gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Two accused sentenced …

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Two accused sentenced …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Court : જામનગરની પોકસો અદાલતે સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં બે આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખા તથા સમીર હુશેન હનીફભાઈ ગજીયાને પોકસો સહિતની કલમ અન્વયે 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.10,000 નો દંડ તથા ભોગબનનારને વળતર પેટે રૂ.4,00,000 ચુકવવાનો હુકમ કર્યો છે.

આ કેસના આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખાએ તા.27/06/2021 થી તા.01/04/2022 દરમ્યાન ફરીયાદીની સગીર વયની દીકરી (ઉંમર 13 વર્ષ, 6 માસ) સાથે તેણીની સંમતિ વગર તેની મરજી વિરુધ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ ગુજારી ભોગબનનારનું શારીરિક શોષણ તેમજ દુષ્કર્મ આચરેલ તેમજ અન્ય આરોપી સમીરહુશેન હનીફભાઈ ગજીયાએ આ કૃત્યનો વિડીયો પોતાની પાસે હોવાનું ભોગ બનનારને જણાવી વિડીયો બધાને બતાવી દેવાની ધમકી આપી, સગીરા સાથે બળજબરીથી અવાર-નવાર શરીર સંબંધ બાંધેલ તેમજ શારીરિક શોષણના કારણે બાળા ગર્ભવતી થઈ હતી. તે અંગેની ફરીયાદએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.27/06/2022 નાં રોજ નોંધાવામાં આવી હતી. 

જે ફરીયાદ મુજબ તપાસ કરનાર અધિકારી દ્વારા ગુનાની તપાસ કરી આરોપીઓ વિરુધ્ધ પોકસો સહિતની કલમ મુજબનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસ જામનગરની પોકસો અદાલતમાં ચાલી જતા ભોગબનનાર, ફરીયાદી તથા મેડીકલ ઓફીસર વિગેરે 10 જેટલા સાહેદોની જુબાની તથા સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલ 40 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ જીલ્લા સરકારી વકીલે અદાલત સમક્ષ કરેલ ધારદાર દલીલ જણાવેલ કે, આરોપીઓ સામે સગીર વયની બાળા ભોગબનનારને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ કરવા અંગેનો ગુનો છે. તેમજ ફરીયાદ પક્ષ આરોપીઓ વિરુધ્ધના આક્ષેપો નિ:શંકપણે પુરવાર કરેલ છે. તેમજ સમાજમાં દિન પ્રતિદીન આ પ્રકારનાં ગુનાઓનું પ્રમાણ વધી રહેલ છે  અને બાળાઓ ભોગબનનાર ઉપર વિપરીત અસર પડે છે જેથી સમાજમાં દાખલો બેસે તેથી આરોપીઓને મહતમ સખત કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવા રજૂઆત કરેલ હતી.

જે મુજબ જામનગરની સ્પે.પોકસો અદાલતનાં ન્યાયાધીશ આર.પી.મોગેરાએ ઉપરોકત હકીકતો તથા ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપીઓને પોકસો તથા ભારતીય દંડ સંહીતાની અલગ અલગ કલમો હેઠળ તકસીરવાન ઠરાવી બન્ને આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.10,000 નો દંડ અને જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. તથા ભોગબનનાર બાળાને વળતર પેટે રૂ.4,00,000 ચુકવવાનો હુકમ કરેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
રાણીપમાં પત્નીના આડા સંબંધો અને ઝઘડાથી કંટાળી યુવકે આપઘાત કર્યો, સ્યુસાઇડ નોટમાં લખી વેદના | Ahmedab…

રાણીપમાં પત્નીના આડા સંબંધો અને ઝઘડાથી કંટાળી યુવકે આપઘાત કર્યો, સ્યુસાઇડ નોટમાં લખી વેદના | Ahmedab...

ગુજરાતના રસ્તાઓ પર મોત બનીને દોડતા ડમ્પરો, અમદાવાદ બાદ બોડેલીમાં આધેડને 100 ફૂટ ઢસડ્યા | Accident in…

ગુજરાતના રસ્તાઓ પર મોત બનીને દોડતા ડમ્પરો, અમદાવાદ બાદ બોડેલીમાં આધેડને 100 ફૂટ ઢસડ્યા | Accident in...

ટામેટાંના ભાવ તળિયે: છોટા ઉદેપુરના ખેડૂતો 6 રૂપિયે કિલો વેચવા મજબૂર, દેવું વધતા ચિંતા | chhotaudepur…

ટામેટાંના ભાવ તળિયે: છોટા ઉદેપુરના ખેડૂતો 6 રૂપિયે કિલો વેચવા મજબૂર, દેવું વધતા ચિંતા | chhotaudepur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ | Kuldeep Sengar will not be release…

કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ | Kuldeep Sengar will not be release…

7 months ago
જામનગર પોલીસનો સપાટો : ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે આરોપીને દબોચ્યા | Jamnagar Police ar…

જામનગર પોલીસનો સપાટો : ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે આરોપીને દબોચ્યા | Jamnagar Police ar…

9 months ago
સિંહણનું ટ્રાન્ક્વિલાઈઝર લાગી ગયા બાદ સારવાર બેઅસર: ટ્રેકરનું મોત | Treatment ineffective after lion…

સિંહણનું ટ્રાન્ક્વિલાઈઝર લાગી ગયા બાદ સારવાર બેઅસર: ટ્રેકરનું મોત | Treatment ineffective after lion…

7 months ago
દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ | military combat parac…

દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ | military combat parac…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News