gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા દરમિયાન કોમી છમકલું થયા બાદ ગયા વર્ષે બદલાયેલો રૃટ આ વર્ષે પણ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે હરણીના પંચમુખી હનુમાન મંદિરેથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરા, ભાંડવાડા, ભૂતડી ઝાંપા,જીવન ભારતી થઇને બહુચરાજી રોડ રામજી મંદિરે જતી હતી.જે દરમિયાન અગાઉ આ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં ગયા વર્ષે પોલીસ કમિશનરે રૃટ બદલીને પરવાનગી આપી હતી.

આ વખતે આયોજકોએ અગાઉના જૂના રૃટને મંજૂરી આપવા માટે માગણી કરી હતી. પરંતુ આજે મોડી સાંજે પોલીસ કમિશનર સાથે આયોજકોની મીટિંગ બાદ ગયા વર્ષે જે રૃટ મંજૂર રખાયો હતો તે જ રૃટે થી યાત્રા કાઢવા માટે સહમતી સધાઇ હતી.આમ, હવે એલએન્ડટી સર્કલેથી નીકળીને શોભાયાત્રા, અમિતનગર,પાણીની ટાંકી,ઇન્દિરા બ્રિજ, શ્રીનાથ પેટ્રોલપંપ થઇને જીવનભારતી વાળા માર્ગે બહુચરાજી રોડ પહોંચશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
બંધ બંગલાના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં B-Tech.ના છાત્રનું મોત | B Tech student dies after drowning in…

બંધ બંગલાના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં B-Tech.ના છાત્રનું મોત | B Tech student dies after drowning in...

આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ | Ram Navami celebrated today: aarti re…

આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ | Ram Navami celebrated today: aarti re...

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના | Gold demand likely to fall by 10% due …

4 months ago
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા:પ્લેટીનમ તથા ક્રૂડના ભાવ વધ્યા | Gold and silver price fall : P…

10 months ago
ગીર સોમનાથ જિલ્લા એલસીબીનો સપાટો, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા | Gambling B…

1 year ago
આજે દેવ ઉઠી અગિયારસ : ડાકોર મંદિરમાં તૂલસી વિવાહની ઉજવણી | Today is Dev Uthi Agiaras: Tulsi marriage…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News