ભૂગર્ભ ગટરના શરૃ થયેલ કામ હજુ કેટલાક સ્થળો પર અધૂરું પડયા હોવાના કારણે લોકોેને
ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

સેવા સદન સામે રોડ પર ભૂગર્ભ ગટરના પાઈપ નાખવાનું કામ છેલ્લા દોઢેક મહિનાથી
અધૂરું હોવાની સાથે રોડ પર ખાડા ખોદી અને માટીનો ઢગલો રોડ પર જ રાખવામાં આવતા સેવા
સદન આવતા અનેક અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ભૂગર્ભ ગટરની પાઇપ નાખવાના લીધે
ખોદવામાં આવેલા ખાડા પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેથી રાત્રીના સમયે સેવા સદન આસપાસ
રહેતા સ્થાનિકોને આ રોડ પરથી નીકળવું ભારે જોખમી સાબિત થાય છે. સેવા સદન ખાતે આવતા
અધિકારીઓ પણ આ સ્થિતિથી વાકેફ હોવાથી વારંવાર જવાબદાર તંત્ર અને જી.યુ.ડી.સીનું ધ્યાન
પણ દોર્યું છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થતા અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો
છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ભુગર્ભ ગટરની અધુરી કામગીરી પુર્ણ કરવામાં
આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…
GUJARAT

June 23, 2026
પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…

Next Post
રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG...

અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i…

અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં 2027થી વસ્તી ગણતરી, 11,718 કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર, પહેલીવાર ડિજિટલ સેન્સસ | union cabin…

6 months ago
થર્ટીફર્સ્ટની ઉજવણી દરમિયાન 55 પોઇન્ટ પર ચેકિંગ,દારૃના 150થી વધુ કેસઃફતેગંજ-ડેરીડેન પર ભારે ભીડ | Ch…

ગોહિલવાડમાં ઠેર-ઠેર અંજનીપુત્રના જન્મોત્સવના હરખભેર વધામણાં | Anjaniputra birthday celebrated with j…

1 year ago
વડાપ્રધાન મોદી બ્રિક્સની વર્ચ્યુઅલ અને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજર નહીં રહે

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News