gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in INDIA
0 0
0
ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India Slams Pakistan Over Judicial Interference : આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી ભારે પડી છે. ભારતની કોર્ટે પ્રતિબંધીત આતંકવાદ સંગઠન સાથે જોડાયેલા એક કેસમાં ત્રણ લોકોને સજા સંભળાવ્યા બાદ પાકિસ્તાને આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી, જેને લઈને ભારતે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે.

ભારતના આંતરિક મામલામાં ટિપ્પણી કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી : જયસ્વાલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘પાકિસ્તાને પ્રતિબંધીત આતંકવાદી સંગઠન અને તેના સહયોગીના સમર્થનમાં સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે, જે સ્પષ્ટ રીતે ફગાવીએ છીએ. ભારતની આંતરિક મામલાઓ કે ભારતની ન્યાયીક પ્રક્રિયામાં ટિપ્પણી કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી.

ભારતની પાકિસ્તાનને ચેતવણી

તેમણે વધુમાં કહ્યું કે, ‘આશ્ચર્યની વાત એ છે કે, પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદીઓનો પ્રોત્સાહન આપી રહ્યો છે અને તે નિર્દોષ લોકોની હત્યા અને હિંસાને વ્યાજબી ઠેરવતું નિવેદન આપી રહ્યો છે. પાકિસ્તાને ખોટી વાતો ફેલાવવાની અને પાયાવિહોણી કથાઓ વધારવાની બંદ કરવી જોઈએ અને તેણે પોતે કરેલા ગંભીર અને માનવાધિકાર ઉલ્લંઘન પર આત્મચિંતન કરવું જોઈએ.’ વિદેશ મંત્રાલયે પાકિસ્તાને ચેતવણી આપતા કહ્યું કે, તે ભારતના આંતરિક મામલમાં હસ્તક્ષેપ કરવાનું અને આતંકવાદનો સમર્થન આપવું બંધ કરે.

Our response to media queries regarding statement made by Pakistan on judicial matters concerning a banned terrorist organisation

🔗 pic.twitter.com/4euQi5Smms

— Randhir Jaiswal (@MEAIndia) March 25, 2026

આ પણ વાંચો : ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ

શું હતો મામલો?

વાસ્તવમાં દિલ્હીની વિશેષ NIA કોર્ટે કાશ્મીરી નેતા આસિયા અંદ્રાબીને આજીવન કેદ અને તેના બે સાથી ફહમીદા સોફી અને નાહિદા નસરીનને 30-30 વર્ષની સજા સંભળાવી હતી, જેને લઈને પાકિસ્તાનને વાંધો પડ્યો છે. પાકિસ્તાનને આ ચુકાદાને ‘ન્યાયની મોટી ભૂલ’ ગણાવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘આ લોકોને UAPAના કડક કાયદા હેઠળ સજા સંભળાવવામાં આવી છે. આ ચુકાદો ભારતના ગેરકાયદે કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર અને અભિવ્યક્તિની આઝાદીને કચડી નાખવાનું સ્પષ્ટ ઉદાહરણ છે.’

કોર્ટે ત્રણ મહિલાને ફટકારી સજા

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની વિશેષ એનઆઈએ કોર્ટે મંગળવારે UAPA કાયદા હેઠળ દુખ્તરાન-એ-મિલ્લતની પ્રમુખ આસિયા અંદ્રાબીને દોષિત ઠેરવી આજીવન જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે તેના બે સાથી સોફી અને નાહિદાને પણ 30-30 વર્ષની સજા સંભળાવી હતી. અગાઉ આ ત્રણેય મહિલાઓને UAPAની કલમ 20, 38 અને 39, તેમજ IPCની કલમ 153A, 153B, 120B, 505 અને 121A હેઠળ દોષિત ઠેરવાઈ હતી.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…

‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C...

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર: હવેથી ‘અશાંત વિસ્તાર’ ગણાશે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ | G…

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર: હવેથી 'અશાંત વિસ્તાર' ગણાશે 'નિર્દિષ્ટ વિસ્તાર' | G...

ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ | Cry for water in Fatehganj residents…

ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ | Cry for water in Fatehganj residents...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર દિવસ બૅન્કનું કામકાજ રહેશે ઠપ? આ માંગ મુદ્દે બૅન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તેવી શક્યતા! | Bank E…

ચાર દિવસ બૅન્કનું કામકાજ રહેશે ઠપ? આ માંગ મુદ્દે બૅન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તેવી શક્યતા! | Bank E…

7 months ago
અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ | BRTS bu…

અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ | BRTS bu…

10 months ago
VIDEO: જામનગર જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું ‘રાજ’, સુરક્ષા ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન | Jamnagar…

VIDEO: જામનગર જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું ‘રાજ’, સુરક્ષા ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન | Jamnagar…

2 months ago
રાતના 2 વાગ્યે આદેશ આપવો પડ્યો…’, મમતા સરકાર પર અચાનક કેમ ભડક્યાં સુપ્રીમ કોર્ટના CJI? | supreme c…

રાતના 2 વાગ્યે આદેશ આપવો પડ્યો…’, મમતા સરકાર પર અચાનક કેમ ભડક્યાં સુપ્રીમ કોર્ટના CJI? | supreme c…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News