gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં પાન-પડીકી ખાઇને રોડ પર પિચકારી નહીં મારવા મ્યુ. કમિશનર અરુણ બાબુની અપીલ | VMC Commissioner…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં પાન-પડીકી ખાઇને રોડ પર પિચકારી નહીં મારવા મ્યુ. કમિશનર અરુણ બાબુની અપીલ | VMC Commissioner…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા પાલિકા તંત્ર દ્વારા ચાલી રહેલી વન ડે વન રોડ ઝુંબેશના ભાગરૂપે શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ-ઉમા ચાર રસ્તાથી પાણી ગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા સુધી વિશેષ સફાઈ અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મ્યુ.કમિશનરનું ચેકિંગ અને નજર હેઠળ આ કામગીરી કરી દબાણ શાખાની ટીમે દુકાનો આગળના બોર્ડ, લારી-ગલ્લા મળીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. જ્યારે કારેલીબાગ દીપિકા ગાર્ડન આસપાસ ત્રાટકેલી પાલિકા ટીમે વધુ બે ટ્રક જેટલો માલ સામાન મળીને કુલ પાંચ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.

 સ્માર્ટ સિટી વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી વન ડે વન રોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ આજે વાઘોડિયા રોડ-ઉમા ચાર રસ્તાથી પાણીગેટ આયુર્વેદિક કોલેજ ત્રણ રસ્તા સુધીના વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ કોર્પોરેશનના સ્ટાફે સ્થળ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અભિયાન હેઠળ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ફૂટપાથ પર મુકાયેલા લારી ગલ્લા સહિત ગેરકાયદે શેડના દબાણોને હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડિવાઈડર પર જામેલા કચરા, ઘાસ તેમજ ગંદકીની સફાઈ કરવામાં આવી હતી તેમજ દબાણની ટીમ દ્વારા લારીગલ્લા સહિત ત્રણ ટ્રક જેટલો માલ સામાન જપ્ત પણ કરવામાં આવ્યો હતો જ્યારે, મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ નાગરિકોને અપીલ કરી હતી કે, પાન-પડિકી જેવા પદાર્થો ખાઈ રસ્તા કે ડિવાઈડર પર થુકવા નહીં અને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા જણાવ્યું હતું. આવી જ રીતે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં સફાઈ ઝુંબેશ અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે કારેલીબાગ દીપિકા ગાર્ડન આસપાસથી લારી ગલ્લા, ચાની કીટલી અને શક્કરટેટીના તંબુઓ હટાવીને વધુ બે ટ્રક મળી કુલ પાંચ ટ્રક જેટલો માલ સામાન કબજે કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …
GUJARAT

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

March 25, 2026
છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…
GUJARAT

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

March 25, 2026
‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…
GUJARAT

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

March 25, 2026
Next Post
અમદાવાદ: શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં લાગી આગ, ચાર રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો | Fire breaks out at …

અમદાવાદ: શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં લાગી આગ, ચાર રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો | Fire breaks out at ...

જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Two accused sentenced …

જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Two accused sentenced ...

રાણીપમાં પત્નીના આડા સંબંધો અને ઝઘડાથી કંટાળી યુવકે આપઘાત કર્યો, સ્યુસાઇડ નોટમાં લખી વેદના | Ahmedab…

રાણીપમાં પત્નીના આડા સંબંધો અને ઝઘડાથી કંટાળી યુવકે આપઘાત કર્યો, સ્યુસાઇડ નોટમાં લખી વેદના | Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાંકાનેરની જ્ઞાાનગંગા ઈમ્પિરીયલ સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીને ગુપ્ત ભાગે લાત મારી, વાલીએ ફરિયાદ નોંધા…

વાંકાનેરની જ્ઞાાનગંગા ઈમ્પિરીયલ સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીને ગુપ્ત ભાગે લાત મારી, વાલીએ ફરિયાદ નોંધા…

7 months ago
ગુજરાતમાં 2010, 2017, 2022 બેચના વધુ 29 IASને અપાઈ બઢતી, જુઓ યાદી | 2010 2017 2022 Batches 29 IAS Of…

ગુજરાતમાં 2010, 2017, 2022 બેચના વધુ 29 IASને અપાઈ બઢતી, જુઓ યાદી | 2010 2017 2022 Batches 29 IAS Of…

3 months ago
કેન્દ્રીય મંત્રી અને અભિનેતા સુરેશ ગોપી ‘ગુમ’, કેરળમાં જાણો કોણે પોલીસમાં નોંધાવી FIR | Kerala Stude…

કેન્દ્રીય મંત્રી અને અભિનેતા સુરેશ ગોપી ‘ગુમ’, કેરળમાં જાણો કોણે પોલીસમાં નોંધાવી FIR | Kerala Stude…

8 months ago
શહેરની પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ | Complaint of physical and mental torture agai…

શહેરની પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ | Complaint of physical and mental torture agai…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News